________________
૪૨૮ માપ-નિરૂપણ વિસ્તારથી સંખ્યાતાદિ ગણના સંખ્યાનું પ્રમાણ
સૂત્ર ૧૪૧૦ तेण परं अजहण्णमणुक्कोसयाई ठाणाई जाव
તે પછી પરીતાનન્તનું સ્થાન પ્રાપ્ત ન થવાથી उक्कोसयं परित्ताणतयं ण पावइ ।
પૂર્વ સુધી અજધન્ય-અનુત્કૃષ્ટ પરીતાનન્તનો
સ્થાન થાય છે. प. उक्कोसयं परित्ताणं तयं केत्तियं होइ?
| ઉત્કૃષ્ટ પરીતાનન્ત કેટલાક પ્રમાણમાં થાય છે? उ. जहण्णयं परित्ताणतयं जहण्णयपरित्ताणतय
જઘન્ય પરીતાનન્તની રાશિને એજ જઘન્ય मेत्ताणं रासीणं अण्णमण्णब्भासो रूवूणो
રાશિથી પરસ્પર અભ્યાસરૂપ ગુણીને એમાંથી उक्कोसयं परित्ताणंतयं होइ।
એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ પરીતાનત્તનો
પ્રમાણ થાય છે. अहवा-जहण्णयं जुत्ताणतयं रूवणं उक्कोसयं
અથવા - જઘન્ય યુકતાનત્તની સંખ્યામાંથી परित्ताणतयं होइ।
એક ઓછો કરવાથી પણ ઉત્કૃષ્ટ પરીતાનન્તની
સંખ્યા બને છે. प. जहण्णयं जुत्ताणतयं केत्तियं होइ?
પ્ર. જધન્ય યુક્તાનજો કેટલા પ્રમાણમાં થાય છે ? जहण्णयं परित्ताणतयं जहण्णयपरित्ताणतय
જઘન્ય પરીતાનત્તની રાશિને એજ રાશિથી मेत्ताणं रासीणं अण्णमण्णब्भासो पडिपुण्णो
અભ્યાસરૂપ ગુણવાથી પ્રાપ્ત પ્રતિપૂર્ણ સંખ્યા जहण्णयं जुत्ताणतयं होइ।
જઘન્ય યુક્તાનન્ત છે. अहवा-उक्कोसए परित्ताणंतए रूवं पक्खित्तं
અથવા- ઉત્કૃષ્ટ પરીતાનન્તમાં એક પ્રક્ષિપ્ત जहण्णयं जुत्ताणतयं होइ।
કરવાથી જઘન્ય યુક્તાનન્ત થાય છે. अभवसिद्धिया वि तेत्तिया चेव ।
અભવસિદ્ધિક જીવપણ એટલા જ હોય છે. तेण परं अजहण्णमणुक्कोसयाइं ठाणाइं जाव
એના પછી ઉત્કૃષ્ટયુક્તાનન્તના સ્થાનની પૂર્વ उक्कोसयं जुत्ताणतयं ण पावइ।
સુધી અજઘન્યોત્કૃષ્ટ યુક્તાનન્તનું સ્થાન છે. प. उक्कोसय जुत्ताणतयं केत्तियं होइ?
પ્ર. ઉત્કૃષ્ટયુક્તાનન્ત કેટલા પ્રમાણમાં થાય છે? उ. जहण्णएणं जुत्ताणतएणं अभवसिद्धिया
ઉ. જઘન્ય યુક્તાનન્ત રાશિની સાથે અભવસિદ્ધિક गुणिया अण्णमण्णब्भासो रूवूणो उक्कोसयं
રાશિનો પરસ્પર અભ્યાસ રૂપ ગુણાકાર जुत्ताणतयं होइ।
કરવાથી પ્રાપ્ત સંખ્યામાંથી એક ઓછો કરવાથી
ઉત્કૃષ્ટ યુક્તાનન્તની સંખ્યા થાય છે. अहवा-जहण्णयं अणंताणतयंरूवूणं उक्कोसयं
અથવા- જઘન્ય અનન્હાનત્તમાં એક ઓછો जुत्ताणतयं होइ।
કરવાથી ઉત્કૃષ્ટ યુક્તાનન્ત થાય છે. जहण्णय अणंताणतयं केत्तियं होइ?
પ્ર. જઘન્ય અનન્તાનન્ત કેટલા પ્રમાણમાં થાય છે ? जहण्णएणं जुत्ताणंतएणं अभवसिद्धिया
ઉ. જધન્યયુક્તાનન્તનીસાથેઅભવસિદ્ધિકજીવોનો गुणिया अण्णमण्णब्भासोपडिपुण्णोजहण्णयं
પરસ્પર અભ્યાસરૂપથી ગુણાકાર કરવાથી પ્રાપ્ત अणंताणतयं होइ।
પૂર્ણ સંખ્યા જઘન્ય અનન્તાનન્તનું પ્રમાણ છે. अहवा- उक्कोसए जुत्ताणंतए रूवं पक्खित्तं
અથવા ઉત્કૃષ્ટ યુક્તાનન્તમાં એક પ્રક્ષેપ जहण्णय अणंताणतयं होइ ।
કરવાથી જઘન્ય અનન્તાનન્ત થાય છે. तेण परं अजहण्णमणुक्कोसयाई ठाणाई।
તત્પશ્ચાતું બધા સ્થાન અજઘન્યોત્કૃષ્ટ
અનન્તાનન્તના થાય છે. से तं गणणासंखा।
એ ગણના સંખ્યાનું સ્વરૂપ છે. -અનુ. સુ. ૪૬૭-૬૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org