Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ર૬૦૦ ની ટ્રિીય ઉજવણી એટલે જૈન સિદ્ધાંત ઉપર વજપાત શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ અંક ૩૪/૩૫ તા. ૧૭-૨૦૦૧ ? જ આદરણીય સાધર્મિક અંધશ્રીમાન દીપચંદભાઈ ગાર્ડ
વિક્રમ સંવત ૨૦૫૭ચૈત્ર સુદ - ૧૩ ઉષા કિરણ, ૨જો માળે, કરમાઇકલ રોડ, મુંબઇ-૨૬.
શુક્રવાર, તા. ૬-૪-૨૦૧ જ Fax: 022-4962638, Phone : 4952270 :
' સવિનય પ્રણામ જે આપણે જાણીએ જ છીએકેશ્રમણ ભગવાન મહાવીરદેવે સ્થાપેલો ધર્મ શ્રમણ પ્રધાન ધર્મ છે. જૈનશાસનના કોઇપણ નિર્ણયોમાં આખરી અવાજ ' જે શ્રમણોનો હોઇ શકે. શ્રમણ સંઘની આજ્ઞાનું અતિક્રમણ કરવાનો અધિકાર શ્રાવકોને નથી જ નથી.
વર્તમાનમાં શ્રમણ ભગવાન મહાવીર દેવના જન્મકલ્યાણકનું ર૬00મું વર્ષ પ્રસ્તુત બન્યું છે. આ પ્રસંગને પામીને રાષ્ટ્રીય કક્ષાએ એકમ ત્સિવનો ? કાર્યક્રમ ઘડાયો છે. જેમાં આપની પણ મુખ્ય ભૂમિકા રહી છે, એવું આપના નમો તિ–સ્સ” મુખપત્રદ્વારા જાણવા મળ્યું.
- હવે, રમગત્યની વાત એવી રહી, કેરાષ્ટ્રીય કક્ષાના સૂચિત મહોત્સવમાં ભગવાન મહાવીરના સિદ્ધાંતોનોમુરારિહાસથશે એવું સુસ્પષ્ટપણે વંચાય રહ્યું છે. 3 સ્ટ આપા પરમ પૂજ્ય શ્રમણોએ આ સૂચિત મહોત્સવનો ઉગ્રવિરોધ કર્યો છે. આમ છતાં એકશ્રાવક તરીકે શ્રમણ સંઘની આજ્ઞાનું અને શાસ્ત્રીય મર્યાદાનું પાલન કરવાના સ્થાને આપ જૈનધર્મના મૂળભૂત માળખાને જ જમીનદોસ્ત બનાવી દે, તેવા આયોજનમાં શા માટે અગ્રેસર બનો છો ? સમજાતું નથી. તે
સાચ્ચે જ અમારૂ મસ્તક શરમથી ઝૂકી જાય છે. આંખો આંસુથી છલકાઇ જાય છે. શું ભગવાન મહાવીરનો જ અનુયાયી, તેમના સિધ્ધાંતોની વિરૂદ્ધ 3. જઇ શકે ? ૧. વન થલીઓ વિકસાવવી...
૪. ભગવાનના જીવન પરનાટકો બનાવવા... ૨. ટિકીટોમાં પ્રભુજીની છબિઉપસાવવી.
૫. જાહેર સ્થળો પર ભગવાનનું નામકરણ કરવું. ૩. ભગવાનના જીવન પર ફિલ્મ બનાવવી.
૬. જૈન આગમોનો અનુવાદ કરવો... આવા-આવી કંઇક યોજનાઓ જૈન શાસ્ત્રીયદષ્ટિએ અમાન્ય જણાય છે. એટલું જ નહિ, જૈન સિદ્ધાંતોની લોકોત્તરતા અને જૈનધર્મનાસા બૌમત્વ ' સામે જ પ્રશ્ન ર્થ મૂકી દેનારી આ યોજનાઓ છે. તો, જૈન શાસ્ત્રોને તેમજશ્રમણસંઘના નિર્ણયને શિરોમાન્ય રાખી આ૫, ૨૬ની સૂચિત ઉ વણીને ' સ્થગિત કરાવવા પ્રબળપુરૂષાર્થો , એટલી લાગણી વ્યક્ત કરીને વિરમું છું. જે સરનામું :
આદરણીય ર ાધર્મિક બંધુ શ્રીમાન પ્રકાશભાઈ ઝવેરી
વિક્રમ સંવત ૨૦૫૭ચૈત્ર સુદ - ૧૩ મેજેસ્ટીક બિડીંગ, ૧૦મે માળે, આણંદજી કલ્યાણજી પેઢી, ગિરગામ, મુંબઇ-૪.
