________________
સૂત્ર ૧૪૦૩-૦૪
ક્ષેત્ર પ્રમાણ પ્રરૂપણ
ગણિતાનુયોગ ભા.-૨ ૪૨૧ अट्ठ उस्सण्ह सण्हियाओ सा एगा सहसण्हिया।
આઠઉત્ક્ષક્સક્લર્ણિકામાંથી એક ગ્લણશ્લેષ્ણિકા, अट्ठ सहसण्हियाओ सा एगा उड्ढरेणू ।
આઠ લક્ષ્મગ્લેલ્શિકામાંથી એક ઊર્ધ્વરેણુ, अट्ठ उड्ढरेणूओ सा एगा तसरेणू ।
આઠ ઊર્ધ્વરેણુંથી એક ત્રસરેણુ, अट्ठ तसरेणूओ सा एगा रहरेणू ।
આઠ ત્રસરેણુથી એક રથરેણુ, अट्ठ रहरेणूओ देवकुरू-उत्तरकुरूयाणं मणुयाणं से
આઠ રથરેણુ પ્રમાણ દેવકરૂ-ઉત્તરકુરૂના મનુષ્યોનો एगे बालग्गे।
એક બાલાગ્ર થાય છે. अट्ठ देवकुरू-उत्तरकुरूयाणं मणुयाणं बालग्गा
દેવકરૂ-ઉત્તરકુરૂના મનુષ્યોના આઠબાલાશ્ર પ્રમાણ हरिवास- रम्मगवासाणं मणयाणं से एगे बालग्गे।
હરિવર્ષ-રમ્યવર્ષના મનુષ્યોનો એક બાલાઝથાય છે. अट्ट हरिवास-रम्मगवासाणं मणुयाणं बालग्गा
હરિવર્ષ-રમ્યફવર્ષનામનુષ્યોનાઆઠબાલાઝપ્રમાણ हेमवय हेरण्ण-वयवासाणं मणुयाणं से एगे बालग्गे।
હેમવત-હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્યોનો એક બાલાઝા
થાય છે. अट्ट हेमवय-हेरण्णवयवासाणं मणुयाणं बालग्गा,
હેમવત - હૈરણવતના મનુષ્યોના આઠ બાલાઝ पुव्वविदेह अवरविदेहाणं मणुयाणं से एगे बालग्गे।
પ્રમાણ પૂર્વવિદેહ એક અપર વિદેહના મનુષ્યોનો
એક બાલાગ્ર થાય છે. अट्ठ पुव्वविदेह-अवरविदेहाणं मणुयाणं बालग्गा
પૂર્વવિદેહ-અપર વિદેહના મનુષ્યોના આઠબાલાઝ भरहेरवयाणं मणयाणं से एगे बालग्गे।
પ્રમાણ ભરત - ઐરાવતના મનુષ્યોના એક બાલાઝ
થાય છે. अट्ठ भरहेरवयाणं मणुयाणं बालग्गा सा एगा
ભરત - ઐરાવતના મનુષ્યોના આઠ બાલાગ્ર પ્રમાણ लिक्खा।
(૩૫) એક શિક્ષા થાય છે. अट्र लिक्खाओ सा एगा जूया।
આઠ શિક્ષા પ્રમાણ (બરાબર) એક યૂકા, अट्ठ जूयाओ से एगे जवमज्झे ।
આઠ યૂકા પ્રમાણ (બરાબ૨) એક યવમધ્ય, अट्ठ जवमज्झे से एगे उस्सेहंगुले ।
આઠ યવમધ્યનો એક ઉત્સધાંગુલ, एएणं अंगुलपमाणेणं छ अंगुलाई पादो।
આક્રમેથી-છઅંગુલો (આંગળ)નો એક પાદ થાય છે. बारस अंगुलाई विहत्थी।
બાર અંગુલ (૨પાદ) ની એક વિતસ્તિ, चउवीसं अंगुलाई रयणी।
ચોવીસ અંગુલની એક રમણી = રત્નિ, अडयालीसं अंगुलाई कुच्छी।
અડતાલીસ અંગુલની એક કુક્ષિ, छण्णउई अंगुलाई से एगे दंडे इ वा, धणू इ वा, जुगे
છ અંગુલ (બરાબર) એક દંડ, એ પ્રમાણે એક इ वा, नालिया इ वा, अक्खे इ वा, मुसले इ वा।
ધનુષ્ય, એક યુગ, એક નાલિકા, એક અક્ષ તથા
એક મૂશલ થાય છે. एएणं धणुप्पमाणेणं दो धणुसहस्साई गाउयं ।
આ ધનુષ પ્રમાણથી બે હજાર ધનુષનું એક ગભૂત चत्तारि गाउयाइं जोयणं ।
(ગાઉ) તથા- ચાર ગભૂત (ગાઉ-ક્રોશ બરાબર)
એક યોજન થાય છે. १४०४. प. एएणं उस्सेहंगुलेणं किं पओयणं ? ૧૪૦૪. પ્ર. ભગવન્!આ ઉત્સધા ગુલનું શું પ્રયોજન છે? उ. एएणं उस्सेहंगुलेणंणेरइय-तिरिक्ख जोणिय
. આ ઉત્સધાંગુલથી નારક-તિર્યંચ-મનુષ્ય मणूस- देवाणं सरीरोगाहणाओ मविज्जति।
અને દેવોના શરીરની અવગાહના માપવામાં -- અનુ. સુ. રૂ ૩ ૦-૩૪૬
આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org