Book Title: Ganitanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 559
________________ સૂત્ર ૧૩૭૮ કાળ લોક : મનુષ્ય લોકની મર્યાદા ઉ. उ. से नूणं भे अज्जो ! पासेणं अरहा पुरूसादाणीएणं‘‘સાસણ છો! વુડ્ડા, અળાવીર્ બળવવો, परित्ते परिवुडे, हेट्ठा वित्थिण्णे, मज्झे संखित्ते, उपिं विसाले, अहे पलियंकसंठियंसि, मज्झे वरवइरविग्गहियंसि, उप्पिं उद्धमुइंगाकारसंठियंसि अनंता जीवघणा उप्पज्जित्ता निलीयंति । से भूए उप्पन्ने विगए परिणए । अजीवेहिं लोक्कइ पलोक्कइ । ૫. जे लोक्कइ से लोए ? ૩. હતા, માવ ! તે તેકેળ અખ્ખો ! ત્યું તુષ્પદ્असंखेज्जे लोए - जाव - विगच्छिस्संति वा । सप्पभिर्तिचणं ते पासावच्चेज्जा थेरा भगवंतो समणं भगवं महावीरं पच्चभिजाणंति‘સત્વનું તત્વવરિસિ’ । तए णं ते थेरा भगवंतो समणं भगवं महावीरं वंदति नमंसंति, वंदित्ता नमंसित्ता एवं वयासी“इच्छामो णं भंते । तुब्भं अंतिए चाउज्जामाओ धम्माओ पंचमहव्वइयं सपडिक्कमणं धम्मं उवसंपज्जित्ताणं विहरित्तए ।" “અહાસુદ લેવાનુપિયા ! મા ડિબંધ રેહ ।” तए णं ते पासावच्चिज्जा थेरा भगवंतो -जावचरिमेहिं उस्सासनिस्सासेहिं सिद्धा- जावसव्वदुक्खप्पहीणा, अत्थेगइया देवा देवलोगेसु उववन्ना । - ભ. સ. ૬, ૩. ૨૬, સુ. ૨૪-૨ ૬ मणुयलोयस्स मेरा- ૨ ૨૭૮. ખાવં ચ ાં માળુમુત્તરે વવ, તાવ ૪ નં અસ્તિ જો ૧૩૭૮. त्ति पवुच्चइ । जावं च णं वासाई वा, वासहराई वा, तावं च णं अस्सिं लोए त्ति पवुच्चइ । जावं च णं गेहाइ वा, गेहावणाइ वा, तावं च णं अस्सिं लोए त्ति पवुच्चइ । Jain Education International जावं च णं गामाइ वा - जाव- रायहाणीइ वा, तावं चणं अस्सि लोए त्ति पवुच्चइ । પ્ર. ઉ. ગણિતાનુયોગ ભા.-૨ ૪૦૫ હેઆર્યો ! આપના પાર્શ્વઅર્હન્ત પુરૂષાદાનીયના "આ લોકને શાશ્વત અનાદિ અનંત પરિમિત અને અલોકથી પરિવૃત્ત કહ્યો છે-” જે નીચેથી વિસ્તીર્ણછે. મધ્યમાંસંક્ષિપ્તછે. ઊપર વિશાળ છે, નીચેથી પથંકાકા૨ છે, મધ્યમાંઉત્તમ વજ્રકાર છે અને ઉ૫૨થી ઊર્ધ્વ મૃદંગાકાર સ્થિત છે. એમાં અનંત જીવસમૂહ ઉત્પન્ન થઈને વિલીન થાય છે. આ લોક ભૂત છે. ઉત્પન્ન છે. વિગત છે. પરિણત છે. આ અજીવો પરિણમન ધર્મથી નિશ્ચિત થાય છે. વિશેષ રૂપથી નિશ્ચિત થાય છે. જે પ્રમાણ દ્વારા જાણી શકાય છે તે લોક છે? હા, ભગવન્ ! એટલે કે આર્યો ! આ પ્રમાણે કહેવામાં આવ્યા છે કે – અસંખ્ય લોકમાં અનંત રાત્રિદિવસ ઉત્પન્ન થયા છે-યાવ-નષ્ટ થશે. ત્યારથી એ પાર્સ્થાપત્ય સ્થવિર શ્રમણ ભગવાન મહાવીરને 'સર્વજ્ઞ સર્વદર્શી' જાણવા લાગ્યા. તદનન્તર તે સ્થવિર ભગવંત શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરે છે. વંદન, નમસ્કાર કરીને આ પ્રકારે બોલ્યા “હે ભગવન્ ! અમે આપનીસમીપ ચાર યામ ધર્મથી(વધીને) સપ્રતિક્રમણ પંચમહાવ્રત ધર્મને સ્વીકાર કરીને વિચરવા ઈચ્છીએ છીએ.” મનુષ્યલોકની મર્યાદા : "હે દેવાનુપ્રિયો ! આપને જે પ્રમાણે સુખ થાય તે પ્રમાણે કરો પરંતુ પ્રતિબંધ(વાર)નકરો.” તદનન્તર તે આ પાર્શ્વપત્ય સ્થવિર ભગવંત-યાવ- અન્તિમ શ્વાસોચ્છ્વાસોથી સિદ્ધ થયા-યાવત્- બધા દુઃખોથી મુક્ત થયા. કેટલાક દેવલોકોમાં ઉત્પન્ન થયા. જ્યાં સુધી મનુષોત્તર પર્વત છે ત્યાં સુધી આ (મનુષ્ય) લોક છે- એવું કહેવામાં આવ્યું છે. For Private Personal Use Only જ્યાં સુધી વર્ષ છે. વર્ષધર (પર્વત છે ત્યાં સુધી આ લોક છે- એવું કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી ગૃહ છે, ગૃહ પંક્તિ છે ત્યાં સુધી આલોક છે – એવું કહેવામાં આવ્યું છે. = જ્યાં સુધી ગ્રામ છે યાવત્- રાજધાનીઓ છે, ત્યાં સુધી આ લોક છે - એવું કહેવામાં આવ્યું છે. - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614