________________
૨૮૮ લોક પ્રજ્ઞપ્તિ
सकुमारदेवाणं ठाणाई-
૨૪. ૧. દિનું મંતે ! સમાર યેવાળ पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता ?
ઊર્ધ્વ લોક : સનત્કુમાર દેવોના સ્થાન
प. कहि णं भंते! सणकुमारा देवा परिवसंति ? उ. गोयमा ! सोहम्मस्स कप्पस्स उप्पि सपक्खिसपडिदिसिं बहूइं जोयणाई, बहूई जोयणसयाई, बहूइं जोयणसहस्साई, बहूई जोयणसयसहस्साइं, बहुगीओ जोयणकोडीओ बहुगीओ जोयणकोडाकोडीओ उड्ढं दूरं उप्पइत्ता, एत्थ णं सणकुमारे णामं कप्पे पण्णत्ते । पाईण-पडीणायए उदीण दाहिणवित्थिण्णे जहा સોહમ્ને-ખાવ-દિવે
एत्थ णं सकुमाराणं देवाणं बारस विमाणावाससयसहस्सा भवंतीतिमक्खायं ।
ते णं विमाणा सव्वरयणामया अच्छा-जावपडिरुवा ।
तेसि णं विमाणाणं बहुमज्झदेसभाए पंच वडेंसगा पण्णत्ता, તેં નહા-
૨. અસોવડેંસ, ૨. સત્તિવાવડેંસ, રૂ. चंपगवडेंसए, ४. चूयवडेंसए, ५. मज्झे यत्थ सणंकुमारवडेंसए,
ते णं वडेंसया सव्वरयणामया अच्छा-जावपडिरूवा ।
एत्थ णं सणकुमार देवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता,
तिसु वि लोगस्स असंखेज्जइ भागे ।
तत्थ णं बहवे सणकुमारा देवा परिवसंति । महिड्ढीया-जाव-पभासेमाणा विहरंति ।
णवरं- अग्गमहिसीओ णत्थि ।
Jain Education International
-- વળ. ૧. ૨, સુ. ૧૨૬/૨
For Private
સનત્કૃમાર દેવોના સ્થાન :
૧૨૧૪. પ્ર.
પ્ર.
ઉ.
Personal Use Only
સૂત્ર ૧૨૧૪
ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સનકુમાર દેવોના સ્થાન કયાં આવેલા કહેવામાં આવ્યા છે ?
ભગવન્ ! સનત્કુમાર દેવ કયાં રહે છે ? ગૌતમ ! સૌધર્મ કલ્પની ઉપરી સમાન દિશા અને સમાન વિદિશામાં અનેક સો યોજન, અનેક હજાર યોજન, અનેક લાખ યોજન, અનેક કરોડ યોજન અને અનેક કરોડાકરોડી
યોજન ઉ૫૨ દૂર જવાના(સ્થાન)પરસનત્કુમાર
નામનો કલ્પ આવેલો કહેવામાં આવ્યો છે.
તે પૂર્વ-પશ્ચિમમાં લાંબો, ઉત્તર-દક્ષિણમાં પહોળોછે. બાકીનું વર્ણન સૌધર્મ-કલ્પનીસમાન છે -યાવત્ -પ્રતિરૂપ છે.
અહીંસનત્કુમાર દેવોનાબાર લાખ વિમાનાવાસ આવેલા કહેવામાં આવ્યા છે.
તે વિમાન સર્વ રત્નમય સ્વચ્છ -યાવતુપ્રતિરૂપ છે.
એ વિમાનોના મધ્યભાગમાં પાંચ અવતંસક આવેલા કહેવામાં આવ્યા છે, જેમકે(૧)અશોકાવતંસક, (૨)સપ્તપર્ણાવતંસક,(૩) ચંપકાવતંસક, (૪)ચૂતાવતંસક, અને મધ્યમાં (૫) સનત્કુમારાવતંસક.
એ અવતંસક સર્વરત્નમય સ્વચ્છ -યાવત્પ્રતિરૂપ છે.
અહીં પર્યાપ્ત અને અપર્યાપ્ત સનકુમાર દેવોના સ્થાન આવેલા કહેવામાં આવ્યા છે.
એ ત્રણે (૧. ઉપપાત, ૨. સમુદ્દાત અને ૩.સ્વસ્થાન)ની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં સ્થિત છે.
ત્યાં અનેક સનત્કુમાર દેવ રહે છે, તે મહર્ષિક -યાવત્~ દેદીપ્યમાન છે.
વિશેષ (માં) અગ્રમહિષિઓ નથી.
www.jainelibrary.org