Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
\ / _ \
*. |
_ \ શાસન અને સિદ્ધાન ને વિકથાની વિરપતા છે. રક્ષા તથા પ્રચારનું પદ
नमो चविसाए तित्थयराण उसभाइ महावीर पज्जवसाण ए
विगहा परो पमाओ, विगहा सद्धम्मझाण विम्धयरी । विगहा अबोहिबीयं, बिगहा सज्झाय-फलिमंथो ॥७४१७॥ विगहा अणत्यजणणी, परममऽसंभवणावयं विगहा । विगहा असिझपयवी, लहुयत्तणकारिया विगहा ॥७४१८|| विगहा य समिइमहणी, विगहा संजमगुणाण हाणिकरी । विगहा गुत्तिविबत्ती, कुवासणा कारणं विगहा ॥७४१९॥
| (શ્રી સંવેગ રંગશાળા) વિકથા પણ મોટો પ્રમાદ - ધર્મમાં જે પ્રમાદ - આળસ કરે છે તે કારણે તેને પ્રમાદ કહેવાય છે. વિકથા સદ્ધર્મધ્યાનમાં વિદન કરનારી છે, અબોધિ - મિથ્યાત્વનું બીજ છે, સજઝાયનો મોટો શત્રુ છે, અનર્થોની માતા છે, અસંભવિત - અચિન્ય આપત્તિને આપનારી છે, દુર્જનતાને લાવનારી છે, હલકાઈ કરનારી છે, પાંચે સમિતિનું મંથન – નાશ કરનારી છે, સયંમના ગુણોની હાનિ કરનારી છે, ગપ્તિનો નાશ કરનારી છે, કુવાસનાનું કારણ પણ વિકથા છે માટે તેનાથી દર રહેવું તેજ આત્મહિતકર માર્ગ છે. -
વર્ષ 93
શ્રી જૈન શાસન કાર્યાલય શ્રત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ,
જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
005
PIN श्रीकैलाससागरसूरि ज्ञानमन्ति श्रीमहावीर जैन आराधना केन्द्र છોn (ાંનિર) 8િ 32૦૦૨
અઠવારિક