Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 321
________________ UHO ::: :::::::::: ::::::::::::::::::::::::::::TTTTTTTTTTTTTTT TT TT TT - TGT GOGO GOTTISG TOG : O i.i.ilililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililili.i.i!ii!i!i!!!!!! | દયા ધર્મનું મુળ છે !! | શ્રી મહાવીરાય નમ: | | અહિંસા પરમો ધર્મ II Trust Act. Reg. No. E-379 Kachchh Donation in Exempted U/S 80-G of Income tax Act. Vide Certi. No, CITR 63- 42 Up to dt. 1 x Roa SHREE JIVDAYA MANDAL RAHPAR (KUTCH) 370 165 સ... શ્રી જીવદયા મંડળ-રાપર-કચ્છ - સ્થાપના - સંવત ૨૦૨૮ ઠે. લોહાણા બોર્ડીંગ સામે, પોસ્ટ બોક્ષ નં.૨૩, મું. રાપર-કચ્છ. પીન ૩૭૦૧૬૫. ફોન : (૦૨૮૩૨) ૨00૪૦. પ્રમુખ : ફોન : (ઓ.) ૨૦૦૭૯ (૨.) ૨૦૩૫૭ ધર્મપ્રેમી ભાઇશ્રી, શ્રી જીવદયા મંડળ સંચાલીત ‘રાપર પાંજરાપોળ'ને મદદ માટે નમ્ર અપીલ ... બબ્બે દુષ્કાળની કારમી યાતનાઓ સાથે તા. ૨૬-૧-૨૦૦૧ ના થયેલ મહા વિનાશકારી ભૂકંપને લઇ માનવ જાત સાથે કશુજાત પણ અનેકાનેક મુશ્કેલીઓમાં આવી પડેલ. તે સમયને યાદ કરતાં ચો તરફથી મુશ્કેલીઓનોજ અંધકાર છવા લો નજરે ડિ. એટલું હતું એ ભયંકર ચિત્ર.. ત્યારે આ પળો પણ કાયમી નથી એ કુદરતની નિયમ મુજબ છેલ્લા પંદર-વીર દિવસથી દરતની મહેર થઇ હોય તેમ સારાય ગુજરાત ઉપર મેઘરાજાની મહેર વરસી રહેલ છે. જેના લઇ જન જીવન સાથે પશુ 1તને પણ ખુબ ખુબ રાહત થયેલ છે. હાલ વરસાદને લઇ ઘણી બધી મુશ્કેલીઓમાં હળવાસ થયેલ છે, પરંતુ બે દુષ્કાળને લઇ મર્યાદા બહારનાં 0 હજાર આસપાસના ઢોરોને લઇ ને ભાર વહન કરવો પડેલ છે તે તેમજ ભૂકંપના કારણે સંસ્થાના બધા જ વિભાગોમાં માલ મિલ્કતને જે ખુબ જ નુકશાન થયેલ છે જેના લઇ બધા જ વિભાગોનું નવેસરથી આયોજન કરવું પડે તેવી સ્થિતિ લઇ આ સંસ્થા ઉપર પણ ખૂબ જ મોટું આર્થિક ભારણ આવી પડેલ છે. સંસ્થાનો નવો પુનરોદ્ધાર કરવા માટે ખુબજ મોટી રકમની જરૂરત પડશે સાથે સાથે ૪000 હજાર આસપાર ના ગાય, Hળદ, ભેંશ, પાડા, ઘેટાં-બકરાં વગેરે જીવોની પણ જવાબદારી ખરીજ. | હાલ આ સંસ્થાના બાકીના વિભાગમાં પુન:નિર્માણનું કાર્ય હાથ ધરેલ છે. સંસ્થામાં આશ્રિત ઢોરો સુખરૂપ ૨ ડી શકે એ તિથી બધાજ વિભાગો સુવ્યવસ્થિત બનાવવા સંકલ્પ કરેલ છે. સંસ્થાના સંકલ્પમાં તેમજ જીવોના જતન માટે આપ સૌનો મહયોગ અનિવાર્ય છે તો સૌ જીવદયા પ્રેમી ભાઇઓ શ્રી સંઘો તથા સેવાભાવી સંસ્થાઓને આ સંસ્થાને મદદ કરવા ના વિનંતી. લી. ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી શ્રી જીવદયા મંડળ રાપર રાપર (વાગડ) કચ્છ સંપર્ક સ્થળ શ્રી જીવદયા મંડળ રાપર રાપર (વાગડ) કચ્છ પીન : ૩૭૦ ૧૬૫ ફોન : ૨૦૦૪૦/ ૨૦૦૭૯ / ૨૦૦૭૭ મુંબઇ સંપર્ક સ્થળ સંપર્ક : શ્રી અમૃતભાઈ છગનભાઈ કોડીયા c/o. રાજેશ ગારમેન્ટ, દરબાર હોટલ બિલ્ડ ગ, શોપ નં. 6/F, ડી'સીવા રોડ કોર્નર, દાદર (વેસ્ટ), મુંબઇ - ૪૦૦૦૨૮ ફોન : ઓફીસ : ૪૩૧૨૧૦૦, ઘર :૪૩૧૦૨ ૩૪. નધિ : સંસ્થાનું ખાતું દેના બેંક રાપર શાખામાં નં. S.B. ૪૬૪ થી છે. તક. : સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા નમ્ર વિનંતી. - = = - - - - - - - - - - - - - - - - - - - TET TAT TETH

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354