________________
૨૨૪ લોક પ્રાપ્તિ
णक्वत्ताणं दाराई---
११६५. प. ता कहं ते जोइसस्स दारा ? आहिए त्ति वएज्जा ।
उ. तत्थ खलु इमाओ पंच पडिवत्तीओ पण्णत्ताओ, તું નહા-
तत्थेगे एवमाहंसु-
१. ता कत्तियादीया सत्त णक्खत्ता पुव्वदारिया पण्णत्ता, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु-
२. ता महादीया सत्त णक्खत्ता पुब्वदारिया पण्णत्ता, एगे एवमाहंसु,
एगे पुण एवमाहंसु-
३. ता धणिट्ठादीया सत्त णक्खत्ता पुव्वदारिया पण्णत्ता, एगे एवमाहंसु,
एगे पुण एवमाहंसु-
४. ता अस्सिणीयादीया सत्त णक्खत्ता पुव्वदारिया વળતા, ને માનું,
एगे पुण एवमाहंसु --
५. ता भरणीयादीया सत्त णक्खत्ता पुव्वदारिया पण्णत्ता, एगे एवमाहंसु,
તિર્યક્ લોક : નક્ષત્રોના દ્વાર
નક્ષત્રોના દ્વાર :
૧૧૬૫. પ્ર. જ્યોતિપ્કોના (દિશા) દ્વાર કેવી રીતે કહેવામાં આવ્યા છે? કહો.
ઉ. આ સંબંધમાં પાંચ માન્યતાઓ કહેવામાં આવી છે, જેમકે -
છુ. તત્ય નું ને તે વમાતંતુ---
(क) ता कत्तियादीया सत्त णक्खत्ता पुव्वदारिया પળતા, તે વમાહતુ, તું બહા-
(ટિપ્પણ પાના નં. ૨૨૩થી ચાલુ)
૧૭. અનુરાધા
૧૮.
૧૯, મૂળ ૨૦. પૂર્વાષાઢા ૨૧. ઉત્તરાષાઢા
૨૨. અભિજિત્
૨૩. શ્રવણ
૨૪. ધનિષ્ઠા
૨૫. શક્િ
૨૬. પૂર્વાભાદ્રપદ
૨૭. ઉત્તરાભાદ્રપદ ૨૮. વતી
Jain Education International
૪ તારા
૩ તારા
૧૧ તારા
૨ તારા
૨ તારા
૩ તારા
૩ તારા
૪ તારા
૧૦૦ તારા
૨ તારા
૨ તારા
૩૨ તારા
એમાંથી એક માન્યતા આ પ્રમાણે છે -
(૧) કૃત્તિકા વગેરે સાત નક્ષત્ર પૂર્વ દિશાના દ્વારવાળા કહેવામાં આવ્યા છે.
એક (અન્ય) માન્યતાવાળા વળી આમ કહે છે
(૨) મઘા વગેરે સાત નક્ષત્ર પૂર્વ દિશાના હારવાળા કહેવામાં આવ્યા છે.
એક (અન્ય) માન્યતાવાળા વળી આમ કરે છે
(૩) ધનિષ્ઠા આદિ સાત નક્ષત્ર પૂર્વ દિશાના દ્વારવાળા કહેવામાં આવ્યા છે.
એક (અન્ય) માન્યતાવાળા વળી આમ કહે છે. (૪) અશ્વિની વગેરે સાત નક્ષત્ર પૂર્વ દિશાના દ્વારવાળા કહેવામાં આવ્યા છે.
એક (અન્ય)માન્યતાવાળા વળી આમ કહે છે(૫) ભરણી વગેરે સાત નક્ષત્ર પૂર્વ-દિશાના હારવાળા કહેવામાં આવ્યા છે.
૧. એમાંથી જે આ પ્રમાણે કહે છે
(ક) કૃત્તિકા આદિ સાત નક્ષત્ર પૂર્વ દિશાના દ્વારવાળા કહેવામાં આવ્યા છે. તે આ પ્રમાણે કહે છે, જેમકે
૧૭. મા
૧૮. પૂર્વાફાલ્ગુની
૧૯. ઉત્તરાફાલ્ગુની
૨૦. હસ્ત
૨૧. ચિત્રા
૨૨. સ્વાતી
૨૩. વિશાખા
સૂત્ર ૧૧૬૫
૨૪. અનુરાધા
૨૫. જેઠા
૨૬. મૂળ
૨૭. પૂર્વાષાઢા
૨૮. ઉત્તરાષાઢા
For Private & Personal Use Only
૫ તારા
૩ તારા
૧ તારા
૪ તારા
૪ તારા
૩ તારા
૩ તારા
૫ તારા
૭ તારા
૨ તારા
૨ તારા
૩૨ તારા
www.jainelibrary.org