________________
૧૮૮ લોક પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : અમાસોમાં ચંદ્ર અને સૂર્યની સાથે નક્ષત્રોનો યોગ
સૂત્ર ૧૧૩૪ ३. (क) प. ता एएसि णं पंचण्हं संवच्छराणं (૩) (ક) પ્ર. એ પાંચ સંવત્સરોની તૃતીય तच्चं अमावासं चंदे केणं णक्खत्तेणं
અમાવસ્યા એ ચંદ્ર કયા નક્ષત્ર નોઇડ્ડ?
સાથે યોગ કરે છે ? उ. ता हत्थे णं चेव हत्थस्स चत्तारि
ઉં. હસ્તના ચાર મુહૂર્ત તથા એક मुहुत्ता तीसंच बावट्ठिभागा मुहुत्तस्स
મુહૂર્તના બાસઠ ભાગોમાંથી ત્રીસ बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता,
ભાગ અનેબાસઠમાંભાગનાસડસઠ
ભાગોમાંથી બાસઠ ચૂર્ણિકા ભાગ बावट्ठि चुण्णियाभागा सेसा।
બાકી રહે ત્યારે ચંદ્ર હસ્ત નક્ષત્ર
સાથે યોગ કરે છે. (ख) प. तं समयं च णं सरे केणं णक्खत्तेणं
(ખ) પ્ર. આ સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે जोएइ?
યોગ કરે છે ? उ. ताहत्थेणं चेव हत्थस्स जव चंदस्स।
ઉ. ઉપરોક્ત ચંદ્રની જેમ હસ્ત નક્ષત્ર
સાથે યોગ કરે છે. ४. (क) प. ता एएसि णं पंचण्हं संवच्छराणं (૪) (ક) પ્ર. એ પાંચ સંવત્સરોની બારમી दुवालसमं अमावासं चंदे केणं
અમાવસ્યાએ ચંદ્ર કયા નક્ષત્ર સાથે णक्खत्तेणं जोएइ ?
યોગ કરે છે ? ૩. ता अद्दाहिं चेव अद्दाणं चत्तारि
ઉ. આદ્ર નક્ષત્રના ચાર મુહૂર્ત તથા એક मुहुत्ता, दसय बावट्ठिभागा मुहुत्तस्स,
મુહૂર્તના બાંસઠ ભાગોમાંથી દસ बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता
ભાગ અને બાસઠમાં ભાગના चउप्पण्णं चुण्णिया भागा सेसा।
સડસઠ ભાગોમાંથી ચોપ્પન ચૂર્ણિકા ભાગ બાકી રહે ત્યારે ચંદ્ર આદ્ર
નક્ષત્ર સાથે યોગ કરે છે. (ख) प. तं समयं च णं सूरे केणं णक्खत्तेणं
(ખ) પ્ર. આ સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે નો ?
યોગ કરે છે ? उ. ता अहाहिं चेव अहाणं जहेव चंदस्स।
ઉ. ઉપરોક્ત ચંદ્રની જેમ સૂર્ય આદ્ર
નક્ષત્ર સાથે યોગ કરે છે. ५. (क) प. ता एएसि णं पंचण्हं संवच्छराणं (૫) (ક) પ્ર. એ પાંચ સંવત્સરોની અંતિમ चरिमं बावळिं अमावासं चंदे केणं
બાસઠમી અમાવસ્યાએ ચંદ્ર કયા णक्खत्तेणं जोएइ ?
નક્ષત્ર સાથે યોગ કરે છે ? उ. ता पुणव्वसुणा चेव पुणव्वसुस्स
ઉ. પુનર્વસના બાવીસ મુહૂર્ત તથા એક बावीसं मुहुत्ता बायालीसं च
મુહૂર્તના બાસઠ ભાગોમાંથી बासट्ठिभागा मुहुत्तस्स सेसा।
બેંતાલીસ ભાગ બાકી રહે ત્યારે ચંદ્ર
પુનર્વસુ નક્ષત્ર સાથે યોગ કરે છે. (ख) प. तंसमयं च णं केणं णक्खत्तेणं जोएइ?
(ખ) પ્ર. એ સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે
યોગ કરે છે ? उ. तापुणव्वसुणा चेव, पुणव्वसुस्स जहा
ઉ. ઉપરોક્ત ચંદ્રની જેમ સૂર્ય પુનર્વસુ
નક્ષત્ર સાથે યોગ કરે છે. -સૂરિ. . ૨૦, પાદુ. ૨૨, ૩. ૬૮ Jacવન્દ, પા. ૦, મુ. ૬૮
For Private & Personal Use Only
www.jainelibrary.org