Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦)
જેન ધાર્મિક હરીફાઈની પરીક્ષાના નિયમો તથા અભ્યાસક્રમ. (૧૧
વધ કરવો નહિ; માંકડ સુધાંતને મારે નહિ. આ શું હમેશને માટે અનુસર રોગ્ય ફરમાન નથી? આ ઉપરથી આપણે જોઈ શક્યા કે સર્વ ધર્મના સિદ્ધાંત અનું સાર જીવદયા એ ધર્મનું મૂળ છે અને તેનેજ વિશેષ રીતે પ્રકટ કરતાં તુલસીદાસ કહે છે કે ‘દયા ધર્મ કે મૂળ છે, પાપ મૂળ અભિમાન; તુળસી દયા ન છાંડીએ, જ લગ ઘટમેં પ્રાણ.
: (અપૂર્ણ.) શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન છે. શેઠ અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા.
orang તેના નિયમો તથા સને ૧૯૧૦ તથા ત્યાર પછીના ત્રણ વરસે માટે અભ્યાસક્રમ
નિયમ. ૧ મજકુર પરીક્ષાઓ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ નિમેલ, નીચે જણાવે
એજંટોની દેખરેખ નીચે, નીચેનાં સ્થળોએ દર વર્ષે ડિસેંબર માસમાં હવે પદ મુકરર કરવામાં આવનાર દિવસે એકજ વખતે લેખીત લેવામાં આવશે. સ્થળ
એજંટ, ૧ મુંબઈ
શ્રી જેન દવેતાંબર એજયુકેશન બોર્ડ. ૨ સુરત
મી. ચુનીલાલ છગનલાલ શરાફ.
, મગનલાલ પી. બદામી. ૩ અમદાવાદ
મી. મણીલાલ નથુભાઈ દોશી.
, હીરાચંદ કકલભાઈ. ૪ માંગરોળ
શ્રી આત્મારામજી જૈન પાઠશાળા. ૫ મહેસાણા
શ્રી મહેસાણું જૈન પાઠશાળા. ૬ પાલીતાણું
મી. વિઠ્ઠલદાસ પુરૂષોત્તમદાસ.
, કુંવરજી દેવશી. ૭ ભાવનગર
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. ૮ યેવલા
શેઠ દામોદર બાપુશા.
,, બાલચંદ હીરાચંદ. ૯ બનારસ -
શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા. ૧૦ જયપુર
શેઠ ઘાંસીલાલ ગુલેચ્છા. ૧૧ ગુજરાનવાલા
શ્રી આત્મારામજી જૈન પાઠશાળા. ૧૨ રાજકોટ
મી. ચત્રભુજ જેચંદ.
,, કાલીદાસ દેવજી. ૧૦ રતલામ
શેઠ વર્ધમાનજી વાલચંદજી. છ રતનલાલજી સુરાના.