Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 329
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૪૮ ૦ તા. ૩૧-૭-૨૦૦૧ ઉન્માર્ગના તિમિર પટલોને પરમપ્રકાશી સૂર્યના જેમ હણી નાંખનારા અને ચન્દ્ર જેવી શીતળ પ્રકૃતિ ધરનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! | પા सानुवादा स्तुतिधारा सख्यं प्रसृत्वरं विश्वे शाम्यं चेतसि चक्षुसि 1 आस्ये स्मितं नवं यस्य रामचन्द्रः स मे શુ ।।૧૪। વિશ્વમાત્ર સાથે મૈત્રી બાંધનારા, ચિત્તમાં અને ચક્ષુમાં શમભાવને સ્થાપનારા અને મુખમંડલપર સ્મિત વેરનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ।।૫૪॥ ગાયામન્તલમ્નોતિ - દુષ્ટન્માદિ - વર્ણિન: । मेधदावा' न्यवश्याया रामचन्द्रः स मे गुरुः ॥ ५५ ॥ માયાના મેરૂપહાડને ચૂરનારા વજ્રસમા, અહંકારના નાગને દમનારા મયૂર જેવા અને ક્રોધના દાવાગ્નિને શમાવનારા હિમ સમા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી માત્ર ગુરૂદેવ હો ! ॥૫॥ संवेगोमूर्तिमान् यस्य वाचा चाऽस्खलिता मधु । शनादक्षदाक्षिण्या रामचन्द्रः स मे गुरुः ॥ ५६ ॥ ૧) સંવેગગુણ જેઓમાં મૂર્તિમત્ત બન્મ્યો તો... (૨) જેમની વાણી અસ્ખલિત હતી... મધ જેવી હતી... (૩) ધર્મપદેશનાના દાનમાં જેઓ દક્ષ હતા... એવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ॥૫॥ प्रचण्ड वाचना वीर्यः संयमाऽऽचारधीरिमा । निः शान्तगुणगाम्भीर्यो रामचन्द्रः स मे गुरुः ॥५७॥ (૧) સાત - સાત વાચનાઓનું દાન કરનારા જેઓ વીવંતા વાચના દાતા હતા... (૨) સંયમના આચરણમાં જેઓ ધીર હતા. . . (૩) જેઓના ગુણોની ગરિમા ગાંભીર્યપૂર્ણ હતી... નિઃશાંત હતી... એવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! 114011 जितेन्द्रियोजिताऽराति - र्जिनाज्ञां प्रतिपन्नवान् । भव्यकेकिधनात्मा च रामचन्द्रः स मे गुरुः ॥૮॥ ઈન્દ્રિયોના વેગને નાથનારા, શત્રુઓને દમનારા, જિનાજ્ઞા પાલનમાં પ્રતિબદ્ધ બનનારા અને મયુર જેવા ભવ્યાત્માઓને મેઘની જેમ હર્ષિત કરનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ।।૫૮ા उन्मार्गतिमिराऽऽछन्न प्रकृत्युल्लासनाऽर्यमा 1 रामचन्द्रोऽभितो जीयात् प्रकृतेः पूर्ण चन्द्रमाः ॥५९॥ ** • प्रोद्धूषोविदुषां सङ्गे गुणानुराग - रागवान् । मूर्ख - लोह मणि न्यासो रामचन्द्रः स मे J ||૬|| વિદ્વાન વ્યકિતઓના સંગમાં આનંદિત બનનારા, ગુણાનુરાગ ગુણના સ્વામી અને લોખંડ જેવા ૪ડ જીવોને પારસમણિ બનીને સ્વર્ણિમ બનાવનારા શ્રી દ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો !Isol अज्ञानशैत्यमार्तण्डो माहात्म्याकाश शीतभाः । ज्ञानप्राकाश्य मध्याह्नो रामचन्द्रः स मे गुरु ||६१ || (૧) અજ્ઞાનતાની કળકળતી ઠંડીને જેમણે સૂર્ય બનીને દૂર કરી..(૨) વિશ્વગગનને જેમણે દ્રની જેમ માહાત્મ્યપૂર્ણ બનાવ્યું... (૩) મધ્યાહ્નકાલી, સૂર્ય જેવું જેમનું જ્ઞાન હતું,. એવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ॥૬॥ वाचां छटाऽद्भुता यस्य पर्षदामन्त्रमुग्धकृद् । धर्मतेजः समुत्थाता रामचन्द्रः स मे गुरुः ॥ ३२ ॥ પર્ષદાને મન્ત્રમુગ્ધ કરી દે, જેઓની એ અદ્ભૂત વાક્છટા હતી એવા ધર્મવૈજનું પુનરૂત્થાન કરનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ૬૨॥ . ૭૨૦ व्यवहारस्य संयता व्युद्देष्टा निश्चर्याध्वनः । मिथ्यात्व व्याधि संहन्ता रामचन्द्रः स मे गुरुः ॥६३॥ નિશ્ચયમાર્ગને ઉદ્દેશ્યભૂત બનાવનારા અને વ્યવહાર માર્ગ પર ગમન કરનારા તથા મિથ્યાત્વન. વ્યાધિની ચિકિત્સા કરનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ॥૬॥ क्षोभयिताऽघसैनस्य शैथिल्यपङकशोषकः श्रुतसागरसंवासी रामचन्द्रः स मे गुरुः ॥ ६ ॥ દૂષણોની સેનાને ખળભળાવનારા, શ્રુતસાગરમાં નિવસનારા અને શિથિલાચારના કાદવને શોષવા નાંખનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ ડો ! ૬૪ नाम पुण्यप्रभाशालि प्रतिभाशक्तिशालिनी 1 स्वाच्छन्द्यछन्दमुच्छेत्ता रामचन्द्रः स मे गुरुः । ६५॥ **

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354