Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 501
________________ IITE ITTTTTTTTTTTT દિવાળી વિશેષાંક IIIIL * 1 જાનક જૈન શાસન અઠવાડિક I દિવાળી વિશેષાંક - પરિષહ કથા’ સચિત્ર 4 જૈન શાસનનો દર વર્ષે દીવાળી ઉપર વિશેષાંક પ્રગટ થાય છે, અને તે ખૂબ આવકાર પામે છે. આ વખતે દીવા | વિશેષાંકનો વિષય 'પરિષહ કથા’ સચિત્ર વિશેષાંક રાખેલ છે. આ પરિસહ શ્રી ઉત્તરાધ્યયનમાં બાવીશ પરિષહ આવે છે. તે સાધુ મહાત્માઓને સહન કરવાના છે. અહીં તે પરિહિ ઉપરાંત બીજા પણ અનેક જીવોએ ધર્મની આરાધના માટે સહન કર્યું હોય તે પણ પરિષહની કથાઓ પ્રસંગો આ વિશેષાંકમાં લેવાશે. દા ત. હાથીએ દયા માટે સહન કર્યું અને મેઘકુમાર થયા. કામદેવ શ્રાવકે પીઠ ઉપર ધગેલી થાળી સહન કરી. મંત્રી કલ્પકે કુવામાં કુટુંબ સહિત સહન કર્યું વિગેરે. . બાગાયદવો આદિ તથા લેખકોએ આ પરિષહ કથા વિશેષાંકમાં લેખ મોકલવા નમ્ર વિનંતિ છે. આ વિશેષાંક ગ્રાહકો તથા શુભેર છકોને ભેટ મળશે. ખર્ચને પહોંચી વળવા માટે યોજના રૂા. ૧૦૦ શુભેચ્છક રૂ. ૨૫૦/- સહાયક ૫૦૦ સૌજન્ય રૂા. ૫૦/- આજીવન સભ્ય રૂ. ૫00 ટાઇટલ પેઈજ-૪ એક પેઇજની શુભેચ્છા રૂા. ૫0/રૂા. ૪000 ટાઇટલ પેઈજ-૨ અડધા પેઇજની શુભેચ્છા રૂા. 300/ રૂા. ૩૦૦૦ ટાઇટલ પેઈજ-૩ ચોથા ભાગની શુભેચ્છા રૂા. ૧૫૦ - લેખકોએ સમયસર લેખો મોકલવા જેથી સચિત્ર બનાવી શકાય. લેખ સાથે લેખકને પોતાનો ફોટો મોકલવા વિનંતિ છે. લેખો શુભેચ્છા વિ. મોકલવાની તા. ૧-૧૦-૨૦૦૦ વિશેષાંક પ્રગટ થવાની તા. ૧૭-૧૦-૨૦૦૦. આ જીવન વિશેષાંક શુભેચ્છક ના રૂા. ૧000 - છે. આજીવન અંક મળે અને દર વર્ષે વિશેષાંક શુભેચ્છક તરીકે યાદી અનૅIE દરેક સંઘો તથા ભાવિકોએ આજીવન વિશેષાંક શુભેચ્છક થઇ જવું જરૂરી છે. જૈન શાસનના માનદ્ પ્રચારકો અને એજન્ટો તથા શુભેચ્છકોએ વિશેષાંક સારામાં સારો બને તે માટે શુભેચ્છક શુભેરછા તથા આજી વન શુભેચ્છક માટે મહેનત કરીને સહકાર આપવા ખાસ વિનંતિ છે. લેખ, નામ , શુભેચ્છાઓ તથા ચેક, ડ્રાફટ વિગેર મોકલવા માટે સરનામું શ્રી જૈન શાસન કાર્યાલય C/o શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ, જામનગર, ૩૬૧ ૦૫. અમારા શુભેચ્છકો તથા માનદ્ પ્રચારકો જામનગર ' (૧) શા કાનજી હીરજી (૬) ભરતકુમાર હંસરાજ દોઢીયા જ , દિગ્વિજય પ્લોટ, જૈન દેરાસર. ચાલ્સ બ્રાસ, ૫૮ દિગ્વિજય પ્લોટ, (૨) શા ૬ ઝવેરચંદ લાધા (૭) ઉત્તમચંદ રાયશી મિલ પ્રોવીઝન સ્ટોર,પ્લોટ પોલીસ ચોકી પાસે, કામદાર કોલોની રોડ નં.૨ " (૩) જૈ હોમ (૮) સમીર કેશવજી પારેખ પ્સ પોલીસ ચોકી પાસે, ૫, ગાંધી ચોક, વેદ જી સોમચંદ હેમેન્દ્રકુમાર મનસુખલાલ ક્રિની ૫૪ , દિગ્વિજય પ્લોટ, જમિન જવેલર્સ, નવાનાકા રોડ, શરાફ બજાર, રાજકોટ. નિ શ ગુલાબચંદ શાહ (૧૦) પ્રકાશકુમાર અમૃતલાલ દોશી ૩ ૪ / ૨, જી.આઇ.ડી.સી.,શંકરટેકરી, ઉદ્યોગ નગર, જૈન ઉપરકોણ ભંડાર, વધર્માનનગર, રાજકોટ, HTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT IITTTTTTTI = IIIIIIIII TIIIIIIIIM IITTITUTI

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510