________________
સૂત્ર ૧૧૦૪ તિર્યફ લોક : સૂર્યોની ત્રાસી ગતિ
ગણિતાનુયોગ ભા.-૨ ૧૪૩ ५. ता नो किंचि दीवं वा. समदं वा ओगाहित्ता
(૫) કોઈ દ્વીપ કે સમદ્રનું અવગાહન કરીને चारं चरइ।
(ઓળંગીને) સૂર્ય ગતિ નથી કરતો. ते एवमाहंसु
એમણે આ પ્રમાણે કહ્યું છે - ताजयाणंसूरिए सव्वअंतरंमण्डलं उवसंकमित्ता
જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર મંડળને પ્રાપ્ત કરીને चारं चरइ, तया णं नो किंचि दीवं वा, समुदं वा
ગતિ કરે છે ત્યારે કોઈપણ દ્વીપ કે સમુદ્રનું ओगाहित्ता सूरिए चारं चरइ।
અવગાહન કરીને ગતિ નથી કરતો. तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते
ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ।
દિવસ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ
હોય છે. एवं सब्ब बाहिरे मंडले वि
આ પ્રકારે સર્વ બાહ્ય મંડલ (અંગે) પણ કહેવો
જોઈએ. णवरं - “नो किंचि लवणसमुदं ओगाहित्ता
વિશેષમાં – “લવણ સમુદ્રનું અવગાહન કરીને सुरिए चारं चरइ, राइंदियं तहेव ।”
સૂર્ય ગતિ નથી કરતો રાત્રિ અને દિવસના
પ્રમાણ (અંગે) આ પ્રમાણે કહેવું જોઈએ).” वयं पुण एवं वयामो -
અમે વળી આ પ્રમાણે કહીએ છીએ - (क) ता जया णं सूरिए सव्वब्भंतरं मण्डलं
(ક) જ્યારે સૂર્ય સર્વાભ્યત્તર મંડળને પ્રાપ્ત उवसंकमित्ता चारं चरइ, तया णं जंबुद्दीवं दीवं
કરીને ગતિ કરે છે ત્યારે એકસો એંસી યોજન असीयं जोयणसयं ओगाहित्ता सूरिए चारं चरइ।२
જેબૂદ્વીપદ્વીપનું અવગાહન કરીને ગતિ કરે છે. तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते
ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ।
દિવસ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ
હોય છે. (ख) ता जया णं सूरिए सव्व बाहिरं मण्डलं
(બ) જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડળને પ્રાપ્ત કરીને उवसंकमित्ता चारंचरइ, तयाणंलवणसमुदं तिण्णि
ગતિ કરે છે. ત્યારે ત્રણસો ત્રીસ યોજન લવણ तीसे जोयणसए ओगाहित्ता सूरिए चारं चरइ।
સમુદ્રનું અવગાહન કરીને ગતિ કરે છે. तयाणं उत्तमकट्ठपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता
ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની राई भवइ, जहण्णिए दुवालसमुहुत्ते दिवसे भवइ,
રાત્રિ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ (દિને ભાળિયેવારે)
હોય છે. (ગાથાઓ કહેવી જોઈએ). - સૂરિ. . , પાદુ. ૫, સુ. ૨૬-૧૭ सूराणं तेरिच्छगई
સૂર્યોની ત્રાસી ગતિ : ૨૧૦૪. ૫. તા પરં તે તેરિચ્છા ? મહિપ રિ વજ્જા ! ૧૧૦૪. પ્ર. (સૂર્યોની) ત્રાંસી ગતિ કેટલી કહી છે? કહો. उ. तत्थ खलु इमाओ अट्ट पडिवत्तीओ पण्णत्ताओ.
ઉ. આ અંગે આ આઠ પ્રતિપત્તિઓ (માન્યતાઓ) तं जहा
કહેવામાં આવી છે. જેમકેतत्थेगे एवमाहंसु
એમાંથી એક માન્યતાવાળાઓ)એ આવું કહ્યું છે૧. ઉપર અંકિત સૂત્ર (૧૮)ની સમાન છે. ૨. સ. ૮૦, સુ. ૭ ૩° (ક) ગાથાઓ અપ્રાપ્ય છે.
(g) . . , મુ. ૨૬-૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org