________________
૨૭૦ લોક પ્રજ્ઞપ્તિ
१.
२.
તિર્યક્ લોક : નક્ષત્રોનો ચંદ્રની સાથે યોગારંભનો કાળ
एवं खलु अस्सिणी णक्खत्ते, एगं च राई, एगं च दिवस, चंदेण सद्धिं जोयं जोएइ,
जो जोएत्ता जोयं अणुपरियट्टा,
परियत्ति सायं चंदं भरणीणं समप्पेइ । '
८. ता भरणी खलु णक्खत्ते णत्तंभागे, अवड्ढ खेत्ते पण्णरसमुहुत्ते तप्पढमयाए सायं चंदेण सद्धिं जोयं जोएइ, नो लभइ अवरं दिवसं,
एवं खलु भरणी णक्खत्ते एगं च राई चंदेण सद्धिं जोयं जोएइ ।
जो जोएत्ता जोयं अणुपरियट्टा,
जोयं अणुपरियट्टित्ता पाओ चंदं कत्तियाणं समप्पेइ ।
९. ता कत्तिया खलु णक्खत्ते पुव्वं भागे समक्खेत्ते तीस मुहुत्ते तप्पढमयाए पाओ चंदेण सद्धिं जोयं जोएइ, तओ पच्छाराई,
एवं खलु कत्तिया णक्खत्ते, एगं च दिवसं एगं च राई चंदेण सद्धिं जोयं जोएइ,
जोयं जोएत्ता जोयं अणुपरियट्टइ,
जोयं अणुपरियट्टित्ता पाओ चंदं रोहिणीणं समप्पेइ२,
Jain Education International
સૂત્ર ૧૧૯૪ આ પ્રકારે અશ્વિની નક્ષત્ર, એક રાત્રિ અને એક દિવસ ચંદ્રની સાથે યોગ-યુક્ત રહે છે. યોગ કરીને યોગમુક્ત થઈ જાય છે. યોગમુક્ત થઈને સાંજના સમયે 'અશ્વિની – નક્ષત્ર' ભરણી નક્ષત્રને ચંદ્ર સમર્પિત કરી हे छे.
(૮) ભરણી નક્ષત્ર સાંજના સમયે ચંદ્રની સાથે યોગનો પ્રારંભ કરેછે. પ્રારંભ કરીને રાત્રિમાં પંદર મુહૂર્ત ચંદ્રની સાથે અડધા ક્ષેત્રમાં યોગ-યુક્ત રહે છે પરંતુ બીજા દિવસે અલગ થઈ જાય છે.
આ પ્રમાણે ભરણી નક્ષત્ર એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે.
યોગ કરીને યોગ-મુક્ત થઈ જાય છે. યોગ-મુક્ત થઈને પ્રાતઃ કાળમાં ભરણી નક્ષત્ર’ કૃત્તિકા નક્ષત્રને ચંદ્ર સમર્પિત કરી हे छे.
(८) रृत्तिङा नक्षत्र 'हिवसना' पूर्वभाग પ્રાતઃકાળમાં ચંદ્રની સાથે યોગનો પ્રારંભ કરે છે. તદનન્તર રાત્રિમાં ચંદ્રની સાથે સમક્ષેત્રમાં ત્રીસ મુહૂર્ત યોગ-યુક્ત રહે છે.
આ પ્રકારે કૃત્તિકા નક્ષત્ર એક દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ-યુક્ત રહે છે. યોગ કરીને યોગ-મુક્ત થઈ જાય છે. योग-मुक्त थर्धने प्रातःअणमां 'धृतिअनक्षत्र' રોહિણી નક્ષત્રને ચંદ્ર સમર્પિત કરી દે છે.
For Private Personal Use Only
"योगमनुपरिवर्त्य सायं परिस्फुटन्नक्षत्रमण्डलालोकसमये भरण्याः समर्पयति, इदं च भरणी नक्षत्रमुक्तयुक्त्या रात्रौ चन्द्रेण सहयोगमुपैति, ततो नक्तं भागमवसेयम्" ।
આનાથી આગળ મૂળ પ્રતિમાં "સંક્ષિપ્તવાચનાનો” પાઠ આ પ્રમાણે છે.
(११) मगसिरं जहा धणिट्ठा,
(१०) "रोहिणी जहा उत्तराभद्दवया", (१२) अद्दा जहा सतभिसया,
(१४) पुस्सो जहा धणिट्ठा, (१६) महा जहा पुव्वाफग्गुणी,
(१८) उत्तराफग्गुणी जहा उत्तराभद्दवया, (२१) साती जहा सतभिसया, (२३) अणुराहा जहा धणिट्ठा, (२५) मूलो जहा पुव्वाभद्दवया,
(२७) उत्तरासाढा जहा उत्तराभद्दवया ।
(१३) पुणव्वसू जहा उत्तराभद्दवया, (१५) असलेसा जहा सतभिसया, (१७) पुव्वाफग्गुणी जहा पुव्वाभद्दवया, ( १९-२० ) हत्थो, चित्ता य जहा धणिट्ठा, (२२) विसाहा जहा उत्तराभद्दवया, (२४) जेट्ठा जहा सतभिसया, (२६) पुव्वासाढा जहा पुव्वाभद्दवया,
-
-
• सूरिय. पा. १०, पाहु. ४, सु. ३६
www.jainelibrary.org