Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આજના ૨ ફઘાનિસ્તાન
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૩૨/૩૩૦ તા. ૧૦-૪-૨૦૦૧
शारदा मन्यनिदान गने गई नदना सांग्रह दशा
આ આયનામાં સમાયેલ ભારતીય સંસ્કૃતિ
બુધ્ધની પ્રતિમાઓનો વિધ્વંસ કરીને તાલિબાનો પોતાની ઘરોહરને જ નાશ કરી રહ્યા છે શું ?
એક બાજુ ! બકરી ઈદ પહેલા મક્કામાં પવિત્ર કાબાની સ્જિદમાં લાખો હાજીઓએ શુમ્માની નમાઝ અદા કરી, બીજી બાજુ રાજ્યસભામાં માજી કેન્દ્રિય પ્રધાન ઈડુઆરડો ફેલેરીઓ.... ‘‘અફઘાનિસ્તાનમાં તાલીબાન અને ભાર માં સંઘ પરિવાર એક જ સિક્કાની બે બાજુ છે......’’નવું કહી રહ્યા હતા અને ત્રીજી બાજ મુંબઈ અને દિલ્હીમાં ભાજપના કાર્યકરો તાલીબાનોએ અફઘાનિસ્ તાનમાં બૌધ્ધ પ્રતિમાઓને ગોળાબારૂદથી ઉડાડી
|
|
‘‘આર્યાના'' પહેલાં અફઘાનિસ્તાન ગાંધાર તરીકે ઈ. સ. પૂર્વેના અને મહાભારતકાળથી (અંગ્રેજો અને એમના માનસગુલામ જેવા આપણા ઈતિહાસકારો ઈસુના જન્મથી વધુ દૂર લઈ જવું નહી એવા દુષ્ટ ઈરાદાથી મહાભારતકાળને ૪ થી ૫ હજાર વર્ષ સુધીનો જ ઘેંકી બેસાડે છે પરંતુ હવેના તટસ્થ તથા મૌલિક ઈતિહાસકારો અને સંશોધકો મહાભારતકાળને ૪૦ થી ૫૦ હજાર વર્ષ જૂનો હોવાનું પુરવાર કરે છે.) એટલે લગભગ ૫૦ હજાર વર્ષથી ગાંધાર તરીકે ઓળખાતો હતો. આપણા મહાભારતના કૌરવોના પિતા તથા પાંડવોના કુકા ધૃતરાષ્ટ્રના પત્ની અને કૌરવોના માતા ગાંધારી ગાંધાના જ હતા અને એ ગાંધાર એટલે આજનું આ અફઘાનિસ્તાન. (કૌરવો અને એના મામા શકુનિ ગમે તેવા ભલે પાયા પરંતુ ગાંધારી એવી પતિવ્રતા પત્ની હતી કે ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી એણે પણ જીવનભર આંખો પર પાટા બાંધેલ.)
દેવા માંડી એના વિરોધમાં અફઘાનિસ્તાનનાં તાલીબાનના મુલ્લા ( મરનું પૂતળુ બાળી રહ્યા હતા ત્યારે અફઘાનિર નાનના તાલીબાન જાતિના મુસલમાનો અફઘાનિર નાનમાં જંગલીપણાની હદ વટાવીને પૈગંમ્બરે શીખવેલા સહિષ્ણુતા અને સમભાવના પાઠોના ચીંથરા ઉડાડી રહ્ય હતા.
|
દુ િયા ૧૦મી સદીથી ૧૯મી સદી સુધીના ૯૦૦ - ૧૦૦૦ ૮ ર્ષો મુસ્લીમો દ્વારા મુર્તિઓની તોડફોડની સાક્ષી રહી છે . એ પહેલાં હજારો વર્ષ અગાઉથી અફઘાનિઃ તાનની પ્રજાની મૂક સાક્ષી આ પ્રતિમાઓ હતી.
અઘાનિસ્તાન અત્યારે ભલે મુસ્લીમધર્મી દેશ હોય પરંતુ જે તાઝીકસ્તાન, પાકીસ્તાન, શ્રીલંકા, બ્રહ્મદેશ વગેરે અક દેશો સદીઓ પહેલાં ભારતીય સંસ્કૃતિના.. ભારત સ થે સંલગ્ન દેશો હતા એમ અફઘાનિસ્તાન પણ એવો એક દેશ ભારતના જ ભાગરૂપે હતો. એ ૧૭૪૭ ઈ. સ.માં હમદશાહ દુરાનીના કબજામાં ન આવ્યો એ પહેલાં ‘માર્યાના’’ નામે ઓળખાતો હતો અને આજે પણ અફઘાનિ તાનની એરલાઈન્સનું નામ “આર્યાના' છે. (જેમ ઈ ડોનેશિયાની એરલાઈન્સનું નામ ‘‘ગસ્ડ'' છે અથવા જર્મનીની એરલાઈન્સનું નામ ‘‘લુફતાન્સા'' એટલે કે ‘હંસ ' છે એમ અફઘાનીઓ મૂળ આર્ય એટલે કે ભારતીય હોવાનું ગૌરવ લેવા ‘‘આર્યાના’’ નામ રાખ્યું) (જો કે આ ‘આર્યાના'' એરલાઈન્સ ઉપર યુનોએ તાલિબાના આતંકવાદ સામે મૂકેલા કેટલાક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો ની નીચે ‘આર્યાના’” ના વિમાનોને પણ વિદેશોમ ઉડાડવા સામે પ્રતિબંધ મૂકેલો છે.)
આપણો આખો દેશ ભારતીય સંસ્કૃતિ સાથે સંલગન હોવા છતાં જેમ એના દરેકે દરેક પ્રદેશની આગવી વિશિષ્ટતા હોય છે એમ આ ગાંધારની પણ આગવી વિશિષ્ટતા રહેલી. ગાંધારની કલા પણ એ રીતે વિકસેલી .
બૌધ્ધ ધર્મ ભારતમાંથી ચારેબાજુ ફેલાયો એમ ગાંધાર (અફઘાનિસ્તાન) માં પણ ફેલાયેલો. એમાં બૌધ્ધધર્મની મહાપાન શાખાની અસર ગાંધાર ઉપર વિશેષ હતી. અફઘાનિસ્તાનભરમાં જે અનેક બૌધ્ધ પ્રતિમાઓ થઈ એનું કારણ આ. એ બૌધ્ધકાળમાં અને સના પૂર્વકાળમાં તથા પછી પણ વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે દુનિયામાં જે એકમાત્ર સ્થળ હતું એ ભારત હતું અને ભારતમાં જ વિદ્યાપીઠો હતી એમાંની એક નાલંદા બિહારમાં હતી, વલ્લભી ગુજરાતમાં હતી અને તક્ષશિલા ગાંધારને અડીને પૂર્વ દિશામાં હતી.
એ જમાનામાં ભારત અને ચીન મહત્ત્વના દેશો હતા. (આજે પણ છે) આ દેશ વચ્ચેના વેપાર અને વહેવાર માટે જ ‘હાઈવે’' હતો એ ‘‘સિલ્ક રૂટ’’ તરીકે ઓળખાતો. આજે પણ એ માર્ગ છે અને આજે પણ શ્રીન એ માર્ગે તીબેટ, પાકિસ્તાન, નેપાળ સાથે સંબંધ રાખે છે.
૫૧૫