Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૧૨ અંક ૧૮ થી ૨૨ ૭ તા. ૧૮-૧-૨૦૦૦
૧૧
વાસ્તવિક રીતે બે ચૌદશ જ લખવી ઉચિત છે.’’ જૈન ધર્મ પ્રકાશમાં પં. કુંવરજી આણંદજીએ સ્પષ્ટ રીતે જણાવેલ છે.
‘‘ચૌદશ બે હોય ત્યારે તેરસ બે કરવી તે કૃત્રિમ જ છે. | અત્રેના વિદ્વાનો સવાલ પૂછે છે કે ક્યા શાસ્ત્રના આધારે પહેલી બીજને એકમ ગણી, બીજી બીજને બીજ ગણો છો? પરંપરાનો સવાલ બાજુ મૂકી શાસ્ત્રાધારી જ એ બબાત
|
અમારા સભા તરફથી સુમા૨ે ૪૦ વર્ષથી મુનિરાજ શ્રી | પ્રસિદ્ધ કરશો. વૃદ્ધિચંદજી મહારાજજીની સૂચના અનુસાર શ્રીધર શીવલાલના જોધપુરી પંચાગને આધારે જૈન પંચાંગ બનાવી છપાવીને જૈન ધર્મ પ્રકાશના ગ્રાહકોને ભેટ આપવામાં આવે છે. પ્રસ્તુત - ર્ષમાં તે જોધપુરી પંચાંગમાં ચૈત્ર સુદ ૧૩ એક જ છે. પણ સુદિ ૧૪ બે છે. એટલે બે ૧૪ પાળી ન શકાય માટે પહેલી ચૌદશને બીજી તેરસનું કૃત્રિમ નામ આપવામાં આવ્યું છે. હવે વિચારો કે મહાવીર જ્યંતિ સુદિ ૧૩ જે વાસ્તવિક છે તે દિવસે કરવી યોગ્ય કે કૃત્રિમ બનાવેલી બીજી તેરશે ક૨વી યોગ્ય ? જેઓ છાપેલા ભીંતે ચોડવાના પંચાંગ જાએ તેને તે આ ખબર ન હેાય, એટલે તે તો બીજી તેરશે જ | મહાવીર જયંતિ કહે અને કરે, પણ જે સમજે તે તેમ કેવી રીતે કરે ?
વળી આ બાબત અમે જૈન ધર્મ પ્રકાશના કાર્તિક માસના અંક માં પૃષ્ઠ ૨૭૮ મા ચર્ચારૂપે પણ પ્રથમ લખેલ છે.
‘‘અનસુદયવાળી તિથિ ઘણી (ઘડી) હોય, તો પણ તે અપ્રમાણ છે. અને ઉદયવાળી તિથિ થોડી (ઘડી) હોય તો પણ તે આચરવા યોગ્ય છે.'' આ પ્રમાણે શ્રી ઉમાસ્વાતિ વાચકે કહેલું છે. વળી કહ્યું છે.
|
તે વાંચીને કોઈએ સવાલ ઉઠાવ્યો નથી. તેમાં બીજી બે બાબત પણ લખેલી છે, તે ઉ૫૨ સુજ્ઞોનું ધ્યાન ખેંચવામાં આવે છે.
ઉત્તર
જ્યારે કોઈ પણ તિથિની વૃદ્ધિ હોય છે, એટલે કે બે હોય છે. ત્યારે પહેલી તિથિમાં સૂર્ય ઉગતોનથી. વાસ્તે અપ્રમાણ કરાય છે. અને બીજી તિથિમાં સૂર્ય ઉગે છે, તેથી તે પ્રમાણ કરાય છે. પહેલી તિથિનો સૂર્યના ઉગ્યા પછી વેશ હોય છે. તેથી તે ન લેવાય એમ શાસ્ત્રમાં કહ્યું છે.
तद्यथा
अनुदयवती बहूव्यपि अप्रमाणा, उदयवती स्तोकापि સમાચરીયા તિ માસ્વાતિવનં.
વિદ્વાન પં. મ. ની ગંભીરવિજયજી મહારાજનો ‘તિથિચર્ચા’ના વિષયમાં ઉપયોગી પત્રઃ તેઓ કહે છે કે,‘બે તિથિ હોય ત્યારે બીજી તિથિ જ પ્રમાણ ક૨વી.’
પ્રશ્નોતર
શ્રી ઇંદોરથી એક ગૃહસ્થે લખી મોકલેલા પ્રશ્નનો પંન્યાસજી ધી ગંભીરવિજયજીએ આપેલો ઉત્તર વાચકવર્ગને
ઉપયોગી હોવાથી અત્રે પ્રસિદ્ધ કર્યો છે.
જે તિથિને પામીને સૂર્ય ઉગ્યો હોય, તે તિથિ (જૈન પર્મ પ્રકાશ, પુસ્તક ૪૪મું. અંક ૩જો પૃષ્ઠ ૮૬મું દાનમાં, ભણવામાં તથા તપસ્યાદિક ક્રિયામાં જાણવી.’ જેઠ, ૧૯૮)
વળી કહ્યું છે કે
પ્રશ્ન
રજપુતાનામાં શ્રાવક લોકો જ્યારે જોધપુરી પંચાંગમાં બીજ, પાંચમ, વિગેરે તિથિ બે હોય છે ત્યારે બે પાળે છે,
અને ગુજરાત-કાઠીયાવાડમાં તો પહેલી તિથિને મુકીને બીજી તિથિને મારે છે. આ તરફના શ્રાવકો તેમ કરતાં નથી. તેથી
evere revere
र्या तिथि समनुप्राप्य, समुद्रते च मानवः । सातिथिः सकला ज्ञेया दानाध्ययनकर्मसु ||
वृद्धिस्तूत्तरा ग्रहया हानौ ग्राहया पूर्वा
‘‘તિથિની વૃદ્ધિ હોય, તો પાછળની તિથિ પહ કરવી, ને હાનિ હોય, તો તેની પહેલીની ગ્રહણ કરવી.
આ પ્રમાણે શ્રી ઉમાસ્વાતિ મહારાજે કહેલ છે, તેથી વૃદ્ધિમાં બીજી તિથિ જ પ્રમાણ છે.
શ્રી જ્યોતિષ કદંડક પયન્નામાં કહ્યું છે કે, ‘“જે તિથિ હાનિ પામે તે પહેલી તિથિમાં સમાપ્ત થાય છે. જે વૃદ્ધિ પામે તે ઉપરની તિથિને સ્પર્શે છે.
""
આ પયન્નાની ટીકા પ્રથમ શ્રી પાદલિપ્તસૂરિએ
સંક્ષેપથી કરેલી છે. અને ત્યારપછી શ્રી મલયગિરિસૂરિએ વિસ્તારથી કરેલ છે. જે કે હાલ પ્રવર્તમાન છે. અને બંને
આચાર્યો સર્વમાન્ય ગણાયેલા છે.