Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કરજણનગરમાં દીક્ષા મહોત્સવ
કરાવેલ, પ્રાસંગિક પ્રવચન યોજાયેલ તે જ દિવસે પ્રવચન મંડપમાં પણ પૂજ્યોના પ્રાસંગિક પ્રવચન બાદ વિવિધ ભાગ્યશાળીઓ તરફથી ૫ રૂા. નું સંઘપૂજન થયેલ સત્તરભેદી પૂજા ભણાવાયેલ તે જ દિવસે સાંજે પૂ. આ. ભ. શ્રી વિ. ગુણશીલ સૂ. મ. આદિ ઠાણાએ ચાતુર્માસ જામનગર નિર્ણીત થતાં અમદાવાદ તરફ વિહાર કરેલ અને પૂ. આ. ભ. શ્રી ગુણયશ સૂ. મ., પૂ. આ. ભ. શ્રી વિ. કિર્તિયશ સૂ. મ. આદિ ઠાણાનું ચંદનવાળા મુંબઈ ચાતુર્માસ નિર્ણિત હોવાથી સુરતમાં પ્રવ્રજ્યા પ્રદાન પ્રસંગે તે તરફ પૂજ્યોએ વિહાર કરેલ. કરજણમાં નવ દિવસની પૂજ્યોની સ્થિરતા દરમ્યાન જૈનોમાં અને ખાસ તો જૈનેત્તરોમાં ધર્મ પામવાની ધર્મ સમજવાની જે જિજ્ઞાસા દેખાણી તે ખૂબજ અનુમોદનીય કહેવાય ? સમગ્ર ગામમાં જૈનેત્તરોએ પોતાના વિશાલ મકાન - પૂ. ગુરૂભગવંતોના, પૂ. સાધ્વીજી ભગવંતોના તેમજ સાધર્મિકોના ઉતારા માટે ખાલી કરી આપેલ ! અનેક જૈનેત્તરોએ પૂજ્યશ્રીના પ્રવચનથી પ્રભાવિત બની વિવિધ પ્રતિજ્ઞાઓ લીધેલ સમગ્ર મહોત્સવ દરમ્યાન આયોજક જયંતિભાઈ વિનોદભાઈ પરિવારની ઉદારતા અથાગ પુરૂષાર્થ આયોજનના સફળ શિલ્પી દીલીપ માઈ ઘીવાલાનો ભગીરથ પુરૂષાર્થ ...... ! સિદ્ધહસ્ત
જામનગર
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૪૪-૪૫ ૭ તા. ૩ -૨૦૦૧ વિધિકારક શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ દ્વારા શુભ વિધિવિધાન, પ્રખ્યાત સંગીતકાર શ્રી મુકેશભાઈ નાયક (પાટણ) દ્વારા પ્રસંગોપાત તેમજ રોજ ભાવનામાં મચાવેલ સૂરસંગીતની રમઝટ - જ.ારા બેન્ડ (બીજાપુર) નું મધૂર સૂરવાદન વિરમગામના કલાકારોનું સૂરીલું શરણાઈ વાદન અનેકવિ યાંત્રિક રચનાઓ સમગ્ર ગામનો શણગાર આદિ દ્વારા મહોત્સવ ખૂબ જ શાસનપ્રભાવક બની જવા પામ્યો.
પાના નં. ૬૭૩ થી ચાલુ
મુસાધ્ય થઈ હતી તેથી તો સર્વે પૂ. વડિલોએ તેમને વ્યાખ્યાન વાચસ્પતિ' ઉપાધિથી અલંકૃત કર્યા હતા. પોતાની જાતે જ પોતાના નામને ઉપાધિથી સંબોધતા ન હતા. જે આજના લોકોની દેણ છે કે ઉપાધિની બચવાને બદલે ઉપાધિઓ વધારે જવી !
આવા પરમોપકારી સુવિહિત શિરોમણિ પૂજ્ય જી જેવી પ્રભુભકિતમાં તન્મયતા કેળવી, રાગાદિ દોષોનું દહન કરી, વિરાગ - સંવેગ આદિ આત્મગુણોની પ્રાપ્તિ પોષણ કરી આત્માને અનંત – અક્ષયજ્ઞાનાદિ ગુણ લક્ષ્મીર્થી વિભૂષિત કરી, આપણા આત્માને શાશ્વત પદના બોકતા બનાવીએ તે જ મંગલ કામના.
૬૭૬
આ મંગલ પ્રસંગે પૂ. સાધ્વીજી શ્રી દક્ષાકોજી મ., પૂ. સા. શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ., પૂ. ૫. શ્રી નિત્યાનંદાશ્રીજી મ., પૂ. આ. શ્રી નિર્મમાશ્રીજી મ., પૂ. સા. શ્રી ઈન્દુરેખાશ્રીજી મ., પૂ. રા. શ્રી મદનરેખાશ્રીજી મ,, પુ. સા. શ્રી સિદ્ધાંતરસાશ્રીજી મ., પૂ. સા. શ્રી પ્રશમિતાશ્રીજી મ., પૂ. રા. શ્રી ગીતપૂર્ણાશ્રીજી મ. આદિ વિશાળ શ્રમ ગ્રીવૃંદની ઉપસ્થિતિ અને ગામે ગામથી પધારેલા અનેક સાધર્મિક બંધુઓનું આગમન શાસનની શોભારૂપ બની ગયેલ આયોજક પરિવારે ટૂંક સમયમાં જ નિર્મિત કરેલ ભવ્ય જિનાલય - લોચનવાટિકા નામે ભવ્ય ગુરૂમંદિર – તેમજ સિદ્ધાંત સાધના મંદિર નામે સુંદર ઉપાશ્રય કરજણ નગરની શોભારૂપ બની ગયા છે.
કુલમાં વડી દીક્ષા મહોત્સવ
C. A ની Exam. આપ્યા પછી ત્રીજા દિવસે વૈશાખ વદી ૨ ના દિવસે દ્રઢ વૈરાગ્યથી દીક્ષિત બને1 મુમુક્ષુ શ્રેણિકકુમાર, પૂ. મુ. શ્રી નયભદ્ર વિજયજીના શિષ્ય મુ. શ્રી શ્રમણયશ વિજયજી બન્યા હતા.
નૂતન દીક્ષિતની વડી દીક્ષા ધર આંગણે મહોત્સવપૂર્વક કરાવવાની ભાવના હોવાથી કુર્તામાં જેઠ વદી ૩ થી ૫ સુધી પ્રભાવક પ્રવચનકાર પૂ. ગણિવર્ય શ્રી રત્નસેન વિજયજી મ. સા. ની શુભ નિશ્રામાં મહોત્સવ ઉજવાયેલ. મહોત્સવ દરમ્યાન બે પૂજા, સિદ્ધચક્ર મહાપૂજન, ચૈત્યપરિપાર્ટ, સકલ સંઘનું સ્વામી વાત્સલ્ય, પૂજ્ય ગગ્નિવર્યશ્રીના પ્રેરણાદાયી પ્રવચનો થયેલ. જેઠ વદી ૫ વડી દીક્ષા પ્રસંગે બહા ગામથી સારી સંખ્યામાં અનેક ભાવિકો પધારેલ.