________________
૧૭૬ લોક પ્રજ્ઞપ્તિ તિર્થક લોક : ચંદ્ર-સૂર્યોના અવભાસ, ઉદ્યોત, તાપ અને પ્રકાશ ક્ષેત્ર
સૂત્ર ૧૧૨૮ एगे पुण एवमाहंसु
એક મતવાળાઓએ) વળી આમપણ કહ્યું છે४. ता सत्तदीवे, सत्तसमुद्दे चंदिम-सूरिया
(૪) ચંદ્ર અને સૂર્ય સાત દ્વીપો તથા સાત સમુદ્રો ओभासेंति -जाव- पगासेंति, एगे एवमाहंसु।
ને અવભાસિત કરે છે-યાવતુ-પ્રકાશિત કરે છે. एगे पुण एवमाहंसु
એક (મતવાળાઓએ) વળી આમ પણ કહ્યું છે५. ता दसदीवे, दससमुद्दे, चंदिम-सूरिया
(પ) ચંદ્ર અને સૂર્ય દસ દ્વીપ તથા દસ સમુદ્રોને ओभासेंति -जाव-पगासेंति, एगे एवमाहंसु ।
અવભાસિત કરે છે - યાવત- પ્રકાશિત કરે છેएगे पुण एवमाहंसु
એક (મતવાળાઓએ)વળી આમ પણ કહ્યું છે६. ता बारसदीवे, बारससमुद्दे चंदिम-सूरिया
(૬) ચંદ્ર અને સૂર્ય બાર દ્વીપ તથા બાર સમુદ્રોને ओभासेंति- जाव-पगासेंति, एगे एवमाहंसु ।
અવભાસિત કરે છે - યાવત્ પ્રકાશિત કરે છેएगे पुण एवमाहंसु
એક (મતવાળાઓએ) વળી આમ પણ કહ્યું છે७. ता बायालीसं दीवे, बायालीसं समुद्दे
(૭)ચંદ્ર અને સૂર્ય બેત્તાલીસ દ્વીપ તથા બેતાલીસ चंदिम-सूरिया ओभासेंति-जाव-पगासेंति, एगे
સમુદ્રોને અવભાસિત કરે છે - વાવ-પ્રકાશિત વમાસુ
કરે છેएगे पुण एवमाहंसु
એક (મતવાળાઓએ) વળી આમ પણ કહ્યું છે. ८. ता बावत्तरिं दीवे, बावत्तरिं समुद्दे चंदिम
(૮)ચંદ્ર અને સૂર્યબોત્તેરદ્વીપ અને બોત્તેરસમુદ્રોને सूरिया ओभासेंति-जाव-पगासेंति, एगे एवमाहंसु ।
અવભાસિત કરે છે - યાવત - પ્રકાશિત કરે છેएगे पुण एवमाहंसु
એક મતવાળાઓએ) ફરી એમ પણ કહ્યું છે९. ता बायालीसं दीवसयं, बायालीसं समुद्दसयं
(૯) ચંદ્ર અને સૂર્ય એકસો બેત્તાલીસ દ્વીપ તથા चंदिम-सरिया ओभासेंति-जाव-पगासेंति. एगे
એકસો બેત્તાલીસ સમુદ્રોને અવભાસિત કરે છેएवमाहंसु।
થાવત્ - પ્રકાશિત કરે છે. एगे पुण एवमाहंसु
એક (મતવાળાઓએ) વળી આમ પણ કહ્યું છે. १०. ता बावत्तरिं दीवसयं, बावत्तरिं समुद्दसयं
(૧૦) ચંદ્ર અને સૂર્ય એકસો બોત્તેર દ્વીપ તથા चंदिम-सुरिया ओभासेंति-जाव-पगासेंति. एगे
એકસો બોત્તેર સમુદ્રોને અવભાસિત કરે છે - एवमाहंसु ।
યાવતુ – પ્રકાશિત કરે છે. एगे पुण एवमाहंसु
એક (મતવાળાઓએ) વળી આમ પણ કહ્યું છે. ११. ता बायालीसं दीवसहस्सं, बायालीसं
(૧૧) ચંદ્ર અને સૂર્ય બેત્તાલીસ હજા૨ દ્વીપ તથા समुद्दसहस्सं चंदिम-सूरिया ओभासेंति -जाव
બેત્તાલીસ હજા૨ સમુદ્રોને અવભાસિત કરે છે पगासेंति, एगे एवमाहंसु।
-વાવ- પ્રકાશિત કરે છે - एगे पुण एवमाहंसु
એક (અન્ય)(મતવાળાઓએ) વળી આમ પણ
કહ્યું છે१२. ता बावत्तरंदीवसहस्सं, बावत्तरंसमुद्दसहस्सं
(૧૨) ચંદ્ર અને સૂર્ય બોત્તેર હજાર દ્વીપ તથા चंदिम-सूरिया ओभासेंति-जाव-पगासेंति. एगे
બોત્તેર હજાર સમુદ્રોને અવભાસિત કરે છે. एवमाहंसु ।
-વાવતુ- પ્રકાશિત કરે છે. वयं पुण एवं वयामो -
અમે વળી આ પ્રમાણે કહીએ છીએ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org