Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
દયા ઘર્મ | મુળ છે. || શ્રી મહાવીરાય નમ: |
અહિંસા પ૨મો ધર્મ Trust Act Reg. No. E-379 Kachchh Donation is Exempted U/S 80-G of Income Tax Act. Vide Certi. No. CITR 63-42
Up to તા.૧/૪/૯૮ થી તા.૩૧/૩/૨૦૦૩ SHREE JIVDAYA MANDAL
RAHPAR (KUTCH) 370 165. શ્રી જીવદયા મંડળ - રાપર, કચ્છ.
સ્થાપના – સંવત ૨૦૨૮ છે. ૯હાણા બોર્ડીંગ સામે, પોસ્ટ બોક્ષ નં.૨૩, મુ. રાપર-કચ્છ. પિન ૩૭૦ ૧૫. ફોનઃ (૦૨૮૩૨) ૨૦૦૪૦
પ્રમુખ : ફોન: ઓ. ૨૦૦૭૯ ૨. ૨૦૩૫૭ .
ઢોરોથી ઊભરાતી, રાપર પાંજરાપોળ ઢં ૧૦, ૦૦ (દસ હજાર)નાં વટાવી ગયેલા વિક્રમજનક આંક
ચાલુ વરસે કચ્છમાં અછતની સ્થિતિ હોઈ શ્રી જીવદયા મંડળ સંચાલિત રાપર પાંજરાપોળમાં ઢોરોની ૨ ખ્યા ૧૦૧૪પનો આંક પહોંચી જવા પામેલ છે. અગાઉ ત્રણ ત્રણ દુષ્કાળોમાં પણ આટલા સંખ્યા કયારેય પણ થયેલ નથી. જ્યારે આ વરસે તો હજુ શરૂઆત છે. પોષ માસ પણ પુરો થયેલ નથી
જ્યારે અ ટલી વિરાટ સંખ્યાને કેમ પહોંચી વળવું તે જ પ્રશ્ન છે. ઢોરોના નિભાવ પાછળ સંસ્થાના તમામ બ હતો તથા અનામત ફંડ વપરાઈ ગયેલ છે. સરકારશ્રીમાં અનેક રજાઆતો કરવા છતાં હજી સબસીડી જાહેર થયેલ નથી, દાતાઓનો ખૂબ સુંદર સહયોગ મળેલ છે. આમ છતાં આટલી વિરાટ સંખ્યાના કોરોનો નિભાવ કરવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. સંસ્થાને હાલ રોજનું દૈનિક ખર્ચ રૂપિયા સવા લાખ આસપાસ આવે છે.
આમ આ સંસ્થા ઉપર ખૂબ જ મોટી જવાબદારી હોઈ સૌ જીવદયા પ્રેમી ભાઈઓ, સંસ્થાઓ તથા શ્રી સંઘોને જીવદયાના આ મહાન યજ્ઞમાં સહયોગ આપવા – અપાવવા નમ્ર નિવેદન.
પત્ર વ્યવહારનું સરનામું શ્રી જીવદયા મંડળ રાપર કચ્છ પો. બો. ૧. ૨૩, મુ. રાપર - ૩૭૦ ૧૬૫. ફોન નં. ૨ OOO/૨૦૦૭૯/૨૦૦૭૭
ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી |
શ્રી જીવદયા મંડળ રાપર
સંસ્થાનું ખાતુ શ્રી જીવદયા મંડળ રાપરના નામે દેનાબેંક રાપર શાખામાં છે.
ખાતા નં. S/B સેવીંગ ૪૬૪ મુજબ છે. નોંધ : સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા વિનંતી.