Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 328
________________ सानुवादा स्तुतिधारा શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ વર્ષ ૧૩ ૭ અંક ૪૮ ૦ તા. ૩૧-૭-૨૦૧ प्रचण्ड पुण्यप्राग्भार शालिनां, तेजोजितांशुमालिनां श्रुतसागर - पारगामिनां श्रीमतां विजयरामचन्द्रसूरीश्वराणां गुणवैभवं कीर्तयन्ती सानुवादा स्तुतिधारा रचना कर्ता : हितवर्धनविजयो मुनिः वाचना संयमाऽऽचार वाहिनी श्रुतशायिनी । वन्दना कामदा यस्य रामचन्द्रः स मे गुरुः ||૪૪|| (૧) જેમની વાચના હતી; સંયમજીવનને ધબકતું કરનારી... અને તત્ત્વી પૂત બનેલી (૨) જેમને વન્દના કરનારો, સફળ મનોરથની પૂર્તિને પામતો... એવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ।।૪૪। कल्पना यस्य शास्त्राणां मर्मभूमि प्रकाशिनी । शेमुषी व ण्यतीता च रामचन्द्रः स मे गुरुः ॥४५॥ (૧) જેની કલ્પના શ્રુતસાગરના તળને ઉઘાડનારી હતી... (૨) જેમની બુદ્ધિ વચનાતીત હતી... એવા શ્રીમદ્ વિજય રામચ દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ॥ ૪૫]ા पराक्रमस्य निः स्यन्दो वृन्दः सत्त्वस्य सक्षमः । राजमानो मनोगामी रामचन्द्रः स मे गुरु ॥४६॥ સાત્ત્વિક શરોમણિ, પ્રચંડ પરાક્રમી, સુસમર્થ પ્રભાવવંત અને આશ્રિતાના મનોગત વિચારોને પરખી જનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ||૪| चारित्र्यव नेता भर्ता व्युत्थाता धर्मधोरणिम् । वृष्टेः कर्ता परार्थस्य रामचन्द्रः स मे गुरुः ॥ ४७॥ ચારિત્ર સુન્દરીના ભરથાર, ધર્મની ધરાને નવપલ્લવિત કરનારા તથા પરોપકારની વર્ષા વરસાવનારા શ્રીમદ્ વિજય રામર ન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ।।૪૭ના उन्मार्गराज्यसंहर्ता पारंगताऽऽगमोदधेः I सन्मार्गसङ्घ संस्कर्ता रामचन्द्रः स मे गुरुः ॥४८॥ ઉન્માર્ગા સામ્રાજ્યને છેદનારા, આગમરત્નાકરનો પાર પામનારા અને સન્માર્ગગામીઓનું સંસ્કરણ કરનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ||૪૮) यतिश्रेणेः समुद्धर्ता दशमीस्थदशाजुबः । वैराग्यदीपसंदीप्ता रामचन्द्रः स मे गुरुः ॥ ४९ ॥ નામશેષ બની ગયેલી સાધુસંસ્થાનો પુનરુદ્ધાર કરનાશ અને વૈરાગ્યનો દીપ પ્રગટાવનારા શ્રીમદ્ વિજ્ય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ॥૪લા शुद्धाचारसमारव्यातो विरव्यातो यशसा भुवि । दीक्षाधर्म प्रतिष्ठाता रामचन्द्रः स मे गुरुः ॥५०॥ આચારોની વિશુદ્ધિને કારણે પ્રખ્યાત બનેલા, યશ દ્વારા ભૂમંડલ પર વિખ્યાત બનેલા અને દીક્ષાધર્મની પ્રતિષ્ઠા ઉભી કરનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ।।પના हितकर्ताऽऽश्रितानां यः स्पष्टं वक्ता सभास्थले । मोक्षमार्गस्य संदेष्टा रामचन्द्रः स मे गुरुः |૬૩|| આશ્રિતોનું હિત કરનારા, સભા સમક્ષ દર્પણ જેવી સ્પષ્ટ વાણી ઉચ્ચારનારા અને મોક્ષમાર્ગને જ ઉપદેશનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ॥૫॥ सूरीचक्रमहाचक्री सूरिचक्रपुरन्दरः । सूरिचक्रमहाश्रेष्ठः रामचन्द्रः स मे गुरुः શા (૧) સૂરિવરોના ચક્રોમાં જેઓ ચક્રવર્તીસમા હતા. (૨) સૂરિવરોના ચક્રોમાં જેઓ ઈન્દ્ર સમા હતા. (૩) સૂરિવરોના મહાશ્રેષ્ઠ હતા. . .એવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ।।૫૨ 1 शिक्षादाता चरित्रस्य विधाता शुभकर्मणाम् विहर्ता भारते वर्षे रामचन्द्रः स मे गुरुः ॥ ५३ ॥ ચારિત્રીઓને ચારિત્રની શિક્ષાનું દાન કરનારા, સર્ભો વિધાન કરનારા અને ભારતવર્ષમાં વિહરણ કરનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ॥૫॥ ૭૧૯ ****

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354