Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જેન ખંધુએ વાચા અને અમુલ્ય લાભ લ્યા. શ્રી જૈન શ્વેતામ્બર ડીરેકટરી,
કામના
વ્હાલા બંધુએ, આપ સારી રીતે જાણતા હશેા કે વડેદરા અને પાટણ કાન્ફરન્સ વખતે જૈન શ્વેતાંબર કામની આધુનિક સ્થિતિ જાણવા માટે સર્વે જૈન બંધુએને વિચાર ચવાથી ડીરેકટરી કરવાનું કામ કાન્ફરન્સ એજ઼ીસે હાથ ધરેલું હતું. આ મહાભારત પ્રથમ ફળ રૂપે અ દાવાદ કેન્ફરન્સ પહેલા શ્રી જૈન શ્વેતાંબર મદિરાળિ, ભાગ ૧ લે બહાર પાડવામાં આવ્યા હતા. ત્યાર પછી કેાન્ફરન્સ એરીસ તરફથી આ મુશ્કેલ કામના દ્વિતીય ફળ રૂપે શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરીના ભાગ ૧ લા (ઉત્તર ગુજરાત) અને ભાગ ૨ જો (દક્ષિણ ગુજરાત)-એવી રીતે બે ભાગ આ સમયે જૈન પ્રજા સમક્ષ પ્રસિદ્ધિમાં મુકવામાં આવે છે. આ બન્ને ભાગમાં સમસ્ત ગુજરાત દેશની પ્રાચીન તેમજ અર્વાચીન જાણવાલાયક હકીકતે =ાખલ કરવામાં આવી છે. જેનેાની વ તીસંખ્યા દેખાડનારી ગામની નિશાનીએ. ઉપરાંત તી - સ્થળ, દેરાસર, તથા રેલ્વેની સરળ માહિતી આપનારાં ચિન્હાવાળેા સુંદર નકશા પણ આપેલે કે ટુકમાં જેનેાની વસ્તીવાળા જીલ્લા અને તાલુકાવાર ગામ, રાજ્ય, નજીકનું સ્ટેશન અને તેનું અંતર, નજીકની પેસ્ટ તથા તાર એપીસ, દેરાસર, તીર્થ સ્થળ, ધર્મશાળા. ઉપાશ્રય. પુસ્તક ભંડાર, લાયબ્રેરી, પાઠશાળા પાંજરાપાળ અને સભામડળ વિગેરેને લગતી સઘળી ઉપયોગી બાબતાથી આ ડીરેકટરી ભરપૂર છે. આ સિવય ગામવાર જ્ઞાતિ અને ગચ્છની, કુવારા, પરણેલ, વિધુર અને વિધવાની તેમજ ભણેલ તથા અભણ ની સંખ્યા આ ડીરેકટરીમાં સમજપૂર્વક આપવામાં આવેલ હાવાથી દરેક જૈન બને આપણી આધુનિક સ્થિતિ નજરે નરી આવે છે. વિશેષમાં જીલ્લાવાર તેમજ જનરક રીપોર્ટ તથા તે ઉપરથી ઉપજતા વિચારાથી આ ડીરેકરી જૈન સમાજ માટે બહુ ઉપયોગી કરવામાં લગાર પણ કચાશ રાખવામાં આવી નથી. છતાં આ બુકની કીંમત માત્ર પહેલા ભાગના રૂ. ૦-૧૨-૦ અને બીજા ભાગના . ૧-૪-૦ અને અન્તે ભાગ સાથેના રૂ. ૧ ૧૪-૦ રાખવામાં આવેલ છે. ડીરેકટરી તૈયાર =રવા પાળળ રૂ. ૧૬૦૦૦ ની મેાટી રકમ ખર્ચવામાં આવી છે, તે છતાં આ નુજ કિ મત –ાખવાનું કારણ કમાવાની ખાતર નહીં પરંતુ શ્રીમત તેમજ ગરીબ જૈન બંધુતે આ પુસ્તકને લાભ આપવનું છે, માટે સર્વે જૈન બંધુએ આ મોટા લાભ અવશ્ય લેશેજ એવી અમારી નપૂર્ણ ખાત્રી છે.
નકશાની છુટી નકલ અઢી આનાની પેસ્ટ ટીકીટ માકલનારને મેાકલવમાં આવશે. તૈયાર છે ! તૈયાર છે !! તૈયાર છે!!! કાન્ફરન્સ ઓફીસની ચાર વર્ષની અથાગ અત્ર ફળ. શ્રી જૈન ગ્રંથાવળિ.
મહેનતનુ
જુદા જુદા ધર્મ ધુરંધર જૈન આચાર્યોએ ભિન્ન ભિન્ન વિષયો ઉપર રચેલા અપૂર્વ ચૈાની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, ફ્રિલેસેપી, આપદેશિક, ભાષા,, સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી ગ્રંથૈાનુ લીસ્ટ, ગ્રંથ કર્તાઓનાં નામ, શ્લોક લખ્યા, રચ્યાના સવતું, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે. વિગેરે સઘળી હકીકત બતાવતારૂં આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ ફૂટનેટમાં ગ્રંથને લગતી ઉપયેાગી નાહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પૃષ્ટ, ગ્રંથ કર્તા અને પૃષ્ટ, રસ્યાને સવત્ ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળપૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાએ આ પુસ્તકની વરે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તકભડાર, લાયબ્રેરી તથા સભામડળમાં અવશ્ય રાખવ નાયક તેમજ દરેક જૈનને ઉપયાગી છે. કિંમત માત્ર રૂ. રૂ. ૩-૦-૦