Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
***********************************************************
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૩૬/૩૭ ૭ તા. ૮-૫-૨૦૦૧
*
柒
*
*
*
*
મુનિશ્રી ચંદ્રશેખર વિજયજી પણ વર્ષોથી આ શાસનઘાતક પ્રવૃત્તિનો વિરોધ કરે છે. તેમણે આ અંગે પુસ્તિકાઓ – પત્રિકાઓ વગેરે ઘણું બહાર પાડયું છે. તેવી ૪ રીતે ઉપા. શ્રી ધર્મસાગરજી મ. પણ વર્ષોથી વિરોધ રે છે એમણે તો હાઈકોર્ટમાં રીટ પણ કરાવી છે. સરકારને કોઈના પણ ધર્મમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી વિગેરે વિગેરે જણાવીને. આટલો વિરોધ ચાલુ હોવા છતાં આપણા કહેવાતા આગેવાનો સમિતિમાં જઈને ગોઠવાઈ ગયા. મુનિશ્રી ચંદ્રશેખર વિજયજીના ત્રવ્યવહારના અનુસંધાનમાં સ્વતંત્ર પક્ષના નેતા અને સંસદ સભ્ય શ્રી પીલુ મોદીએ સરકારને પત્ર લખેલ કે - * ‘બિન સાંપ્રદાયિક સરકાર જૈન ધર્મની ઉજવણીમાં ૫૦ સાખ રૂા. કઈ રીતે આપી શકે વિગેરે વિગેરે ભાવનો.
**
*
***
રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ ?
*
米
રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ ?
પ્રવચનકાર : પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.
પ્રવચન પાંચમું
ગતાંકથી ચાલુ
(આ પ્રવચન ભગવાન મહાવીર ૨૫૦૦મી નિર્વાણ રાષ્ટ્રિય જવણી પ્રસંગનું છે પણ તે ઉજવણીની કાર્બનકોપી જેવી ૨૬00મી રીર જન્મ કલ્યાણક ઉજવણીને લાગુ પડે છે. - સંપાદક) . ‘ઉજવણીની ધાર્મિક બાજુમાં સરકાર જોડાયેલ નથી. સમિતિએ જે કાર્યક્રમ ઘડેલો છે તેમાં કોઈ ધાર્મિક તત્ત્વ સામેલ નથી !'' સરકારનો એક સંસદ સભ્ય ઉપર પત્ર :
.
સરકાર શ્રી પીલુ મોદીને જવાબ આપેલ કે‘ઉજવણીની ધાર્મિક બાજુ ખાનગી – સ્વૈચ્છિક પ્રવૃત્તિ પર ગેડી દેવામાં આવી છે અને તે સાથે સરકાર જોડાયેલા નથી..... આ સમિતિએ જે કાર્યક્રમ ઘડેલો છે તેમાં કોઈ ધાર્મિક તત્ત્વ સામેલ નથી.................. વિગેરે વિગેરે !!
છતાં જૈન સંઘના કહેવાતા આગેવાનો આ ઉજવણી મને આ કાર્યક્રમની તરફેણ કરે છે અને શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ ઉજવણી કરવાનું કહેતા અને વ૫રીત રીતે ન કરવાનું કહેતા સાધુઓને વગોવે છે તેની મને કંઈ ખબર છે ? ચિંતા છે ? આ વસ્તુની ચિંતા કોને ટીય ? જેનું ઘર જતું હોય તેને. જેનું પોતાનું જતું હોય તે ઘડો કરે, જેને કપડાં જન હોય તેને શું જવાનું છે ? ધર્મ * માટે કોણ ઝઘડે ? ધર્મને જે પોતાનો માનતો હોય, ધર્મ
*
*
માટે જેણે સર્વસ્વનું સમર્પણ કર્યું હોય તે. ધર્મ માટે સર્વસ્વ
***************************
૫૫૪
સમર્પણ કરનારા સાધુઓ ધર્મ માટે ઝઘ·, કારણ - ધર્મ એમનો પોતાનો છે અને ધર્મને પોતાનો માનનારા શ્રાવકો પણ ધર્મના ઝઘડામાં સાધુઓને રાહાય કરે. બાકી સંસારના રસીયા જીવો તો પૈસા - સ્ત્રી - જમીન આદિ માટે ઝઘડે. એને ધર્મ સાથે શું લાગેવળગે ?
સભામાંથી : સાહેબ ! એક આચાર્ય મહારાજે આજે કહ્યું કે ‘જો અમે સાધુઓ ભેગ થઈએ, 'પાંચેક આચાર્યો ભેગા મળીને વિચારણા કરીને તો આ વાત પતી જાય એમ છે.'' અને એ આચાર્ય મહારાજ આપનું નામ ખાસ આપે છે તો તે સંબંધમાં આપને શું જણાવવું છે ?
ઉત્તર : હું કોઈપણ સ્થાને કોઈપણ સમયે વિચારણા કરવા તૈયાર છું. મને જણા તો હું મળવા જવા તૈયાર છું. તમે એમની પાસે જાઓ અને નક્કી કરીને આવો. એઓ પોતાના શ્રાવકો મોકલે તો હું આપણા શ્રાવકોને પણ મોકલીશ. જો પહેલેથી જ ભેગા થઈને વિચારણા કરી હોત તો આ ગરડ ઉભી થવાનો સંભવ ન રહેત. પરંતુ ખાસ વાત એ રામજી રાખો કેઅમે ભેગા થઈએ ત્યારે શાસ્ત્ર આગળ ર ખીને વિચારણા કરવાની. વેપારીઓ હિસાબ પતાવવા ાસે ત્યારે તેમને જેમ ચોપડા જોઈએ તેમ અમે ભગવ નના શાસનની કોઈપણ વાતની વિચારણા કરવા બેસીએ ત્યારે શાસ્ત્રો જોઈએ જ. ‘‘સાધવ: શાસ્ત્ર પક્ષુષ: 'આજે સર્વજ્ઞ ભગવંતો, પૂર્વધરો કે તેવા વિશિષ્ટ જ્ઞાની પુરુષો વિદ્યમાન નથી. પરંતુ સર્વજ્ઞ ભગવાનના શાસ્ત્રો તો વિદ્યમાન છે. શાસ્ત્રોનો અર્થ જાદો જાદું થાય નહિ. જે જે અર્થ કરવો હોય તેની અપેક્ષા તો આપવી જ પડે. પછી એક શાસ્ત્રના જુદા જુદા અર્થ થવાનો સંભવ જ નથી.
જૈન સંઘ રાજ્યની સહાય સ્વીકારે પણ રાજ્યનો પૈસો તો ન જ સ્વીકારે
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
આપણા ભગવાનનો ઉત્સવ. તે વળી સરકાર ઉજવે અને આપણે વળી તેમાં અતિથિ, કેવી વાત છે ? સરકારને એમ કહેવું જોઈએ કે આપના લોકશાહી
****************************