________________
૧૪૮ લોક પ્રજ્ઞપ્તિ તિર્થ લોક સૂર્યની મુહૂર્ત-ગતિનું પ્રમાણ
સૂત્ર ૧૧૦૫ तत्थ णं जे ते एवमाहंसु
એમાંથી (જ) કોઈ આ પ્રમાણે કહે છે३. ता चत्तारि चत्तारि जोयणसहस्साइं सूरिए ૩. સૂર્યપ્રત્યેક મુહૂર્તમાં ચાર-ચાર હજાર યોજન(જેટલા एगमेगे णं मुहुत्ते णं गच्छइ, ते एवमाहंसु -
ક્ષેત્રને) પાર કરે છે, તેઓ આ પ્રમાણે કહે છે(क) ता जया णं सूरिए सव्वब्भंतरं मंडलं
(ક) જ્યારે સૂર્ય સર્વ આભ્યન્તર મંડળને પ્રાપ્ત उवसंकमित्ता चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ते
કરીને ગતિ કરે છે ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसेभवइ, जहणिया
ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને दुवालसमुहुत्ता राई भवइ ।
જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે. तंसि च णं दिवसंसि बावत्तरिं जोयणसहस्साई
આ દિવસે બોત્તેર હજાર યોજનાનું તાપક્ષેત્ર तावक्खेत्ते पण्णत्ते,
કહેવામાં આવ્યું છે. (ख) ता जया णं सूरिए सव्व बाहिरं मंडलं
(ખ) જ્યારે સૂર્ય સર્વ બાહ્યમંડળને પ્રાપ્ત કરીને उवसंकमित्ता चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ता
ગતિ કરે છે, ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए
અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને જધન્ય બાર दुवालसमुहुत्ते दिवसे भवइ,
મુહૂર્તનો દિવસ હોય છે. तंसिचणं दिवसंसि अडयालीसंजोयणसहस्साई
આ દિવસે અડતાલીસ હજાર યોજનનું તાપક્ષેત્ર तावक्खेत्ते पण्णत्ते, तया णं चत्तारि चत्तारि
કહેવામાં આવ્યું છે. એ સમયે સૂર્ય પ્રત્યેક મુહૂર્તમાં जोयणसहस्साई सूरिए एगमेगे णं मुहुत्तेणं गच्छइ।
ચાર-ચારહજારયોજન(ટલાક્ષેત્રોને પારકરે છે.' तत्थ णं जे ते एवमाहंसु -
એમાંથી કોઈ આ પ્રમાણે કહે છે - ४.ताछवि,पंच वि, चत्तारिविजोयणसहस्साई
(૪) સૂર્ય પ્રત્યેક મુહૂર્તમાં છે, પાંચ અને ચાર सूरिए एगमेगे णं मुहुत्ते णं गच्छइ, ते एवमाहंसु,
હજાર યોજન (જેટલા ક્ષેત્રને) પણ પાર કરે છે.
તેઓ આ પ્રમાણે કહે છે - तासूरिएणंउग्गमणमुहुत्तंसिय, अत्थमणमुहुत्तंसि
સૂર્ય ઉદય-મુહૂર્ત (કાળ) માં અને અસ્ત-મુહૂર્ત य सिग्घगई भवइ, तया णं छ छ जोयणसहस्साई
(કાળ) માં શીધ્ર ગતિવાળો થાય છે. એ સમયે एगमेगे णं मुहुत्ते णं गच्छइ ।
છ-છ હજાર યોજન (જેટલા ક્ષેત્રોને પ્રત્યેક
મુહૂર્તમાં પાર કરે છે. मज्झिमंतावक्खेत्तेसमासाएमाणे समासाएमाणे
મધ્યમ તાપક્ષેત્રને પ્રાપ્ત સૂર્ય મધ્યમ ગતિવાળો सूरिए मज्झिमगइ भवइ, तया णं पंच पंच
હોય છે. એ સમયે તે પ્રત્યેક મુહૂર્તમાં પાંચ-પાંચ जोयणसहस्साई एगमेगे णं मुहुत्ते णं गच्छइ।
હજાર યોજન (જેટલા ક્ષેત્રને પાર કરે છે. मज्झिमं तावक्खेत्तं संपत्ते सूरिए मंदगई भवइ,
મધ્યમ તાપ ક્ષેત્રને પ્રાપ્ત સૂર્ય મંદ ગતિવાળો तया णं चत्तारि चत्तारि जोयणसहस्साई एगमेगे
હોય છે, એ સમયે તે પ્રત્યેક મુહૂર્તમાં ચાર-ચાર णं मुहुत्ते णं गच्छइ,
હજાર યોજન (જેટલા ક્ષેત્રોને પાર કરે છે. ताजयाणं सूरिए सव्वभंतरं मंडलं उवसंकमित्ता
જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર મંડળને પ્રાપ્ત કરીને चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए
ગતિ કરે છે, ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया
અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્ય दुवालसमुहुत्ता राई भवइ।
બાર મુહૂર્તની રાત્રિ હોય છે. तंसि च दिवसंसि एक्काणउइ जोयणसहस्साई
એ દિવસે એકાણું હજાર યોજનનું તાપક્ષેત્ર तावक्खेत्ते पण्णत्ते।
કહેવામાં આવ્યું છે.
૪૮૦૦
૧. (૪% = ૪00, 999 = ૪૦૦૦)
૭૨૦૦૦
- = ૪૦૦૦, ૧૮
૪૦૦૦
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org