________________
સૂત્ર ૧૧૦૫
તિર્યફ લોક : સૂર્યની મુહૂર્ત-ગતિનું પ્રમાણ ગણિતાનુયોગ ભા.-૨ ૧૪૭ १. ता छ छ जोयणसहस्साई सूरिए एगमेगे णं
(૧) સૂર્ય પ્રત્યેક મુહૂર્તમાં છ-છ હજાર યોજના मुहुत्ते णं गच्छइ, ते एवमाहंसु -
(જેટલા ક્ષેત્રોને પાર કરે છે તેઓ આ પ્રમાણે)
કહે છે – (क) ता जया णं सूरिए सव्वब्भंतरं मण्डलं
(ક) જ્યારે સૂર્ય સર્વોચ્ચત્તર મંડળને પ્રાપ્ત उवसंकमित्ता चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ते
કરીને ગતિ કરે છે ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત उक्कोसए अट्ठारस मुहुत्ते दिवसे भवइ, जहणिया
ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને दुवालस मुहुत्ता राई भवइ ।
જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે तंसि च णं दिवसंसि एगं जोयणसयसहस्सं अट्ठ
આ દિવસે એક લાખ આઠ હજાર યોજન જેટલું य जोयणसहस्साइं तावक्खेत्ते पण्णत्ते ।
તાપ ક્ષેત્ર કહેવામાં આવ્યું છે. (ख) ता जया णं सूरिए सब्वबाहिरं मण्डलं
(ખ)જ્યારે સૂર્ય સર્વ બાહ્યમંડળને પ્રાપ્ત કરીને उवसंकमित्ता चारं चरइ, तयाणं उत्तमकट्ठपत्ता
ગતિ કરે છે. ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ उक्कोसिया अट्ठारस मुहुत्ता राई भवइ,जहण्णए
અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને જઘન્ય બાર दुवालसमुहुत्ते दिवसे भवइ ।
મુહૂર્તનો દિવસ હોય છે. तंसि च णं दिवसंसि बावत्तरि जोयणसहस्साई
આ દિવસે બોત્તેર હજાર જેટલું) તાપક્ષેત્ર तावक्खेत्तेपण्णत्ते, तयाणंछ छ जोयणसहस्साइं,
હોવાનું કહેવામાં આવ્યું છે. આ સમયે સૂર્ય सूरिए एगमेगे णं मुहुत्ते णं गच्छइ ।
પ્રત્યેક મુહૂર્તમાં છ-છ હજાર યોજન (જેટલા)
ક્ષેત્રને પાર કરે છે.' तत्थ णं जे ते एवमाहंसु
એમાંથી જેઓ આ પ્રમાણે કહે છે - २. ता पंच पंच जोयणसहस्साइं सूरिए एगमेगे
(૨) સૂર્ય પ્રત્યેક મુહૂર્તમાં પાંચ-પાંચ હજારયોજન णं मुहुत्ते णं गच्छइ, ते एवमाहंसु
(જેટલા ક્ષેત્રને) પાર કરે છે. તેઓ આમ કહે છે(क) ता जया णं सूरिए सब्वभंतरं मंडलं
(ક) જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર મંડળને પ્રાપ્ત કરી उवसंकमित्ता चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ते
ને ગતિ કરે છે ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया
અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્ય બાર दुवालसमुहुत्ता राई भवइ ।
મુહૂર્તની રાત્રિ હોય છે. तंसि च णं दिवसंसि नउइ जोयणसहस्साई
આ દિવસે નવાણું હજાર યોજનનું તાપ ક્ષેત્ર तावक्खेत्ते पण्णत्ते।
કહેવામાં આવ્યું છે. (ख) ता जया णं सूरिए सव्व बाहिरं मंडलं
(ખ) જ્યારે સૂર્ય સર્વ બાહ્યમંડળને પ્રાપ્ત કરીને उवसंकमित्ता चारं चरइ, तयाणं उत्तमकट्टपत्ता
ગતિ કરે છે, ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए
અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને જઘન્ય બાર दुवालसमुहुत्ते दिवसे भवइ।
મુહૂર્તનો દિવસ હોય છે. तंसि च णं दिवसंसि सर्व्हि जोयणसहस्साई
આ દિવસે સાઈઠ હજાર યોજન(જેટલું તાપક્ષેત્ર तावक्खेत्ते पण्णत्ते, तया णं पंच जोयणसहस्साई
કહેવામાં આવ્યું છે. એ સમયે સૂર્ય પ્રત્યેક सूरिए एगमेगे णं मुहुत्ते णं गच्छइ ।
મુહૂર્તમાં પાંચ-પાંચ હજાર યોજન (જેટલા ક્ષેત્ર) ને પાર કરે છે.'
%
વિધિયાઁ-૧ |
૧૦૮૦૦૦
૧૮ ૯૦000
--
૧૮ Jain Education International
co&CO = 4000, soooo = 4000)
૨૦ = 000.
૧ ૨ Goooo
- = ૫૦૦૦
= ૫૦૦૦,
૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org