Book Title: Ganitanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 587
________________ ૪૨૬ માપ-નિરૂપણ વિસ્તારથી સંખ્યાતાદિ ગણના સંખ્યાનું પ્રરૂપણ સૂત્ર ૧૪૧૦ एगे दीवे एगे समुद्दे एवं पक्खिप्पमाणेहिं અર્થાત એક સર્ષપ (સરસવ)નો દ્વીપમાં અને जावइया णं दीव-समुद्दा तेहिं सिद्धत्थएहिं એકને સમુદ્રમાં પ્રક્ષેપ કરતા-કરતા એ अप्फुण्णा एस णं एवइए खेत्ते पल्ले आइटे। સરસવના દાણાથી જેટલો હીપ-સમુદ્ર સ્પષ્ટ થઈ જાય એટલા ક્ષેત્રનો એક અન્ય અનવ સ્થિત પલ્ય કલ્પિત કરવામાં આવે છે. से णं पल्ले सिद्धत्थयाणं भरिए । આ પલ્યને સરસોનાદાણાથી ભરવામાં આવે. तओ णं तेहिं सिद्धत्थएहिं दीव-समुद्दाणं તદનન્તર એ સરસોનાદાણાથી દ્વીપ-સમુદ્રોની उद्धारे घेप्पइ। સંખ્યાનું પ્રમાણ કાઢવામાં આવે છે. एगे दीवे एगे समुद्दे एवं पक्खिप्पमाणेहिं અર્થાતુ અનુક્રમથી એક દ્વીપમાં અને એક जावइया णं दीव-समुद्दा तेहिं सिद्धात्थएहिं સમુદ્રમાં આ પ્રમાણે પ્રક્ષેપ કરતા-કરતા જેટલા अप्फुण्णा एस णं एवइए खेत्ते पल्ले पढमा દ્વીપ-સમુદ્ર એ સરસોના દાણાથી પૃષ્ટ થઈ જાય, એનો સમાપ્ત થવા પર એક દાણા सलागा, શલાકા પલ્યમાં નાંખવામાં આવે. एवइयाणं सलागाणं असंलप्पा लोगा भरिया આ પ્રકારના શલાકારૂપ પલ્યમાં ભરાયેલા तहा वि उक्कोसयं संखेज्जयं ण पावइ । સરસોનાદાણા વડે અકથનીયદ્વીપ-સમુદ્ર ભરાય તો પણ ઉત્કૃષ્ટ સંખ્યાનું સ્થાન પ્રાપ્ત થતું નથી. प. जहा को दिटुंतो? પ્ર. એનું ક્યું દષ્ટાન્ત છે ? से जहानामए मंचे सिया आमलगाणं भरिए, ઉ. જેવા કે કોઈ મંચ હોય અને તે આંમળાથી ભરतत्थ णं एगे आमलए पक्खित्ते से माए, अण्णे પૂર હોય, તદનન્તર એક આમળું નાખવામાં विपक्खित्ते से विमाए, अन्ने वि पक्खित्ते से આવે તો તે પણ સમાઈ ગયું. બીજુ નાંખવામાં वि माए एवं पक्खिप्पमाणे पक्खिप्पमाणे આવ્યું તો તે પણ સમાઈ ગયું. ત્રીજુ નાંખવામાં આવ્યું તો તે પણ સમાઈ ગયું આ પ્રમાણે પ્રક્ષેપ होही से आमलए जम्मि पक्खित्ते से मंचए કરતા-કરતા અંતે એક આમળું એવું હોય કે જે भरिज्जिहिइ जे वि तत्थ आमलए न माहिइ। નાંખવાથી મંચ પરિપૂર્ણ ભરાઈ જાય છે, એ પછી આમળુંનાંખવામાં આવેતો તેસમાતુ નથી. एवामेव उक्कोसए संखेज्जए रूवं पक्खित्तं આ પ્રકારે ઉત્કૃષ્ટ સંખ્યાત-સંખ્યામાં એકનો जहण्णयं परित्तासंखेज्जयं भवइ । પ્રક્ષેપ કરવાથી જધન્યપરીતાઅસંખ્યાત થાય છે. तेण परं अजहण्णमणुक्कोसयाई ठाणाइं जाव તદનન્તર જ્યાં સુધી ઉત્કૃષ્ટ પરીતા અસંખ્યાત उक्कोसयं परित्तासंखेज्जयं ण पावइ । સ્થાન પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થાન છે. प. उक्कोसयं परित्तासंखेज्जयं केत्तियं होइ? પ્ર. ઉત્કૃષ્ટ પરીતાઅસંખ્યાતનું કેટલું પ્રમાણ છે? उ. जहण्णयं परित्तासंखेज्जयं जहण्णयपरित्ता ઉ. જધન્ય પરીતાઅસંખ્યાત રાશિને જઘન્ય પરીતા संखेज्जयमेत्ताणं रासीणं अण्णमण्णब्भासो અસંખ્યાત રાશિથી પરસ્પર અભ્યાસ ગુણિત रूवूणो उक्कोसयं परित्तासंखेज्जयं होइ। કરીને એમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ પરીત અસંખ્યાતનું પ્રમાણ (માપ) થાય છે. अहवा-जहन्नयंजुत्तासंखेज्जयंरूवूणं उक्कोसयं અથવા- એક ઓછું જઘન્ય યુક્તાઅસંખ્યાત परित्तासं खेज्जयं होइ। ઉત્કૃષ્ટ પરીતાઅસંખ્યાતનું પ્રમાણ છે. प. जहण्णयं जुत्तासंखेज्जयं केत्तियं होइ ? જધન્ય યુક્તાઅસંખ્યાતનું કેટલું પ્રમાણ છે ? उ. जहण्णयं परित्तासंखेज्जयं जहण्णयपरित्ता ઉ. જઘન્ય પરીતા અસંખ્યાત રાશિનો જઘન્ય संखेज्जयमेत्ताणं रासीणं अण्णमण्णब्भासो પરીતા અસંખ્યાત રાશિથી અન્યોન્ય અભ્યાસ पडिपुण्णो जहण्णय जुत्तासंखेज्जयं हवइ । કરવા પર પ્રાપ્ત પૂર્ણ સંખ્યા જધન્ય યુક્તા અસંખ્યાતનું પ્રમાણ થાય છે. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614