________________
સૂત્ર ૧૧૯૪
તિર્યફ લોક : નક્ષત્રોનો ચંદ્રની સાથે યોગારંભનો કાળ ગણિતાનુયોગ ભા.-૨ ૨૬૯ जोयं जोएत्ता अणुपरियट्टइ,
યોગ કરીને યોગ-મુક્ત થઈ જાય છે. जोयं अणुपरियट्टित्ता पाओ चंदं उत्तरापोट्ठवयाणं
યોગ મુકત થઈને પ્રાતઃ કાળમાં समप्पेइ,
પૂર્વાભાદ્રપદ” નક્ષત્ર ઉત્તરાભાદ્રપદ
નક્ષત્રને ચંદ્ર સમર્પિત કરી દે છે. ५. ता उत्तरापोट्ठवया खलु णक्खत्ते उभयं
(૫) ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર દિવસના પૂર્વ ભાગ भागे दिवड्ढखेत्ते पणयालीस- मुहुत्ते , तप्पढ
પ્રાત:કાળે તેમજ દિવસના' પાછળનો मयाए पाओ चंदेण सद्धिं जोय जोएइ अवरं च
ભાગ-સાંજે ચંદ્રની સાથે યોગનો પ્રારંભ
કરે છે અને બાદમાં બીજી રાત્રિ તથા બીજા राइं तओ पच्छा अवरं च दिवसं ।
દિવસ અર્થાત્ પૂર્વાપરનો કાળ (સમય) ભેળવીને પીસ્તાલીસ મુહૂર્ત પર્યન્ત ચંદ્રની
સાથે દોઢ ક્ષેત્રમાં યોગ-યુક્ત રહે છે. एवं खलु उत्तरापोट्ठवया णक्खत्ते दो दिवसे एगं
આ પ્રકારે ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર બે દિવસ च राई चंदेण सद्धिं जोयं जोएइ,
તથા એક રાત્રિ પર્યન્ત ચંદ્રની સાથે યોગ
યુક્ત રહે છે. जोयं जोइत्ता अणुपरियट्टइ,
યોગ કરીને યોગ-મુક્ત થઈ જાય છે. जोयं अणुपरियट्टित्ता सायं चंदं रेवईणं समप्पेइ,
યોગ-મુક્ત થઈને સાંજના સમયે 'ઉત્તરાભાદ્રપદનક્ષત્રરેવતી નક્ષત્રને ચંદ્રસમર્પિત
કરી દે છે. ६. ता रेवई खलु णक्खत्ते पच्छंभागे समक्खेत्ते
(૬) રેવતી નક્ષત્ર દિવસના પાછળનો ભાગतीसइमुहुत्ते तप्पढमयाए सायं चंदेण सद्धिं जोयं
સાંજના સમયે ચંદ્રની સાથે યોગનો આરંભ जोएइ, तओ पच्छा अवरं दिवसं ।
કરેછેતદનન્તર એક દિવસ અર્થાતુ પૂર્વાપર કાળ ભેળવીને ત્રીસ મુહૂર્ત પર્યન્ત ચન્દ્રની
સાથે સમક્ષેત્રમાં યોગ-યુક્ત રહે છે. एवं खलु रेवई णक्खत्ते एगं च राई, एगं च दिवसं
આ પ્રકારે રેવતી-નક્ષત્ર એક રાત્રિ અને चंदेण सद्धिं जोयं जोएइ,
એક દિવસ ચંદ્રની સાથે યોગ-યુક્ત રહે છે. जोयं जोएत्ता जोयं अणुपरियट्टइ ।
યોગ કરીને યોગ-મુક્ત થઈ જાય છે. जोयं अणुपरियट्टित्ता सायं चंदं अस्सिणीणं
યોગ-મુક્ત થઈને સાંજના સમયે રેવતી समप्पेइ,
નક્ષત્ર' અશ્વિની નક્ષત્રને ચંદ્ર સમર્પિત
કરી દે છે. ७.ता अस्सिणी खलुणक्खत्तेपच्छंभागेसमक्खेत्ते
(૭) અશ્વિની નક્ષત્ર દિવસના પાછળનો ભાગतीसइमुहुत्ते तप्पढमयाए सायं चंदेण सद्धिं जोयं
સાંજના સમયે ચંદ્રની સાથે યોગનો પ્રારંભ जोएइ, तओ पच्छा अवरं दिवसं ।
કરે છે. તદનન્તર એકદિવસ અર્થાત પૂર્વાપર કાળ ભેળવીને ત્રીસ મુહૂર્ત પર્યત ચંદ્રની સાથે સમક્ષેત્રમાં યોગ-યુક્ત રહે છે.
"इदं किलोत्तराभाद्रपदाख्यं नक्षत्रमुक्तप्रकारेण प्रातश्चन्द्रेण सहयोगमधिगच्छति । केवलं प्रथमान् पंचदश-मुहूर्तान् अधिकानपनीय समक्षेत्रं कल्पयित्वा यदा योगश्चिन्त्यते तदा नक्तमपि योगोअस्तीत्युभयभागमवसेयम् । “उत्तरप्रोष्ठपदानक्षत्रं खलूभयभागं द्वयर्धक्षेत्र पंचचत्वारिंशत्मुहूर्त, तत्प्रथमतया-योगप्रथमतया प्रातश्चन्द्रेण सार्द्ध योगं युनक्ति, तच्च, तथायुक्तं सततं सकलमपि दिवसमपरं च रात्रिं ततः पश्चादपरं दिवसं यावद्वर्तते । ઢયર્સ્ટ ક્ષેત્રે જં-ત્વરિંશમ્મુહૂર્તચંદ્રની સાથે કોઈપણ નક્ષત્રનો યોગ કદાચિત પીસ્તાલીસ મુહૂર્ત પર્યન્ત રહે છે તો તે "દ્વયુદ્ધક્ષેત્રયોગ-તેમજ દોઢ ક્ષેત્ર યોગ કહેવામાં આવે છે.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org