________________
સૂત્ર ૧૩૨૧
કાળ લોક : ભરત ક્ષેત્રમાં અવસર્પિણી કાળના છ આરાઓનું સ્વરૂપ ગણિતાનુયોગ ભા.-૨ ૩૫૧
એ આરો ત્રણ ભાગમાં વિભક્ત છે, જેમકે – ૧. પ્રથમ ત્રિભાગ, ૨. મધ્યમ ત્રિભાગ, ૩. પશ્ચિમ (અંતિમ) ત્રિભાગ.
ભગવન્! એ અવસર્પિણીના સુષમ-દુષમા આરાના પ્રથમ તથા મધ્યમ ત્રિભાગમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રનો આકાર ભાવ અને સ્વરૂપ કેવા હોય છે ?
૩.
साणं समा तिहा विभज्जइ, तं जहा-१. पढ मे तिभाए, २. मज्झिमे तिभाए, ३. पच्छिमे તિભાઈ ! जंबुद्दीवे णं भंते ! दीवे इमीसे ओसप्पिणीए सुसमदुस्समाए समाए पढममजिसमेसु तिभाएसु भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे होत्था ? गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे होत्था, सोचेवगमोणेअब्बोणाणत्त-दोधणुसहस्साई उड्ढं उच्चत्तेणं, तेसिं च मणुआणं चउसट्ठिपिट्ठकरंडगा, चउत्थभत्तस्स आहारत्थे समुप्पज्जइ, ठिई पलिओवमं, एगूणासीइं राइंदियाइं सारक्खंति, संगोवेंति -जावदेवलोएसु उववज्जति, देवलोगपरिग्गहिआ णं ते मणुआ पण्णत्ता समणाउसो!
g,
तीसेणंभंते! समाए पच्छिमे तिभाए भरहस्सवासस्स केरिसए आयारभावपडोयारेहोत्था ?
उ. गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे होत्था,
से जहाणामए आलिंगपुक्खरेइ वा -जावमणीहिं उवसोभिए, तं जहा-कित्तिमेहिं चेव, अकित्तिमेहिं चेव । तीसे णं भंते ! समाए पच्छिमे तिभागे भरहे वासे मणुआणं केरिसए आयारभावपडोयारे
હત્યિા ? उ. गोयमा ! तेसिं मणुयाणं छविहे संघयणे,
छबिहेसंठाणे, बहूणिधणुसयाणि उड्ढउच्चत्तेणं जहण्णेणं, संखिज्जाणि वासाणि, उक्कोसेणं असंखिज्जाणिवासाणिआउअंपालेंति,पालित्ता अप्पेगइयाणिरयगामी, अप्पेगइया तिरिअगामी, अप्पेगइया मणुस्सगामी, अप्पेगइया देवगामी, अप्पेगइया सिमंति, बुझंति, मुच्वंति, परिणिब्वायंति सव्वदुक्खाणमंतं करेंति ।
- નવૂ. વવર૩, ૨, ૩. ૨૩-૨૪
ઉ. હે આયુષ્યમાનું ! શ્રમણ ગૌતમ ! એનો
ભૂમિભાગ ખૂબ સમતલ અને રમણીય હોય છે. એનું પૂર્વવતુ વર્ણન જાણવું જોઈએ, અંતર એ છે કે- આ સમયના મનુષ્યોની ઊંચાઈ બે હજાર ધનુષ્ય હોય છે. એમની પાંસળીઓના હાડકાચોસઠ હોય છે. એક દિવસ બાદ એમને આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. એમનું આયુષ્ય એક પલ્યોપમ હોય છે. પોતાના યૌગલિક શિશુઓનો તેઓ ૭૯ દિવસ-રાત પાલન-પોષણ કરે છે. સુરક્ષા કરે છે -પાવતુઆ મનુષ્યોનો જન્મ દેવલોકમાં થાય છે. તે મનુષ્ય દેવલોકવાસી કહેવામાં આવ્યા છે, ભગવનું ! આ આરાના અંતિમ ભાગમાં ભરતક્ષેત્રના આકાર સ્વરૂપ કેવા કહેવામાં આવ્યા છે ? ગૌતમ ! એ સમયે મૃદંગના ઉપરના ભાગ જેવો એનો ભૂમિભાગ ખૂબ સમતલ થતા રમણીય હોય છે -પાવતુ- કુત્રિમ તેમજ અકૃત્રિમ મણિઓ વડે સુશોભિત થાય છે. ભગવન્! એ આરાના અંતિમ ત્રીજા ભાગમાં ભરત ક્ષેત્રમાં મનુષ્યોના આકાર સ્વરૂપ કેવા
હોય છે ? ઉ. ગૌતમ ! એ મનુષ્યોના છ પ્રકારના શરીર
હોય છે. છ પ્રકારના આકાર હોય છે. એમના શરીરની ઊંચાઈ સેંકડો ધનુષ પરિમાણ હોય છે. એમનું આયુષ્ય જઘન્ય સંખ્યાત વર્ષોનું તથા ઉત્કૃષ્ટ અસંખ્યાત વર્ષોનું હોય છે. પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને એમાંથી કોઈ નરક ગતિમાં, કોઈ તિર્યંચ ગતિમાં, કોઈ મનુષ્ય ગતિમાં અને કોઈદેવ ગતિમાં ઉત્પન્ન થાયછેતથા કોઈસિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત અને સમગ્ર દુઃખોનો અંત કરનારા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org