શુક્રવાર, તા. ૬-૪-૨૦૧ સ્ટ સવિનય પ્રગ. મ
આપા જાણીએ છીએ કે શ્રમણ ભગવાન મહાવીરદેવે સ્થાપેલો ધર્મશ્રમણ પ્રધાનધર્મ છે. જૈનશાસનના કોઇપણ નિર્ણયોમાં આખરી અવાજ શ્રમાગોનો જ હોઇ શકે. શ્રમણ સંઘની આજ્ઞાનું અતિક્રમણ કરવાનો અધિકાર શ્રાવકોને નથી જ નથી. ' - વર્તમાન માં શ્રમણ ભગવાન મહાવીર દેવના જન્મકલ્યાણકનું ૨૬૦મું વર્ષ પ્રસ્તુત બન્યું છે. આ પ્રસંગને પામીને રાષ્ટ્રીય કક્ષાએ એક મહી સવનો કાર્યક્રમ ઘડાયું છે. જેમાં આપની પણ મુખ્ય ભૂમિકા રહી છે, એવું આપનાનમો તિથસ્સ” મુખપત્ર દ્વારા જાણવા મળ્યું.
હવે, એ-ત્યની વાત એરવી રહી, કેરાષ્ટ્રીય કક્ષાના સૂચિત મહોત્સવમાં ભગવાન મહાવીરના સિદ્ધાંતોનોમુરારિહાસ થશે એવું સુસ્પષ્ટપણે વંચાઈ રહ્યું છે. 3
આપણ પરમ પૂજ્ય શ્રમણોએ આ સૂચિત મહોત્સવનો ઉગ્ર વિરોધ કર્યો છે. આમ છતાં એકશ્રાવક તરીકે શ્રમણ સંઘની આજ્ઞાનું અને શાસ્ત્રીય માદાનું જ પાલન કરવાના સ્થાને આપ જૈનધર્મના મૂળભૂત માળખાનેજ જમીનદોસ્ત બનાવી દે, તેવા આયોજનમાં શા માટે અગ્રેસર બનો છો? સમજાતું થિી.
સાચ્ચે જ અમારૂ મસ્તક શરમથી ઝૂકી જાય છે. આંખો આંસુથી છલકાઇ જાય છે. શું ભગવાન મહાવીરનો જ અનુયાયી, તેમના સિધ્ધાંતોથી વિરૂદ્ધ જ જઇ શકે ? ૮ ૧. વનસ્પલીઓ વિકસાવવી..
૪. ભગવાનના જીવન પર નાટકો બનાવવા... ૨. ટિકીટમાં પ્રભુજીની છબિ ઉપસાવવી.
૫. જાહેર સ્થળો પર ભગવાનનું નામકરણ કરવું.. ૮ ૩. ભગવાનના જીવન પર ફિલ્મ બનાવવી.
૬. જૈન આગમોનો અનુવાદ કરવો. આવી આવી કંઇક યોજનાઓ જૈન શાસ્ત્રીયદષ્ટિએ અમાન્ય જણાય છે. એટલું જ નહિ, જૈન સિદ્ધાંતોની લોકોત્તરતા અને જૈન ધર્મના સાર્વતમત્વ સામે પ્રશ્નાર્થ મૂકી દેનારી આ યોજનાઓ છે. તો, જૈન શાસ્ત્રોને તેમજ શ્રમણસંધના નિર્ણયને શિરોમાન્ય રાખી આ૫, ૨૬૦ની સૂચિત ઉજાગીને સ્થિગિત કરાવવ પ્રબળ પુરૂષાર્થો , એટલી લાગણી વ્યક્ત કરીને વિરમું છું. સરનામું :
* આ પાંચેય સ્થળોએ ઉપર મુજબના પત્રો લખી વિરોધ નોધાવવો અતિશય આવશ્યક છે.
લિ...