________________
૨૩૮ લોક પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : બાર અમાસોમાં કુલાદિ નક્ષત્રોની યોગ-સંખ્યા
સૂત્ર ૧૧૬૮ उ. कुलं वा जोएइ, उवकुलं वाजोएइ, कुलोवकुलं
ઉ. કુલસંજ્ઞકનક્ષત્રયોગ કરે છે. ઉપકુલસંજ્ઞક વા નો .
નક્ષત્ર યોગ કરે છે અને કુલોપકુલસંજ્ઞક
નક્ષત્ર યોગ કરે છે. १. कुलं जोएमाणे अभीयी णक्खत्ते जोएइ।
(૧) કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી)
અભિજિતુ નક્ષત્ર યોગ કરે છે. २. उवकुलं जोएमाणे सवणे णक्खत्ते जोएइ ।
(૨) ઉપકુલસંજ્ઞકનક્ષત્રયોગ કરે તો(એમાંથી)
શ્રવણ નક્ષત્ર યોગ કરે છે. ३. कुलोवकुलं जोएमाणे धणिट्ठा णक्खत्ते जोएइ।
(૩) કુલપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો
(એમાંથી) ધનિષ્ઠા નક્ષત્ર યોગ કરે છે. ता माहि णं अमावासं कुलं वा जोएइ,
આ પ્રમાણે માઘી અમાસે કુલસંજ્ઞક નક્ષત્ર उवकुलं वा जोएइ, कुलोवकुलं वा जोएइ ।
યોગ કરે છે, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે
છે અને કુલીપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે. कुलेण वा जुत्ता, उवकुलेण वा जुत्ता,
કુલ સંજ્ઞક નક્ષત્ર, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર અને कुलोवकुलेण वा जुत्ता माहि णं अमावासा
કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રમાંથી કોઈપણ એક जुत्तात्ति वत्तव्वं सिया ।
નક્ષત્રનો માઘી અમાસે યોગ થવાને કારણે
તે એ નક્ષત્રથી યુક્ત કહેવાય છે. ૮. ૫. તા મુળા માવાપ્ત વિ ટુ નો, (૮) પ્ર. ફાગણી અમાસે શું કુલસંજ્ઞક નક્ષત્ર યોગ उवकुलं जोएइ, कुलोवकुलं जोएइ ?
કરે છે? (મું) ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે? (મું) કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર
યોગ કરે છે ? उ. कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, नो
ઉં. કુલસંજ્ઞકનક્ષત્ર યોગ કરે છે. ઉપકુલસંજ્ઞક लब्भइ कुलोवकुलं ।
નક્ષત્ર યોગ કરે છે. પરંતુ કુલોપકુલસંજ્ઞક
નક્ષત્ર યોગ કરતા નથી. १. कुलं जोएमाणे सतभिसया णक्खत्ते जोएइ।
(૧) કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી)
શતભિષક નક્ષત્ર યોગ કરે છે. २. उवकुलं जोएमाणे पुब्वापोट्टवया णक्खत्ते (૨) ઉપકુલસંજ્ઞકનક્ષત્રયોગ કરે તો (એમાંથી) નોદ્દા
પૂર્વાભાદ્રપદ નક્ષત્ર યોગ કરે છે. ता फग्गुणी णं अमावासं कुलं वा जोएइ,
પ્રકારેફાગણીઅમાસેલસંજ્ઞકનક્ષત્રયોગ उवकुलं वा जोएइ ।
કરે છે અને ઉપકુલસંજ્ઞકનક્ષત્રયોગ કરે છે. कुलेण वा जुत्ता, उवकुलेण वा जुत्ता फग्गुणी
કુલસંજ્ઞકનક્ષત્ર અનેઉપકુલસંજ્ઞકનક્ષત્રમાંથી णं अमावासा जुत्तात्ति वत्तव्वं सिया।
કોઈપણ એક નક્ષત્રનો ફાગણી અમાસે યોગ
થવાને કારણે તે એનક્ષત્રથીયુક્ત કહેવાય છે. ९. प. ता चेत्तिं अमावासं किं कुलं जोएइ, उवकुलं (૯) પ્ર. ચૈત્રી અમાસે શું કલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે ___ जोएइ, कुलोवकुलं जोएइ ?
છે?(૬) ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે ?
(મું) કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે? उ. कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, नो
ઉ. કુલસંજ્ઞકનક્ષત્રયોગ કરે છે અનેઉપકુલસંજ્ઞક लब्भइ कुलोवकुलं।
નક્ષત્ર યોગ કરે છે પરંતુ કલીપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org