Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
_o)
(ફેબ્રુવારી
છે મજકુર સૂચનાઓ પૈકી જે કામ માટે આપણે તેઓને નીમેલા તેમાં પાંજરામાળોની તપાસ અને માંદ જનાવરોની સારવાર કરવાની યોજના તરફ ચારે બાજુથી થામાન્ય સંતોષ દેખાડવામાં આવે છે. પણ ઉપર જણાવ્યું તેમ જાશુકની ગોઠવણની નામી ઘણે સ્થળે હોવાથીથે પડાવ ખતની વૈદકીય મદદ આપવાને બદલે નથુકની મદદ માટે તેઓ પહેલી સૂચના યાને પાંજરાપોળ વેટરીનરી સ્કુલ” ખોલવાને ભલામણ કરે છે. તે સાથે તે પેજના તરફ જનરલ સેક્રેટરી મી. ગુલાબચંદજી ઠા એમ. એ, મઠ બાલાભાઈ મંછારામ, શેઠ કુંવરજીભાઈ આણંદજી તથા પ્રાંતિક સેક્રેટરી મી. પગરદાસ પુરૂષોત્તમ અને મી. દોલતચંદ બરોડિયા વિગેરેએ પસંદગી બતાવવા સાથે પાર દઈ જરૂરીઆત સ્વીકારી છે એમ જણાય છે. આ બાબત થોડાક વખત અગાઉ પાંજરાપોળ કમીટીમાં રજુ થઈ હતી. ત્યારે તેની જરૂરીઆત વિચારવામાં આવી હતી, બને તે માટે સ્કીમ (યેજના) તૈયાર કરી લખી મોકલવા ડો. મેતીચંદ કુરજી
વેરીને જણાવવામાં આવ્યું હતું. તેઓએ રજુ કરેલ પેજના ઉપયોગી હેવા સાથે સમાજના વિચારોની, અને સહાયતાની જરૂર હોવાથી તેનું આખું લખાણ નીચે રગટ કરવામાં આવ્યું છે. કેમકે તે વિના વ્યવહારૂ રૂપ આપવાને જોઈતી અનુકૂળતા
ઈ શકે નહિ, માટે પાંજરાપોળના વહીવટકર્તા ગૃહસ્થાએ પિતાના વિચારો, તેમાં પધારો વધારો કરવા જેવી બાબતો, અને તે યાજના શરૂ કરવામાં આવે તે નીચેની પદે પિકી કઈ અને કેટલી મદદ આપવાને પિતે તૈયાર થશે તે સર્વે હકીકત સાથે પાંજરાપોળ કમીટીના નામે વિગતથી પ્રત્યુત્તર લખવા કૃપા કરશે એવી વિનંતિ છે.
મદદના માર્ગો ૧ શાળાને માસિક મદદ અમુક રૂપીઆ આપી શકાશે. ( ૨ શાળામાં પોતાના તરથી અમુક માણસો શીખવા મોકલી તેનું ખર્ચ, પગાર
આપી શકાશે. ૧ ૩ શીખી પાસ થનારને સ્કોલરશીપ આપી શકાશે.
વાંચો અને લેખકે પ્રત્યે વિનંતિ. તમે તમારા ગામમાં પાંજરાપોળ હોય તો તેના અધિકારીઓ સાથે આ બાબત મસલત ચલાવીને જે યોગ્ય જણાય તે રીતે પ્રત્યુત્તર તેઓની પાસે લખાવવાને પ્રયત્ન કરશે એમ ભલામણ છે. સંબઈ પાયધુની તા. ૫-૧-૧૦ (
લી. સેવક,
લલ્લુભાઈ કરમચંદ દલાલ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસ) ઓનરરી સેક્રેટરી, પાંજરાપોળ અને વદયા કમીટી. ઉપરની સૂચનાઓ પિકી-વેટરીનરી સ્કુલની અગત્યતાની એજના ડે. મેતીચંદકુવરજી
નીચે મુજબ રજુ કરે છે. એક વેટરીનરી કુલ કાઢી તેમાં માંદાં જનાવને દવા કરી શકાય એટલે દરજજે શિક્ષણ આપવામાં આવશે તે દેશની પાંજરાપોળને ઘણે ફાયદો થશે. દેશમાં વેટરીનરી સરજનની અછત છે. વેટરીનરી આસિસ્ટંટ પણ જેટલા જોઈએ તેટલા
--
----