Book Title: Ganitanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 582
________________ સૂત્ર ૧૪૦૩-૦૪ ક્ષેત્ર પ્રમાણ પ્રરૂપણ ગણિતાનુયોગ ભા.-૨ ૪૨૧ अट्ठ उस्सण्ह सण्हियाओ सा एगा सहसण्हिया। આઠઉત્ક્ષક્સક્લર્ણિકામાંથી એક ગ્લણશ્લેષ્ણિકા, अट्ठ सहसण्हियाओ सा एगा उड्ढरेणू । આઠ લક્ષ્મગ્લેલ્શિકામાંથી એક ઊર્ધ્વરેણુ, अट्ठ उड्ढरेणूओ सा एगा तसरेणू । આઠ ઊર્ધ્વરેણુંથી એક ત્રસરેણુ, अट्ठ तसरेणूओ सा एगा रहरेणू । આઠ ત્રસરેણુથી એક રથરેણુ, अट्ठ रहरेणूओ देवकुरू-उत्तरकुरूयाणं मणुयाणं से આઠ રથરેણુ પ્રમાણ દેવકરૂ-ઉત્તરકુરૂના મનુષ્યોનો एगे बालग्गे। એક બાલાગ્ર થાય છે. अट्ठ देवकुरू-उत्तरकुरूयाणं मणुयाणं बालग्गा દેવકરૂ-ઉત્તરકુરૂના મનુષ્યોના આઠબાલાશ્ર પ્રમાણ हरिवास- रम्मगवासाणं मणयाणं से एगे बालग्गे। હરિવર્ષ-રમ્યવર્ષના મનુષ્યોનો એક બાલાઝથાય છે. अट्ट हरिवास-रम्मगवासाणं मणुयाणं बालग्गा હરિવર્ષ-રમ્યફવર્ષનામનુષ્યોનાઆઠબાલાઝપ્રમાણ हेमवय हेरण्ण-वयवासाणं मणुयाणं से एगे बालग्गे। હેમવત-હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્યોનો એક બાલાઝા થાય છે. अट्ट हेमवय-हेरण्णवयवासाणं मणुयाणं बालग्गा, હેમવત - હૈરણવતના મનુષ્યોના આઠ બાલાઝ पुव्वविदेह अवरविदेहाणं मणुयाणं से एगे बालग्गे। પ્રમાણ પૂર્વવિદેહ એક અપર વિદેહના મનુષ્યોનો એક બાલાગ્ર થાય છે. अट्ठ पुव्वविदेह-अवरविदेहाणं मणुयाणं बालग्गा પૂર્વવિદેહ-અપર વિદેહના મનુષ્યોના આઠબાલાઝ भरहेरवयाणं मणयाणं से एगे बालग्गे। પ્રમાણ ભરત - ઐરાવતના મનુષ્યોના એક બાલાઝ થાય છે. अट्ठ भरहेरवयाणं मणुयाणं बालग्गा सा एगा ભરત - ઐરાવતના મનુષ્યોના આઠ બાલાગ્ર પ્રમાણ लिक्खा। (૩૫) એક શિક્ષા થાય છે. अट्र लिक्खाओ सा एगा जूया। આઠ શિક્ષા પ્રમાણ (બરાબર) એક યૂકા, अट्ठ जूयाओ से एगे जवमज्झे । આઠ યૂકા પ્રમાણ (બરાબ૨) એક યવમધ્ય, अट्ठ जवमज्झे से एगे उस्सेहंगुले । આઠ યવમધ્યનો એક ઉત્સધાંગુલ, एएणं अंगुलपमाणेणं छ अंगुलाई पादो। આક્રમેથી-છઅંગુલો (આંગળ)નો એક પાદ થાય છે. बारस अंगुलाई विहत्थी। બાર અંગુલ (૨પાદ) ની એક વિતસ્તિ, चउवीसं अंगुलाई रयणी। ચોવીસ અંગુલની એક રમણી = રત્નિ, अडयालीसं अंगुलाई कुच्छी। અડતાલીસ અંગુલની એક કુક્ષિ, छण्णउई अंगुलाई से एगे दंडे इ वा, धणू इ वा, जुगे છ અંગુલ (બરાબર) એક દંડ, એ પ્રમાણે એક इ वा, नालिया इ वा, अक्खे इ वा, मुसले इ वा। ધનુષ્ય, એક યુગ, એક નાલિકા, એક અક્ષ તથા એક મૂશલ થાય છે. एएणं धणुप्पमाणेणं दो धणुसहस्साई गाउयं । આ ધનુષ પ્રમાણથી બે હજાર ધનુષનું એક ગભૂત चत्तारि गाउयाइं जोयणं । (ગાઉ) તથા- ચાર ગભૂત (ગાઉ-ક્રોશ બરાબર) એક યોજન થાય છે. १४०४. प. एएणं उस्सेहंगुलेणं किं पओयणं ? ૧૪૦૪. પ્ર. ભગવન્!આ ઉત્સધા ગુલનું શું પ્રયોજન છે? उ. एएणं उस्सेहंगुलेणंणेरइय-तिरिक्ख जोणिय . આ ઉત્સધાંગુલથી નારક-તિર્યંચ-મનુષ્ય मणूस- देवाणं सरीरोगाहणाओ मविज्जति। અને દેવોના શરીરની અવગાહના માપવામાં -- અનુ. સુ. રૂ ૩ ૦-૩૪૬ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614