Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૧૮-૧-૨OOO
રજી. નં GJ૪૧૫ PREPAREDED POPPEPEPPGDGDGDEDEPODOPODOPOPOPREDPROPPEDROPPARPERIPE PEPEPPEPOPOPPGPGPAPADOPODOPODOPODOOPPAPP PPPPPPP છે પૂજ્યશ્રી દેતા હતા કે
શ્રી ગુણદર્શ દ
*
* * * * *
* * *
બ્રમિશ
******
******
*
**
ને કામ
**
******************:::::::::::::::::::::::::::::* *****
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. સા. જાદવ - ગુરૂ – ધર્મની સઘળી ય સામગ્રી મળવા છતાં તેની કિંમત ન સમજાય, તેને
ઓળખવાનું મન ન થાય, જાણવાનું મન ન થાય, સમર્પિત થવાનો ભાવ ન થાય તે તેની મોટામાં મોટી આશાતના છે અને જીવનો ભયંકર પાપોદય છે.
દુ:ખથી ગભરાય તે જૈન નહિ પણ સુખથી ગભરાય તે જૈન. | સાધુ થવાની ઈચ્છા ન હોય તે જૈન નથી. અનીતિનો પૈસો જેને દુઃખરૂપ ન લાગે
તે આર્ય નથી. ભગવાન પાસે, સાધુ પાસે અર્થ – કામ માટે જનારો મોટો વર્ગ છે. ધર્મનું જે આનુષાંગિક ફળ છે તેને વાસ્તવિક માનીને જગત ધર્મ કરતું થયું અનંત – જ્ઞાનીઓએ ગીતાર્થોને દેશના દેવાનો અધિકાર આપ્યો છે. ધર્મનું ફળ મોક્ષ જ છે. તે મોક્ષ ન મળે તો તેના આનુષાંગિક ફળ વર્ણવવા પડે તો તેનું નુકશાન જરૂર કહેવું જ જોઈએ. તે કહેવાનું માંડી વાળ્યું ત્યારથી સત્યાનાશ ગયું કેમકે જે ધર્મ મોક્ષ માટે જ કરવાનો હતો તે સંસાર માટે, સુખ માટે કરતાં થઈ ગયા. દેવનું શરીર ભોગાર્થક છે. માનવનું શરીર ત્યાગ માટે છે. આ શરીરના જે વખાણ છે તે આ શરીરથી ત્યાગ થઈ શકે છે માટે પણ ભોગ થઈ શકે, સારું ખાઈ-પી શકાય, મોજમજાદિ કરી શકાય માટે. આ શરીરના વખાણ નથી. મોજશોખાદિ માટે શરીરનો ઉપયોગ કરવો તે તેનો ભયંકર દુરૂપયોગ છે. તેના જ પ્રતાપે સંખ્યાત – અસંખ્યાત વખતે અનંતકાળ ભટકવું પડે.
જ્યાં સુધી દુઃખ ભૂંડું લાગે અને સુખ સારું લાગે ત્યાં સુધી બાર ભાવનાનો રસ્પર્શ પણ નહિ થવાનો. : ખાપણને દુઃખ કશું નથી. દુઃખ આપણા પર મોહે પેદા કર્યું છે. તે મોહ તમને
ત્રુ લાગ્યો નથી. તે શત્રુ ન લાગે તો ધર્મ આવે નહિ. મમ્મચારિત્ર એટલે જગતના સઘળાંય જીવોને અભયદાન. I !:ખ તે સુધરવાની ચાવી ભૌતિક સુખ તે બગડવાનો ધંધો.
t't's"t'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
*******
***********
*******
******
co**
*******
*****
******
******
**,
*મ
|
ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.