________________
૨૩૪ લોક પ્રજ્ઞપ્તિ
તિર્યક્ લોક : બાર પૂર્ણિમાઓમાં કુલાદિ નક્ષત્ર યોગ
विसाहिण्णं पुष्णिमं कुलेण वा जोएइ, उवकुलेण वा जोएइ ।
कुलेण वा, उवकुलेण वा जुत्ता विसाहिणं पुण्णमं जुत्ते त्ति वत्तव्वं सिया ।
११. प. ता जेट्ठा - मूलिण्णं पुण्णिमं किं कुलं जोएइ, उवकुलं जोएइ, कुलोवकुलं जोएइ ?
૩. તા કુત્યું ના નોક, વર્જા વા નો, कुलोवकुलं वा जोएइ,
१. कुलं जोएमाणे मूले णक्खत्ते जोएइ,
२. उवकुलं जोएमाणे जेट्ठा णक्खत्ते जोएइ,
३. कुलोवकुलं जोएमाणे अणुराहा णक्खत्ते નો,
Jain Education International
जेट्ठा - मूलिण्णं पुण्णमं कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, कुलोवकुलं वा जोएइ ।
कुलेण वा, उवकुलेण वा, कुलोवकुलेण वा जुत्ता जेट्ठा-मूलणं पुणमं जुत्तेत्ति वत्तव्वं સિયા,
१२. प. ता आसाढणं पुण्णिमं किं कुलं जोएइ, उवकुलं जोएइ, कुलोवकुलं जोएइ ?
उ. ता कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, नो लभइ कुलोवकुलं,
१. कुलं जोएमाणे उत्तरासाढा णक्खत्ते जोएइ,
२. उवकुलं जोएमाणे पुव्वासाढा णक्खत्ते जोएइ,
For Private
સૂત્ર ૧૧૬૭ આ પ્રમાણે વૈશાખી પૂર્ણિમાએ કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે અને ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે.
કુલસંશક નક્ષત્ર અને ઉપકુલસંશક નક્ષત્રમાંથી કોઈ એક નક્ષત્રનો વૈશાખી પૂર્ણિમાએ યોગ થવાને કારણે તે એ નક્ષત્ર યુક્ત કહેવાય છે.
(૧૧) પ્ર. જ્યેષ્ઠા - મૂળી પૂર્ણિમાએ ક્યા કુલસંજ્ઞક નક્ષત્રયોગ કરે છે, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે, કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે? ઉ. કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે અને કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે.
Personal Use Only
(૧) કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી) મૂળ નક્ષત્ર યોગ કરે છે.
(૨) ઉપકુલસંજ્ઞક નક્ષત્રયોગ કરેતો(એમાંથી) જ્યેષ્ઠા નક્ષત્ર યોગ કરે છે. (૩)કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી) અનુરાધા નક્ષત્ર યોગ કરે છે. આ પ્રમાણે જ્યેષ્ઠા-મૂળી પૂર્ણિમાએ કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે અને કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે.
કુલસંજ્ઞક નક્ષત્ર, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર અને કુલોપકુલસંજ્ઞક નક્ષત્રમાંથી કોઈપણ એક નક્ષત્રનો જ્યેષ્ઠામૂળી પૂર્ણિમાએ યોગ થવાને કારણે તે એ નક્ષત્રયુક્ત કહેવાય છે. (૧૨) પ્ર. અસાઢી પૂર્ણિમાએ શું કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે, કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે ?
ઉ. કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે અને ઉપકુલસંજ્ઞકનક્ષત્રયોગકરેછે, પરંતુ કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરતા નથી.
(૧) કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી) ઉત્તરાષાઢા નક્ષત્ર યોગ કરે છે.
(૨) ઉપકુલસંજ્ઞક નક્ષત્રયોગ કરેતો(એમાંથી) પૂર્વાષાઢા નક્ષત્ર યોગ કરે છે.
www.jainel|brary.org