Book Title: Ganitanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 614
________________ . ગણિતાનુયોગ : જૈન પરંપરાની ભૂગોળ-ખગોળ તેમજ અન્તરિક્ષ વિજ્ઞાન સંબંધી તે પ્રાચીનતમ માન્યતા / ધારણાઓનાં વર્ગીકૃત સંકલન છે. જેમની જાનકારી આજના વૈજ્ઞાનિકોને માટે નિતાના ઉપયોગી જ નથી. આવશ્યક પણ છે. આજના વિજ્ઞાન આશ્ચર્યજનક પ્રગતિ કરી રહ્યો છે. ફ્રી પણ એવી અનેક સૂચનાઓ / ધારણાઓ અને ભૂગોળ સંબંધી પ્રાચીન માન્યતાઓ છે. જેમની જાનકારી ! આજના વૈજ્ઞાનિકોને નથી અને આ જાનકારી તેના માટે નવી-નવી અનુસંધાનોની સંભાવનાઓ સૂચિત કરી રહી છે. આ મહાન ગ્રન્થમાં એવી દુર્લભ પરતુ આશ્ચર્યજનક સામગ્રી સંગ્રહીત છે. જૈન પરંપરાનાં સમસ્ત આગમોના દોહન કરી - પૃથ્વી, પર્વત, સમુદ્ર, નદી, કહ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર આદિ શત-શત વિષયોનો સપ્રમાણ વ્યવસ્થિત કરી મૂળ થા હિન્દી અનુવાદ સાથે પ્રસ્તુત કરવાના આ ઉપયોગી ઉપક્રમ - ભારતીય સાહિત્ય ક્યાં, વિશ્વ સાહિત્યમાં એક અનૂઠા પ્રયાસો જાણવામાં આવશે. આ અત્યાધિક શ્રમસાધ્ય, માનસિક, એકાગ્રતા તથા સતત અધ્યયન / અનુશિલનથી નિષ્પક્ષ, સેંકડો ગ્રન્થોનાં પરિશીલનથી સતિ ગ્રન્થનાં સમ્પાદન, સંકલન કરેલ છે. અનુયોગપ્રવર્તક ઉપાધ્યાય-પ્રવર પં. રત્ન મુનિશ્રી કન્વેયાલાલજી મ. ‘કમલ'' જ્ઞાનની ઉત્કટ અગાધ પિપાસા લઈને અહર્નિશ જ્ઞાનારાધનામાં તત્પર, જાગરૂક પ્રજ્ઞા, સુક્ષ્મચાહિણી મેધા, શબ્દ અને અર્થની તલસ્પર્શી ઊંડાઈ સુધી પહોંચીને નવા-નવા અર્થનું અનુસંધાન અને વિશ્લેષણ કરવાની ક્ષમતા - આ પરિચય છે - ઉપાધ્યાય પ્રવર મુનિશ્રી. કન્ફયાલાલજી મ. ‘‘કમલ'' નો. સાત વર્ષની નાની વયમાં વૈરાગ્ય જાગૃત થતાં ગુરૂદેવ પૂજ્ય શ્રી ફોહચંદજી મહારાજ તથા પ્રતાપચંદજી મ.ના સાન્નિધ્યમાં અઢાર વર્ષની ઉંમરે દીક્ષા-ગ્રહણ, આગમ, વ્યાકરણ કોશ, ન્યાય તથા સાહિત્યના વિવિધ અંગોનું ગંભીર અધ્યયન અને અનુશીલન આગમોની ટીકાઓ, ચૂર્ણ, ભાષ્ય સાહિત્યનું વિશેષ અનુશીલન. પછી અનુયોગ શૈલીથી વર્ગીકરણનો ભીખ સંકલ્પ - 30 વર્ષની ઉંમરે અનુયોગ વર્ગીકરણ કાર્ય પ્રારંભ બીજરૂપે પ્રારંભ કરેલ અનુયોગ કાર્ય, આજ અનુયોગના વિશાળ ભાગોમાં લગભગ 6 હજાર પૃષ્ઠોની મુદ્રિત સામગ્રીરૂપે વિશાળ વટવૃક્ષની માફ્ટ શ્રુતસેવાના કાર્યમાં અદ્વિતીય અનુપમ કીતિમાન બની ગયું છે. : ગુરુદેવના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ : જન્મ. વિ.સં. 1970 (રામનવમી) ચૈત્ર સુદ 9 જન્મ સ્થળ : કેકીન્દ (જસનગર) રાજસ્થાના પિતા : શ્રી ગોવિદંસિહંજી રાજપુરોહિત માતા : શ્રીમતિ યમુનાદેવી. દીક્ષાતિથિ : વિ.સં. 1988, વૈશાખ સુદ - 6 દીક્ષા સ્થળ : ધર્મવીરો - દાનવીરોની નગરી, દીક્ષા દાતા : ગુરૂ શ્રી તેંહચંદજી મ. તથા શ્રી પ્રતાપચંદજી મ. સાંડેરાવ (રાજ.) ઉપાધ્યાય પદ : શ્રમણ સંઘના વરિષ્ઠ ઉપાધ્યાયા સમ્પક : આગમ અનુયોગ ટ્રસ્ટ, અમદાવાદ - 13. Jain Education International www.cainelibrary.

Loading...

Page Navigation
1 ... 612 613 614