________________
સૂત્ર ૧૩૦૮
उ. सुदंसणा ! जया णं उक्कोसिया अद्धपंचममुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ, तया णं बावीस सयभाग मुहुत्तभागेणं परिहायमाणी परिहायमाणी जहन्निया तिमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ ।
प.
प.
કાળ લોક : જઘન્ય અને ઉત્કૃષ્ટ પોરસી
जावा जहन्नियातिमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ तया णं बावीससयभाग मुहुत्त भागेणं परिवड्ढमाणी परिवड्ढमाणी उक्कोसिया अद्धपंचममुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी
भवइ ।
काणं भंते! उक्कोसिया अद्धपंचममुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ ?
या वा जहन्निया तिमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ ?
उ. सुदंसणा ! जया णं उक्कोसए अट्ठारस मुहुत्ते दिवसे भवइ जहन्निया दुवालसमुहुत्ता राई भवइ तया णं उक्कोसिया अद्धपंचममुहुत्ता दिवसस्स पोरिसी भवइ जहन्निया तिमुहुत्ता राईए पोरिसी भवइ । जया वा उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ जहन्नए दुवालसमुहुत्ते दिवसे भवइ तया णं उक्कोसिया अद्धपंचममुहुत्ता राईए पोरिसी भवइ
हन्निया तिमुहुत्ता दिवसस्स पोरिसी भवइ ।
कया णं भंते ! उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ जहन्निया दुवालसमुहुत्ता राई भवइ ? कया वा उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ जहन्नए दुवालसमुहुत्ते दिवसे भवइ ?
उ. सुदंसणा ! आसाढ पुण्णिमाए' उक्कोसए अट्ठारस मुहुत्ते दिवसे भवइ जहन्निया दुवालसमुहुत्ता राई
भवइ ।
पोस पुण्णिमाए णं उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ' जहन्नए दुवालसमुहुत्ते दिवसे भवइ ।
-- भग. स. ११, उ. ११, सु. ९-११
सम. सम. १८, सु. ८
सम. सम. १३, सु. ८-९
ગણિતાનુયોગ ભા.-૨ ૩૩૯
સુદર્શન ! જ્યારે દિવસ અને રાત્રિની સાડા ચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પોરસી હોય છે ત્યારે એક મુહૂર્તના એક સો બાવીસમાં ભાગ જેટલી ઘટતી-ઘટતી દિવસ અને રાત્રિની ત્રણ મુહૂર્તની જધન્ય પોરસી थाय छे.
२.
३.
Jain Education International
અને જ્યારે દિવસ અને રાત્રિની ત્રણ મુહૂર્તની જઘન્ય પોરસી થાય છે ત્યારે એક મુહૂર્તના એકસો બાવીસમાં ભાગ જેટલી વધતી-વધતી દિવસ અને રાત્રિની સાડા ચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પોરસી થાય છે.
પ્ર. ભગવન્ ! દિવસ અને રાત્રિની સાડા ચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પોરસી ક્યારે થાય છે ?
તથા દિવસ અને રાત્રિની ત્રણ મુહૂર્તની જઘન્ય પોરસી ક્યારે થાય છે ?
ઉ. સુદર્શન ! જ્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ થાય છે ત્યારે ઉત્કૃષ્ટ સાડા ચાર મુહૂર્તની દિવસની પોરસી થાય છે અને જધન્ય ત્રણ મુહૂર્તની રાત્રિની પોરસી થાય છે. તથા જ્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે. ત્યારે ઉત્કૃષ્ટ સાડા ચાર મુહૂર્તની રાત્રિની પોરસી હોય છે અને જઘન્ય ત્રણ મુહૂર્તની દિવસની પોરસી હોય છે.
પ્ર. ભગવન્ ! ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ ક્યારે થાય છે અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ ક્યારે થાય છે ? તથા ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ ક્યારે થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ ક્યારે થાય છે ? ઉ. સુદર્શન ! આષાઢ પૂર્ણિમાએ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિથાયછે.
१.
इह आषाढ पौर्णमास्यामिति यदुक्तम् तत् पञ्च सांवत्सरिक युगस्य अन्तिम वर्षापेक्षया अवसेयम् । यतस्तत्रैव आषाढपौर्णमास्यामष्टादश मुहूर्तो दिवसो भवति । अर्द्ध पंचमुहूर्ता च तत्पौरूषी भवति ।
પોષ પૂર્ણિમાએ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org