________________
સૂત્ર ૧૩૫૨
કાળ લોક સંવત્સરોનો પ્રારંભકાળ, પર્યાવસાનકાળ અને ચંદ્ર-સૂર્યની સાથે નક્ષત્રોનો કાળ ગણિતાનુયોગ ભા.-૨ ૩૮૩ बितियं चंदसंवच्छरं
દ્વિતીય ચંદ્ર સંવત્સર : (क) प. ता एएसिणं पंचण्हं संवच्छराणं दोच्चस्स चंद (ક) , આ પાંચ સંવત્સરોમાંથી દ્વિતીય ચંદ્ર સંવત્સરનો संवच्छरस्स के आदी? आहिए त्ति वएज्जा।
પ્રારંભકાળ કયારે છે ? કહો. ताजेणं पढमस्स चंदसंवच्छरस्स पज्जवसाणे,
પ્રથમ ચંદ્ર સંવત્સરના પર્યવસાનકાળ પછી से णं दोच्चस्स चंदसंवच्छरस्स आदी, अणंतर
અંતર રહિત પ્રથમ સમય જ દ્વિતીય ચંદ્ર पुरक्खडे समए।
સંવત્સરનો પ્રારંભ કાળ છે. (ख) प. ता सेणं किं पज्जवसिए? आहिए त्ति वएज्जा। (ખ) પ્ર. એનો પર્યવસન કાળ ક્યારે છે? કહો. उ. ता जे णं तच्चस्स अभिवढिय संवच्छरस्स
ઉ. તૃતીય અભિવર્ધિત સંવત્સરનો પ્રારંભકાળ आदी, सेणं दोच्चस्स संवच्छरस्स पज्जवसाणे
તથા દ્વિતીય ચંદ્ર સંવત્સરનો અંતર રહિત अणंतरपच्छाकडे समए।
અંતિમ સમય એનો પર્યવસાનકાળ છે. (૪) . તે સમયે જ જે ચંઢે રૂત્તેf નો ? (ગ) પ્ર. એ સમયે ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ કરે
છે ? उ. ता पुवाहिं आसाढाहिं,
પૂર્વાષાઢા નક્ષત્રની સાથે યોગ કરે છે. पुव्वाणं आसाढाणं सत्तमुहत्ता, तेवण्णं च
પૂર્વાષાઢાના સાત મુહૂર્ત અને એકમુર્તના બાસઠ बावट्ठिभागा, मुहुत्तस्स बावट्ठिभागं च
ભાગોમાંથી ત્રેપન ભાગ તથા બાસઠમાંભાગના सत्तट्ठिधा छेत्ता इगतालीसं चुण्णिया भागा
સડસઠ ભાગોમાંથી એકતાલીસ લધુતમ ભાગ સેસી
અવેશપ રહે ત્યારે તે ચંદ્રની સાથે યોગ કરે છે. (घ) प. तं समयं च णं सरे केणं णक्खत्तेणं जोएइ? (ઘ) પ્ર. આ સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે યોગ કરે
છે ? ૩. તા પુણવસુIT,
ઉ. પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ કરે છે. पुणव्वसुस्स णं बायालीसं मुहुत्ता, पणतीसं च
પુનર્વસુના બેતાલીસમુહૂર્ત અને એકમુહૂર્તના बासट्ठिभागा मुहुत्तस्स, बासट्ठिभागं च
બાસઠ ભાગોમાંથી પાંત્રીસ ભાગ તથા सत्तद्विधा छेत्ता सत्त चुण्णियाभागा सेसा ।
બાસઠમા ભાગના સડસઠ ભાગોમાંથી સાત લઘુતમ ભાગ અવશેષ રહે ત્યારે સૂર્યની સાથે
યોગ કરે છે. ततियं अभिवड्डियसंवच्छर
તૃતીય અભિવર્ધિત સંવત્સર : (क) प. ता एएसि णं पंचण्हं संवच्छराणं तच्चस्स (ક) પ્ર. આ પાંચ સંવત્સરોમાંથી તૃતીય અભિવર્ધિત अभिवढिय संवच्छरस्स के आदी? आहिए
સંવત્સરનો પ્રારંભકાળ ક્યારે હોય છે? કહો. त्ति वएज्जा। उ. ताजेणं दोच्चस्स चंदसंवच्छरस्स पज्जवसाणे,
. દ્વિતીય ચંદ્ર સંવત્સરના પર્યવસાન કાળ બાદ सेणं तच्चस्स अभिवडिढय संवच्छरस्स आदी,
અંતર રહિત પ્રથમ સમય જ તૃતીય अणंतरपुरक्खडे समए।
અભિવર્ધિત સંવત્સરનો પ્રારંભકાળ છે. (ख) प. तासेणं किं पज्जवसिए? आहिए त्ति वएज्जा। (ખ) પ્ર. એનો પર્યવસાન કાળ ક્યારે હોય છે? કહો. उ. ताजेणं चउत्थस्स चंदसंवच्छरस्स आदी, सेणं
ઉ. ચતુર્થ ચંદ્ર સંવત્સરનો પ્રારંભકાળ તથા તૃતીય तच्चस्स अभिवढिय संवच्छरस्सपज्जवसाणे
અભિવર્ધિત સંવત્સરનો અંતર રહિત અંતિમ अणंतर पच्छाकडे समए।
સમય એનો પર્યવસાન કાળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org