Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
()
જેન કેન્ફરન્સ હેરલ્ડ,
(એપ્રિલ
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેડન * પ્રથમ છમાસિક રીપોર્ટ
-ઝ૭– સાતમી જૈન વેતાંબર કોન્ફરન્સનું અધિવેશન પુના શહેરમાં સંવત્ ૧૯૬પ ના માસમાં કરવામાં આવ્યું તે પ્રસંગે જૈન કેમની કેળવણીના સવાલ પ્રત્યે બહુ બાણથી ચર્ચા કરવામાં આવી, અને સર્વને એકત્ર વિચાર થયે કે ચાલુ જમાનામાં મને અભ્યદય કેળવણીની અગત્ય પીછાની તેને સર્વ દિશામાં એક સરખે પ્રયાસ :વામાં રહેલું છે. કેળવણીના સવાલને કોન્ફરન્સે પ્રથમથી જ હાથ ધર્યો હતો. પરંતુ ના આગળના અધિવેશનમાં આ સવાલને અંગે ચર્ચા ચલાવવામાં જેટલો વખત ઢવામાં આવ્યો હતો, તેના કરતાં છેલા અધિવેશન વખતે બહુ વધારે વખત કાઢી ને માટે પૂરતી જાગ્રતિ દેખાડવાની જરૂરીઆત સ્વીકારવામાં આવી, અને તે સંબંમાં બહોળા પાયા ઉપર એક લંબાણ ઠરાવ ઘડી રજુ કરવામાં આવ્યો. એ ઠરાવમાં ઉતાવેલી કેળવણીને લગતી અનેક બાબતોને વ્યવહારૂ આકારમાં મૂકવા અને તેને "ટે જનાઓ તૈયાર કરવા એક કેળવણ બોર્ડનું સ્થાપન કરવાનો ઠરાવ કરવામાં છે. જે ઠરાવ કોન્ફરન્સ હેરલ્ડના ગત વર્ષના (૧૯૦૯) જુન માસના અંક ૬ઠા માં છ ૧૫૧ મે દાખલ કરવામાં આવેલ છે. તેમજ કમીટીના સભાસદોનાં નામ પણ તેજ અષ્ટમાં આપેલ છે.
સદરહુ ઠરાવ અનુસાર તે વખતે મેમ્બરો વધારવાની સત્તા સાથે ૨૬ મેમ્બરોનું Pર્ડ રચવામાં આવ્યું. આ પ્રમાણે આપણા બોર્ડની હતિ મુકરર કરવામાં આવી તે
પ સર્વને વિદિત છે. ( કેન્ફરન્સનો મેળાવડે ખલાસ થયા પછી તા. ૧૦-૬-૦૯ ના રેજે બોર્ડના
બઈના તેમજ બહારગામના મેમ્બરને એક મેળાવડે મુંબઈ કોન્યુરન્સ હેડ માફીસમાં કરવામાં આવ્યું, અને તે વખતે ધારા ધેરણ ઘડવા માટે એક પેટા કમીટી મિવામાં આવી. એ કમીટીએ સૂચવેલા ધારા ધોરણો યાર પછી બોર્ડની બીજી સેટીંગમાં છેવટને માટે પસાર કરવા પહેલાં તેની એક એક નકલ મુંબઈના મજ બહારગામના મેમ્બરોને મોકલવાનું ઠરાવવામાં આવ્યું. ત્યાર પછીની ત્રીજી ટીંગમાં લંબાણ ચર્ચા ચાલ્યા પછી સર્વાનુમતે જે નિયમો ઘડવામાં આવ્યા તે મજૂરન્સ હેરલ્ડના સન ૧૯૦૯ ની સાલના અગષ્ટ માસના અંક ૮ માના પૃષ્ટ ૨૦૩ દાખલ કરવામાં આવેલ છે.
એ પ્રમાણે પસાર થએલા નિયમ પૈકી પાંચમા નિયમથી બોર્ડની સાધારણ ટીંગ મુંબઈમાં બોલાવવાનું અને છઠ્ઠા નિયમથી કોન્ફરન્સ મળવાની જગ્યાએ તેના પાગલા દિવસે બોલાવવાનું ઠરાવવામાં આવ્યું, તેમજ પ્રમુખ, ઉપપ્રમુખ અને ઓ. કેટરીઓની નિમણુક કરવામાં આવી. જુદે જુદે પ્રસંગે ત્યાર પછી સાતમા ઠરાવ