________________
સૂત્ર ૧૩૯૯
લોક-અલોક અને અવકાશાંતર આદિવિષયક પ્રશ્ન
सव्व एसा अनंतगुणा,
सव्व पज्जवा अनंतगुणा ।
-- ૫૧. ૧. o ૦, મુ. ૭૮૦
સોય-હોય-ગોવાસંતરાર્ડને પુથ્થાવરચિત (રોહ લોક અલોક અને અવકાશાન્તર આદિમાં પૂર્વાપર કોણ ? (આ અંગે રોહ અણગારના પ્રશ્નોનું સમાધાન) : ૧૩૯૯.
अणगारपण्हाणं समाहाणं) -
१३९९. તેનું ાણેનું તેનું સમાં સમસ્ત ભાવો महावीरस्स अंतेवासी रोहे णामं अणगारे पगइभद्दए पगइमउए पगइविणीए पगइउवसंते पगइपतणुकोहमाण- माय लोभे मिउमद्दवसंपन्ने अल्लीणे भद्दए, विणीए समणस्स भगवओ महावीरस्स अदूर-सामंते उड्ढं जाणू अहोसिरे झाणकोट्ठोवगए संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ ।
तए णं से रोहे नामं अणगारे जायसड्ढे -जावपज्जुवासमाणे एवं वयासी
૧. પુનિ ન મંતે ! હો! ? પા અજોણુ ? પુનિ અહો!? વજ્જા છો! ?
उ. रोहा ! लोए य अलोए य पुव्विं पेते, पच्छा पेते, दो वि ते सासया भावा- अणाणुपुव्वी एसा रोहा !
૫. પુદ્ધિ મંતે ! જોઅંતે ? પછા મહોમંતે ? पुव्विं अलोअंते ? पच्छा लोअंते ?
उ. रोहा ! लोयंते य अलोयंते य पुव्विं पेते, पच्छा पेते, दो वि ते सासया भावा- अणाणुपुब्बी एसा रोहा !
૫. પુર્ત્તિ મંતે ! નોઅંતે ? વા સત્તમે ઓવાસંતરે? पुव्विं सत्तमे ओवासंतरे ? पच्छा लोयंते ?
उ. रोहा ! लोअंते य सत्तमे य ओवासंतरे पुव्विं पेते पच्छा पेते, दो वि ते सासया भावाअणाणुपुव्वी एसा रोहा !
एवं लोअंते य सत्तमे य तणुवाते ।
एवं घणवाते, घणोदही सत्तमा पुढवी ।
Jain Education International
एवं लोअंते एक्केक्केणं संजोएयव्वे इमेहिं ટાળેહિં, તે નહા-
ગણિતાનુયોગ ભા.-૨ ૪૧૫ સર્વ પ્રદેશ અનન્તગુણા છે.
સર્વ પર્યવ અનન્ત ગુણા છે.
For Private
તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી રોહ નામના અણગાર જેભદ્રપ્રકૃતિ, મૃદુ પ્રકૃતિ, વિનીત પ્રકૃતિ, ઉપશાંત પ્રકૃતિ, અલ્પ ક્રોધમાન – માયા – લોભ પ્રકૃતિ, મૃદુ - માર્દવ સમ્પન્ન, અલિપ્ત, ભદ્રતેમજવિનીત હતા. તે શ્રમણ ભગવાન મહાવીરની સમીપ ઊર્ધ્વ બંધો તથા અધોશિર કરીને ધ્યાનમગ્ન થયા અને સંયમ તેમજ તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા એવા સ્થિર હતા. તદનન્તર તે રોહ અણગાર શ્રદ્ધાયુક્ત -યાવત્ - પર્યુપાસના કરતા એવા એ પ્રમાણે બોલ્યો -
પ્ર. હે ભગવન્ ! લોક પહેલો છે કે અલોક પાછળનો છે, અલોક પહેલો છે કે લોક પાછળનો છે ?
ઉ. હેરોહ ! લોક તથા અલોક પહેલો પણ છે અને
પાછળનો પણ છે – એ બન્ને શાશ્વત ભાવ છે. હે રોહ ! આ અનાનુપૂર્વી છે અર્થાત્ એ પહેલો અને પાછળનો- એવો એનો કોઈ ક્રમ નથી.
પ્ર. હે ભગવન્ ! પહેલો લોકાન્ત છે અને પાછળનો અલોકાન્ત છે કે પહેલો અલોકાન્ત છે અને પાછળનો લોકાન્ત છે ?
ઉ.
હે રોહ ! લોકાન્ત અને અલોકાન્ત પહેલો પણ . છે અને પાછળનો પણ છે એ બન્ને શાશ્વતભાવ છે. હે રોહ ! એ અનાનુપૂર્વી છે. પ્ર. હે ભગવન્ ! પહેલો લોકાન્ત છે અને પાછળનો
સપ્તમ અવકાશાન્તર છે કે - પહેલો સપ્તમ અવકાશાન્તર છે અને પાછળનો લોકાન્ત છે ? ઉ. હે રોહ ! લોકાન્ત અને સપ્તમ અવકાશાન્તર પહેલો પણ છે અને પાછળનો પણ છે-એબન્ને શાશ્વત ભાવ છે. હે રોહ ! એ અનાનુપૂર્વી છે. આ પ્રકારે લોકાન્ત અને સપ્તમ તનુવાત છે.
આ પ્રકારે ઘનવાત, થનોધિ અને સપ્તમ પૃથ્વી છે.
Personal Use Only
–
આ પ્રકારે એ (આગળ કહેવામાં આવનાર) સ્થાનોમાંથી પ્રત્યેકની સાથે લોકાન્તને સંયુક્ત કરવો જોઈએ, જેમકે -
www.jairnel|brary.org