________________
સૂત્ર ૧૧૦૮
તિર્યકુ લોક : આદિત્ય સંવત્સરમાં અહોરાત્રનું પ્રમાણ ગણિતાનુયોગ ભા.-૨ ૧૫૫
पढमे छम्मासे, दोच्चे छम्मासे, णत्थि पण्णरसमुहुत्ते दिवसे भवइ, णत्थि पण्णरसमुहुत्ता राई भवइ।
પ્રથમ છ માસમાં તથા દ્વિતીય છ માસમાં નથી પંદર મુહૂર્તનો દિવસ હતો કે નથી પંદર મુહૂર્તની રાત્રિ હોતી. પ્ર. ઉક્ત માન્યતા (પાછળ) શું કારણ છે? ઉ. આ જંબૂદ્વીપ દીપ સર્વદીપ-સમુદ્રોની અંદર છે,
બધાથી નાનો છે, વર્તુલ કાર છે-વાવ-એકલાખ યોજન લાંબો-પહોળો છે. ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસયોજન ત્રણ કોસએકસો અઠ્ઠાવીસ ધનુષ તેર આંગળ અને અર્ધા આંગળથી કંઈક વધુ (જેટલી) પરિધિ કહેવામાં આવી છે.
v. તત્ય જે વ દેવું વન્ના ? उ. ता अयण्णं जंबुद्दीवे दीवे सव्वदीव-समुद्दाणं
सब्वब्भंतराए सव्व खुड्डागे वट्टे-जाव-जोयणसयसहस्समायामविक्खंभेणं,तिन्निजोयणसयसहस्साइं सोलस सहस्साइं दोन्नि य सत्तावीसे जोयणसए, तिन्नि कोसे, अट्ठावीसं च धणुसयं, तेरस य अंगुलाई, अद्धंगुलं च किंचि विसेसाहिए परिक्खेवे णं पण्णत्ते। ता जयाणं सूरिएसव्वब्भंतर-मण्डलं उवसंकमित्ता चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ जहणिया दुवालसमुहुत्ता राई भवइ, से निक्खममाणे सूरिए नवं सवच्छरं अयमाणे पढमंसि अहोरत्तंसि अभिंतराणंतरं मण्डलं उवसंकमित्ता चारं चरइ,
(૧) જ્યારે સૂર્ય સર્વ આભ્યન્તર મંડળની તરફ
સંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે પરમ ઉત્કર્ષને પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે
२. ता जया णं सूरिए अभिंतराणंतरं मण्डलं
उवसंकमित्ता चारंचरइ, तयाणं अट्ठारसमुहुत्ते दिवसे भवइ दोहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ दोहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिया। से निक्खममाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि
अभितर तच्वं मंडलं उवसंकमित्ता चारं चरइ। ३. ता जया णं सूरिए अभिंतर तच्चं मंडलं
उवसंकमित्ता चारं चरइ, तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ, चउहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ, चउहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिया। एवं खलु एएणं उवाएणं णिक्खममाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे संकममाणे दो दो एगट्ठिभागमुहुत्ते एगमेगे मंडले दिवसखेत्तस्स णिवुड्ढेमाणे णिवुडढेमाणे रयणिखेत्तस्स अभिवुड्ढेमाणे अभिवुड्ढेमाणे सव्व बाहिरमंडलं उवसंकमित्ता વારં વર૬ !
એ નિષ્ક્રમણ કરતો એવો સૂર્ય નવા સંવત્સરના દક્ષિણાયનની પ્રથમ અહોરાત્રમાં આવ્યંતર મંડળનાં અનન્તર (દ્વિતીય) મંડળની તરફ
સંક્રમણ કરીને ગતિ કરે છે. (૨) જ્યારે સૂર્ય આભ્યન્તર દ્વિતીય મંડળની તરફ
સંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી બે ભાગ ઓછો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને એક મુહૂર્તના એકસઠભાગોમાંથી બે ભાગ અધિકબારમુહૂર્તની રાત્રિ હોય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય અહોરાત્રમાં આભ્યન્તર
તૃતીય મંડળની તરફ સંક્રમણ કરીને ગતિ કરે છે. (૩) જ્યારે સૂર્ય આભ્યન્તર તૃતીય મંડળની તરફ
સંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી ચાર ભાગ ઓછા અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી ચાર ભાગ વધુબાર મુહૂર્તની રાત્રિ હોય છે. આ પ્રકારે આ ક્રમેથી નિષ્ક્રમણ કરતો એવો સૂર્ય (તૃતીય) મંડળથી મંડળાન્તરની તરફ સંક્રમણ કરતાં-કરતો પ્રત્યેક મંડળમાં એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી બે-બે ભાગ(જેટલા દિવસ ક્ષેત્રને ઘટાડતો-ઘટાડતો તથા રજની ક્ષેત્રને વધારતો-વધારતો સર્વ બાહ્ય મંડળની તરફ સંક્રમણ કરતો ગતિ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org