Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
રજી. નં. GRJ ૪૧૫
શ્રી જૈન શાસન(અઠવાડિક) ૮ " - - - -""-""+" "+" "+" "+"
પૂજ્યશ્રી કાતા હતા કે
તા. ૨૧-૩-૨૦૦૦ "+" " """""""""""""
-
-
-
-
-
-
શ્રી ગુણદર્શી
''''''''''
૪ (પશ્ચિમ) ,
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સુ. મ. સા.
मा. श्रीकलाससागरसूरि ज्ञानमन्दिर હિમવીર ન માઇના જLA જો (જાવીનર) પિ ”
૦ આજ ઘણા શ્રાવકોએ સાધુ આગળ સ્થાન જમાવવું છે, ઘણાને સાધુ પાસે કામ કરાવવું છે. આવી માન્ય તાથી
ઘણું જ નુકશાન થયું છે.
ગમે તેવા પ્રસંગોમાં મજાથી જીવે અને કોઈપણ લોભામણા પ્રસંગની જેને અસર ન થાય તે ધર્મ • મવા લાયક છે.
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
આખા સંસારનું નાટક મોહથી ચાલે છે. • અનુકૂળતા મળે તે પુણ્યોદય અને ગમે તે પાપોદય !
મજી આવે તેમ સ્વતંત્રતા-સ્વછંદતા ભોગવે તે બધા મોટેભાગે એકેન્દ્રિયમાં જાય. • ભવનો ઉદ્દેશ જૈનકૂળમાં જન્મેલાને માટે ગળથૂથીમાંથી હોય.
ને રોગી છો માટે ઘરમાં રહ્યા છો. અમે રોગી છીએ માટે પ્રમાદ કરીએ. તમારે ઘરમાં રહેવું પડે અને અમે પ્રમાદ કરીએ તેને ખોટા માનીએ તો સંઘમાં !
મારા નમસ્કાર અમારે માટે “દંડ' છે. • 1ચીજ સારી માનીએ તે મેળવવાનું મન થાય. માન્યું સાચું કયારે કહેવાય? આચરણમાં આવે તો! ૧ ૦ જયાં આળસ કરવામાં નુકશાન નથી લાગતું ત્યાં જ આળસ કરીએ છીએ.
રસારમાં રહેવા છતાં પણ સંસાર કરવા જેવો નથી તેમ જે માને અને સંસારમાં આસક્ત ન બને તેનું નામ
અનાસક્ત યોગી! અનાસક્ત યોગની પ્રવૃત્તિ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયને તોડનારી છે. • પસારમાં રહેલા ઘર્માત્માને જેમ સંસારની પ્રવૃત્તિ અકરણીય લાગે તેમ સાધુને શરીરની પ્રવૃત્તિ અક રણીય
૦ મિથ્યાત્વ, અવિરતિ અને કષાયઃ સંસારમાં રહેવાની ઈચ્છાવાળા જીવના સાક્ષી છે.
પક્ષનું સાચું અર્થીપણું ન જાગે તેને નવકાર ભણાવવો તે પણ પાપ ! ૦ મી નવકારમંત્ર તો મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના ઝેરને ઉતારનાર છે. તે માટે ગણે તે માટે
સવ્વપાવપ્પણાસણો' બને. " " " """"""""""""""""""""""""""""""-------------------------- " " જૈફ શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ).
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિવિજ્ય પ્લોટ, જામનગર વતી તંત્રી મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.