Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૧૨ ૭ અંક ૧૦ થી ૧૩ તા. ૨૧-૧૨-૯૯
૦ પેઠ વડગાંવ : અત્રે પૂ. મુ. શ્રી પૂ. રક્ષિત વિ. મ. આદિની નિશ્રામાં ચાર્તુમાસ પૂર્ણાહુતિ પ્રસંગે ૧૦૮ | પાર્શ્વનાથ પૂજ આદિ પંચાહિનકા મહોત્સવ કારતક સુદ ૧૨ થી કારતક વદ ૧ + ૨ સુધી સુંદર ઉત્સાહ પૂર્વક
ઉજવાયો.
♦ ધંધુકા : અત્રે પૂ. મુ. શ્રી તત્ત્વરત્ન વિજયજી મ. આદિની નિશ્રામાં પૂ. સા. શ્રી નિર્વાણસિદ્ધિશ્રીજી મ. ના માસખમણ તથા સંઘમાં થયેલી તપસ્યા નિમિત્તે ભાદરવા વદ ૯ થી ભાદરવા વદ ૧૩ સુધી શાંતિસ્નાત્ર આદિ| મહોત્સવ ઉજવાયો. પૂ. સા. શ્રી સૂર્યરેખાશ્રીજી મ.ની નિશ્રામાં બહેનો એ સારી આરાધના કરી.
♦ વેરાવળ : ૨ાત્રે પૂ. આ. શ્રી વારિષેણ સૂ. મ. આદિની નિશ્રામાં સુંદર આરાધના થયેલ. ત્રણ માસ ખમણ વગેરે | સારી તપસ્યા થઈ છે. વરઘોડો પ્રભાસપાટણ ચૈત્ય પરિપાટી સાધ ર્મક વાત્સલ્ય પૂજનો થયા. ઉપધાનની વિચારણા ચાલે છે.
• કોલ્હાપુર : લક્ષ્મીપુરી ચાતુર્માસ આરાધનાની ઉજવણી રૂપે શાંતિસ્નાત્ર સહિત પંચાહિનકા મહોત્સવ પૂ. મુ. શ્રી ભવ્યચંદ્ર વિ. મ. આદિની નિશ્રામાં ભાદરવા સુદ ૧૩ થી ભાદરવા વદ ૨ સુધી ઠાઠથી ઉજવાયો.
૦ યરવડા (પુના) : ચાતુર્માસ આરાધનાના ઉધાપનાર્થે પૂ. મુ. શ્રી મોહન દર્શન વિજયજી મ. પૂ. મુ. શ્રી સમ્ય દર્શન વિ. સ. આદિની નિશ્રામાં પંચાહિનકા મહોત્સવ
૯૯
ભાદરવા સુદ ૧૩ થી ભાદરવા વદ ૨ સુધી વીશ સ્થાન પૂજન, શાંતિસ્નાત્ર પૂજન સહિત ઉજવાયો.
૦ બોરીવલી ચંદાવરકરલેન : પૂ. આ. શ્રી વિજય
મહાબલ સૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય પુણ્યપાલ સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં ચાતુર્માસ તથા પર્યુષણ મહાપર્વની આરાધનાદિના અનુમોદનાર્થે ૧૦૮ પાર્શ્વના અભિષેક, સિદ્ધચક્ર મહાપૂજન આદિ સહિત ભાદરવ સુદ બીજી પાંચમથી ભાદરવા સુદ ૧૨ સુધી ભા રીતે ઉજવાયો. સંઘમાં ૪૧ ઉપવાસ, ૧ ૩૬/૧, ૩૮/વ ૧૬/૨, ૧૪/૧, ૧૨/૧, ૧૧૧૪, ૧૦૩, ૯/૧૪, ૮/૧૩૫ અઠ્ઠમ ૨૨૫, કંઠા ભરણ ૧૯૫ વિ. તા
થયા હતા.
ૐ ભેટ મળશે : પૂછ્યાનંદ પિયૂષ પ્રેરણા પુસ્તક ત્રણ રૂા. ની સ્ટેમ્પ મોકલનારને ભેટ મળશે. પૂણ્યાનંદ પ્રકાશન જૈન મંદિર વેરાવળ ૩૬૨ ૨૬૫. (ગુજરાત)
|
♦ અમેરિકા : ન્યુ જર્સી સેન્ટરમાં શ્રી કુમારપાળ દેસાઈના પ્રવચનો યોજાયા હતા. ૫૮ જેટલી તપસ્યાઓ થઈ હતી. જન્મ વાંચનના દિવસે ૨૨૦૦ જેટલી સંખ્યા થઈ હતી. આગામી પર્યુષણ માટે લોસ એન્જલ્સ ૨૦૦૧ માટે
♦ ધર્મનગરી માટુંગા :' પૂ. આ. શ્રી વિજય ગુણશ સૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયકીર્તિયશસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં શેઠ તલકચંદ જશાજી તરફથી કિ. જયંતિભાઈ તથા વિનોદભાઈ પુત્રવધુ શ્રીમતી જ્યોતિબેન તથા અંજનાબેન ગૌતમ કમલ તથા કંઠાભરણ તથા શ્રીમતિ વૈશાલીબેન વિરલકુમારના ગૌતમ તપની
કમલ
બેલ્જીયમ સેન્ડર વર્ષ ૨૦૦૨ માટે, જૈન સેન્ટર ન્યુયોર્ક અનુમોદનાર્થે ભાદરવા સુદ ૨ થી ભાદરવા સુદ ૫ તથા
૨૦૦૩ માટે ન્યુજર્સીને આમંત્રણ આપ્યું છે.
પૂ. શ્રીનું પ્રવચન તથા તપસ્વીઓના પારણા તથા સર્કલ સંઘનું સાધર્મિક વાત્સલ્ય યોજાયું હતું.
♦ ડીસા : ધર્મનગરી અત્રે પૂ. ઉ. શ્રી મહાયશ વિજયજી મ., પૂ. મુ. શ્રી ધરેશ્વરવિજયજી મ. આદિની નિશ્રામાં ચાતુર્માસ તથા પર્યુષણ આરાધનાના અનુમોદન નિમિત ભાદરવા વદ ૧ થી ભાદરવા વદ ૯ સુધી અઠ્ઠાઈ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો.
૦ અમદાવાદ : પૂ. આ. શ્રી વિજય મિત્રાનંદ સૂરીશ્વ જી મ. નું ચાતુર્માસ પરિવર્તન શાહ કલ્યાણભાઈ મણિભાઈ પરિવાર તરફથી હ. શાહ ચંદ્રકાંત કલ્યાણભાઈ પ્રીતમનગરનો બીજો ઢાળ એલીસબ્રીજ અમદાદ ઉત્સાહપૂર્વક થયું હતું.
*****