________________
ર૭૨ લોક પ્રજ્ઞપ્તિ
તિર્યકુ લોક : નક્ષત્રોનો ચંદ્રની સાથે યોગારંભનો કાળ
સૂત્ર ૧૧૯૪
एवं खलु पुणब्वसु णक्खत्ते दो दिवसे एगं च राई चंदेण सद्धिं जोयं जोएइ। जोयं जोएत्ता जोयं अणुपरियट्टइ। जोयं अणुपरियट्टित्ता सायं चंदं पुस्सस्स समप्पेइ।
१४. ता पुस्से खलु णक्खत्तेपच्छे भागे समक्खेत्ते तीसइमुहुत्ते तप्पढमयाए सायं चंदेण सद्धिं जोयं जोएइ, तओ पच्छाराइं अवरं च दिवसं ।
एवं खलु पुस्से णक्खत्ते एगं च राई एगं च दिवसं चंदेण सद्धिं जोयं जोएइ। जोयं जोएत्ता जोयं अणुपरियट्टइ । जोयं अणुपरियट्टित्ता सायं चंदं असिलेसा समप्पेइ। १५. ता असिलेसा खलु णक्खत्ते नत्तंभागे अवड्ढखेत्ते पन्नरसमुहुत्ते तप्पढमयाए सायं चंदेण सद्धिं जोयं जोएइ, नो लभइ अवरं दिवसं ।
આ પ્રકારે પુનર્વસુ નક્ષત્ર બે દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ-યુક્ત રહે છે. યોગ કરીને યોગ-મુક્ત થઈ જાય છે. યોગ-મુક્ત થઈને સાંજના સમયે પુનર્વસુ
નક્ષત્ર” પુષ્ય નક્ષત્રને ચંદ્રસમર્પિત કરી દે છે. (૧૪) પુષ્યનક્ષત્ર દિવસના પાછળનો ભાગ-સાંજના
સમયે ચંદ્રની સાથે યોગનો આરંભ કરે છે. તદનન્તરએક રાત્રિ અને એક દિવસ અર્થાત્ ‘પૂર્વાપર કાળ મેળવીને ત્રીસ મુહૂર્ત પર્યત ચંદ્રની સાથે સમક્ષેત્રમાં યોગ યુક્ત રહે છે. આ પ્રકારે પુષ્ય-નક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ ચંદ્રની સાથે યોગ-યુક્ત રહે છે. યોગ કરીને યોગ-મુકત થઈ જાય છે. યોગ-મુક્ત થઈને સાંજના સમયે પુષ્ય-નક્ષત્ર”
આશ્લેષા નક્ષત્રને ચંદ્ર સમર્પિત કરી દે છે. (૧૫) આશ્લેષા નક્ષત્ર સાંજના સમયે ચંદ્રની સાથે
યોગનો પ્રારંભ કરે છે અને રાત્રિમાં પંદર મુહૂર્ત ચંદ્રની સાથે અર્ધ-ક્ષેત્રમાં યોગ-યુક્ત રહે છે. પરંતુ બીજા દિવસે યોગ-યુક્ત રહેતુ નથી. આ પ્રકારે આશ્લેષા નક્ષત્ર એક રાત્રિ ચંદ્રની સાથે યોગ-યુક્ત રહે છે. યોગ કરીને યોગ-મુક્ત થઈ જાય છે. યોગ-મુક્ત થઈને પ્રાત:કાળમાં આશ્લેષા
નક્ષત્ર' મઘા નક્ષત્રને ચંદ્રસમર્પિત કરી દે છે. (૧૬) મઘા નક્ષત્ર દિવસના પૂર્વભાગ પ્રાત:કાળ
માં ચંદ્રની સાથે યોગનો પ્રારંભ કરે છે. તદનન્તર એક રાત્રિ અર્થાત્ પૂર્વાપર કાળ મેળવીને' ત્રીસ-મુહૂર્ત ચંદ્રની સાથે સમક્ષેત્રમાં યોગ-યુક્ત રહે છે. આ પ્રકારે મઘા નક્ષત્ર એક દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ-યુક્ત રહે છે. યોગ કરીને યોગ-મુક્ત થઈ જાય છે. યોગ-મુક્ત થઈને પ્રાત:કાળમાં મઘા-નક્ષત્ર' પૂર્વાફાલ્યુની નક્ષત્રને ચંદ્ર સમર્પિત કરી
एवं खलु असिलेसा णक्खत्ते एगं च राई चंदेण सद्धिं जोयं जोएइ। जोयं जोइत्ता जोयं अणुपरियट्टइ। जोयं अणुपरियट्टित्ता पाओ चंदं मघाणं समप्पेइ ।
१६. ता मघा खलु णक्खत्ते पुव्वंभागे समक्खेत्ते तीसइ-मुहुत्ते तप्पढमयाए पाओ चंदेण सद्धिं जोयं जोएइ, तओ पच्छा अवरं राइं।
एवं खलु मघाणक्खत्ते एगं च दिवसं एगं च राई चंदेण सद्धिं जोयं जोएइ। जोयं जोइत्ता जोयं अणुपरियट्टइ। जोयं अणुपरियट्टित्ता पाओ चंदं पुवाफग्गुणीणं समप्पेइ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org