________________
જ
એમાંથી અભિજિતુના ૨૧ (ભાગ) ઘટાડવાથી ૯૧૫ - ૨૧ = ૮૯૪ બાકી રહે છે. એને ૬૭થી વિભાજિત કરવાને લીધે જ = ૧૩+ : લબ્ધશેષ બાકી રહે છે. એમાંથી ૧૩ દ્વારા પુનર્વસુ પર્યન્તના નક્ષત્ર શુદ્ધ થાય છે. બાકી જે
રહે છે એના ૩૦ = મુહૂર્ત થાય છે જે ૧૦ + + રજા મુહૂર્ત થાય છે. એનાથી જ્ઞાત થાય છે કે - પુષ્ય નક્ષત્રનું ઉક્ત મુહૂર્ત સમાપ્ત થવા પર અથવા ૩૦-(૧૦+ + ) = ૧૯ + + :.. મુહૂર્ત બાકી રહે છે ત્યારે પ્રથમ શ્રવણ માસ ભાવિની આવૃત્તિ પ્રવર્તિત થાય છે.
આગળની આવૃત્તિઓના નક્ષત્રયોગ ધ્રુવરાશિનો ઉપયોગ કરતા એવા ઉપરોક્ત વિધિથી પ્રાપ્ત કરી લે છે.
ગણિત જ્યોતિષ ઇતિહાસની દૃષ્ટિથી એ ગાથાઓ ધ્રુવરાશિના ઉપયોગ સંબંધી હોવાથી મહત્વપૂર્ણ છે. એમાં જે પારિભાષિક શબ્દ આવ્યા છે તે પણ ભાષા ઇતિહાસની દૃષ્ટિથી જ્યોતિષ સંબંધી ગણવાના - કાળના સૂચક છે. સૂત્ર ૧૧૬૬, પૃ. ૨૨૯ - ૨૩૫
આ સૂત્રમાં કુલ, ઉપકુલ અને કુલીપકુલ સંશક નક્ષત્રના યોગની સમજણ આપવામાં આવી છે. માસ સમાન નામવાળા નક્ષત્રોની કલ સંખ્યા હોય છે. એ ૧૨ છે. પણ અહીં ૧૭ નક્ષત્ર થાય છે. માસ બોધક કુલ સંશક નક્ષત્રના સમીપવર્તી હોવાથી ૧૧ નક્ષત્ર ઉપકલ સંશક કહેવાય છે. વક્ષ્યમાણ અધોનિર્દિષ્ટ ચાર નક્ષત્ર , છે. જે કુલ સંશક તેમજ ઉપકુલ સંજ્ઞક નક્ષત્રોની મધ્યમાં કોઈને કોઈ જગ્યાએ) રહે છે. અભિજિતુ, શતભિષા, આદ્ર અને અનુરાધા. (જુઓ સૂ.શ.પ્ર.પૃ. ૭૫૧ આદિ)
યુગની આદિમાં પ્રથમ શ્રાવિષ્ઠી અમાવસ્યાએ કયો ચંદ્રના યોગથી યુક્ત નક્ષત્રવાળી થઈને સમાપ્ત થાય છે. એવો પ્રશ્ન હલ કરવા માટે વિધાર્થ રાશિ 9 + + ર ક નો ઉપયોગ થાય છે. અવધાર્થ રાશિ કાઢવાની પ્રક્રિયા :
૧૨૪ પર્વ સંખ્યાથી ૫ સૂર્ય નક્ષત્રનો પર્યાય લભ્ય થાય છે એટલે ૨ પર્વથી તે = રાશિ પ્રાપ્ત થાય છે. આ અંક રાશિના નક્ષત્ર કરવા માટે અંશમાં ૧૮૩૦ વડે ગુણવામાં આવે છે અને હર કે છેદ રાશિમાં ૭ વડે ગુણવાને આવે છે.
આ પ્રકારે = રાશિપ્રાપ્ત થાય છે. હવે એના મુહૂર્ત બનાવવા માટે અંશને ૩૦ વડે ગુણવાથી એ રાશિ ૬ = ૪ મુહૂર્ત અથવા ૬ + + મુહૂર્ત રૂપમાં પ્રાપ્ત થઈ જાય છે જેને અવધારિત
૪૧૫૪ રાશિ કહેવામાં આવી છે. ધ્રુવરાશિ અને અવધાર્યરાશિમાં જે ભેદ છે તે સમજવો જોઈએ. પરંતુ અહીં તેવો કોઈ ભેદ પ્રતીત થતો નથી.
હવે પ્રશ્નોત્તર માટે પ્રથમ અમાવસ્યાનો અંક ૧ લઈને એને અવધાર્ય રાશિ વડે ગુણવામાં આવે છે. હવે પુનર્વસુ નક્ષત્રનો ૨૨ + મુહૂર્ત શોધનક હોવાથી એને અવધાર્થ રાશિમાંથી ઘટાડવા પછી ૪૩ + + : મુહૂર્ત બાકી રહે છે. એટલે પુષ્ય નક્ષત્રના ૩૦ મુહૂર્તથી શોધિત થવાને લીધે ૧૩ + + ર મુહૂર્ત બાકી ૨હે છે. હવે આશ્લેષા નક્ષત્ર દ્વિક્ષેત્રાત્મક હોવાથી ૧૫ મુહૂર્ત પ્રમાણ હોય છે. જેને ઉપરોક્ત રાશિથી શોધિત કરવાથી ૧ + + : મુહૂર્ત બાકી રહે છે. (એટલે) શ્રાવિષ્ઠી અમાવસ્યા સમાપ્ત થાય છે.
બીજી અમાવસ્યા પર વિચાર કરવા માટે યુગની આદિથી તે ૧૩મી સંખ્યા થવાથી અવધાર્ય રાશિને એના વડે
૪૧૫૪
૨૧
૧
૨૧
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org