Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text ________________
सानुवादास्तुतिधारा
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ૧૩૦ અંક "! ૭ તા. ૩-૭-૨૦૦૧ हृदयं कुसुमस्पर्द्धि सागरस्पर्द्धि मानसम् । वदनं चन्द्रमस्पर्द्धि रामचन्द्रः स मे I ૫૮ ॥ (૧) જેમનું હૃદય પુષ્પ સાથે સ્પર્ધા કરતું...૨) જેમનું વિશાળ માનસ સાગર સાથે સ્પર્ધા કરતું.. (૩) અને જેમનું વદન ચન્દ્રમા સાથે સ્પર્ધા કરતું... એવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ॥૮॥
जीवनं ज्योतिषां स्पर्द्धि मरणं स्पर्द्धि शान्तिभि । शरणं देवता स्पर्द्धि रामचन्द्रः स मे गुरुः | ૮૪||
(૧) જેમનું જીવન જ્યોતિષ્ઠદેવો સાથે સ્પર્ધા કરતું... (૨) જેમનું મરણ શાંતિથી ભરપૂર હતું... ( ) જેમનું શરણ દેવો જેવું અમોઘ હતું... એવા શ્રીદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ૫૮૪||
यस्यचितं सदाँ रक्त-मपवर्गपदे मुदा ।
गोदासीन्यं मनोव्याप्तं रामचन्द्रः स मे गुरुः ॥७७॥
૧) જેમના ચિત્તમાં સાર્વત્રિક ઔદાસીન્ય વ્યાપ્યું છે.
(૨) આમ છતાં જેમનું ચિત્ત અપવર્ગમાં નિવસ્યું છે.. એવા શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ॥૭॥ आह्वानः शिवकन्याया आदर्शः प्रागनेहसः । आलापः सत्यगीतस्य रामचन्द्रः स मे गुरुः ॥ ७८ ॥ શિવસુન્દરીને આહ્વાન આપનારા, પૂર્વકાળના આદર્શપાત્રા જેવા અને સત્યના ગીતનો આલાપ બનનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો !II૭૮
.
अमोघं यस्य व्याख्यान - मजेया यस्य शक्तयः । अनाहतञ्य चारित्र्यं रामचन्द्रः स मे गुरुः ||૭|| ૧) જેમનું વ્યાખ્યાન અમોધ હતું... (૨) જેમની શિક્તઓ અજેય હતી... (૩) અને જેમનું ચારિત્ર્ય અન હત હતું... એવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ।।૭૯
समर्पितं स्वसर्वस्वं प्रेम्णा श्री जिनशासने । निष्काम निरहङ्कारो रामचन्द्रः स मे गुरुः ॥ ८०॥
જેમણે પોતાનું સર્વસ્વ જૈનશાસનમાં પ્રેમપૂર્વક વિલીન કર્યું, જેઓ નિષ્કામ અને નિરહંકાર હતા, એવા શ્રીમદ્ વિજ્ય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો !॥૮॥
अद्भूतं चरितं यस्य वक्त्रं प्रेमसरोवरम् । कीर्त्याssधूत दिशयन्त्रो रामचन्द्रः स मे गुरुः ॥८१॥
(૧) જેમનું ચરિત્ર અદ્ભૂત હતું... (૨) જેમની કીર્તિ દિગન્તમાં પ્રસરેલી હતી... એવા શ્રીમદ્ વિજય રામધન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! II૮૧
रायत्तेन्द्रियग्रामः स्वायत्तीकृतचेतनः ।
मुक्तियत्नः समुद्दामेः रामचन्द्रः स मे गुरुः ॥८२॥ આત્માને અંકુશમાં લેનારા, ઇન્દ્રિયોના સમૂહને નાનારા અને મુક્તિની પ્રાપ્તિ માટે ઉદ્દામ પુરૂષાર્થ કરનારા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ
હો
॥૮॥
*****
******
नयनं बुद्बुदस्पर्द्धि वचनं स्पर्द्धि वाक्पतेः । चरितं जाह्नवीस्पर्द्धि रामचन्द्रः स मे गुरुः । ८५ ।।
(૧) જેમના નયનો જળબુંદ સાથે સ્પર્ધા કરતાં... (૨) જેમનું વચન વાચસ્પતિ સાથે સ્પર્ધા કરતાં... (૩) જેમનું ચરિત ગંગાજળ સાથે સ્પર્ધા કરત.... એવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ . ! ૮૫
अमेयः शक्तिभण्डार - श्चाजेया यदीया छवि 1 अस्यद्धर्यः पुण्यप्राठभारो रामचन्द्रः स मे गुरुः ॥ ८६ ॥ (૧) જેમની શકિત અમેય હતી... (૨) જેમની છબિ અજેય હતી... (૩) જેમનો પુન્યનો પ્રાભાર અપ્રતિસ્પર્ધનીય હતો . . . એવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ।।૮૬
૭૨૨
समृद्धशिखरारूढः सद्बुद्धिवरदानदः । आत्माशुद्धिविलीनात्मा रामचन्द्रः स मे गुरुः ૧૮૭]]
સમૃદ્ધિની ટોચ પર ચઢેલા, સદ્ગુદ્ધિનું વરદાન દેનારા અને આત્મવિશુદ્ધિમાં વિલીન બનેલા શ્રી ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો !II૮૭
तेजसार्यमणो जेता वचसाऽनैकवैरिणाम् 1 वेधसा त्रिजगज्जेता रामचन्द्रः स मे શું ।। (૧) તેજદ્વારા જેમણે સૂર્યને જીત્યો... (૨) ચનો દ્વારા જેમણે વૈરીઓને જીત્યા... (૩) વિશુદ્ધિ દ્વારા જેમણે જગન્માત્રને જીત્યું... એવા શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મારા ગુરૂદેવ હો ! ૫૮૮ાા
******
ક્રમશઃ
*******✰✰✰✰
Loading... Page Navigation 1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354