________________
સૂત્ર ૧૧૦૫
૧.
૨.
તિર્યક્ લોક : સૂર્યની મુહૂર્ત-ગતિનું પ્રમાણ
ता जया णं सूरिए सव्व बाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ ।
तंसि च णं दिवसंसि एगट्ठि जोयणसहस्साई तावक्खेत्ते पण्णत्ते,
तया णं छवि पंच वि चत्तारि वि जोयणसहस्साई सूरए गमेगेणं मुहुत्ते णं गच्छइ, एगे एवमाहंसुवयं पुण एवं वयामो
ता साइरेगाई पंच पंच जोयणसहस्साइं सूरिए एगमेगे णं मुहुत्ते णं गच्छइ ।
૬. તત્વ જો હેડ ? ત્તિ વજ્જા,
उ. ता अयण्णं जंबुद्दीवे दीवे सव्वदीव - समुद्दाणं सव्वब्भंतराए सव्व खुड्डागे वट्टे-जावजोयणसयसहस्समायाम-विक्खंभे णं, तिन्नि जोयणसयसहस्साई, सोलस सहस्साइं दोन्नि य सत्तावीसे जोयणसए, तिन्नि कोसे, अट्ठावीसं च धणुसयं, तेरस य अंगुलाई, अद्धंगुलं च किंचि विसेसाहिए परिक्खेवे णं पण्णत्ते ।
( १ ) ता जया णं सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं पंच पंच जोयणसहस्साइं दोण्णि य एक्कावण्णे जोयणसयाई एगूणतीसं च सट्ठिभाए जोयणस्स एगमेगे मुहुत्ते णं गच्छ
तया णं इहगयस्स मणूसस्स सीयालीसाए जोयणसहस्सेहिं दोहि य तेवट्ठेहिं जोयणसएहिं एक्कवीसाए य सट्ठिभागेहिं जोयणस्स सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ
तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहण्णिया दुवालसमुहुत्ता राई મવર ।
Jain Education International
પ્ર.
ઉ.
ગણિતાનુયોગ ભા.-૨ ૧૪૯
જ્યારે સૂર્ય સર્વ બાહ્યમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે ૫૨મ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે.
For Private Personal Use Only
એ દિવસે એકસઠ હજાર યોજનનું તાપક્ષેત્ર કહેવામાં આવ્યું છે.
આ સમયે સૂર્ય પ્રત્યેક મુહૂર્તમાં છ, પાંચ અને ચાર હજાર (જેટલા ક્ષેત્ર)ને પણ પાર કરે છે.૧
અમે વળી આ પ્રમાણે કહીએ છીએ
સૂર્ય પ્રત્યેક મુહૂર્તમાં પાંચ-પાંચ હજાર યોજનથી કંઈક વધુ (જેટલા ક્ષેત્ર) ને પાર કરે છે.
આ પ્રકારનું કથન કરવામાં કયો હેતુ છે ?
એ જંબુદ્રીપ દ્વીપ બધા દ્વીપ સમુદ્રોની અંદર છે. બધાથી નાનો છે. વર્તુલાકાર છે – યાવત્ – એક લાખ યોજન લાંબો - પહોળો છે. ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ યોજન અને ત્રણ કોસ એક સો અઠ્ઠાવીસ ધનુષ તેર આંગળ તથા અડધા આંગળથી કંઈક વધુની પરિધિ કહેવામાં આવી છે.
(૧) જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે પ્રત્યેક મુહૂર્તમાં પાંચ હજા૨ બસો એકાવન યોજન અને એક યોજનના સાઈઠ ભાગોમાંથી ઓગણત્રીસ ભાગ (જેટલા ક્ષેત્ર) ને પાર કરે છે.
આ સમયે સુડતાલીસ હજા૨ બસો ત્રેસઠ યોજન તથા એક યોજનના સાઈઠભાગોમાંથી એકવીસ ભાગ જેટલા અંતરે રહેતા એવા મનુષ્યને સૂર્ય (નરી) આંખો વડે દેખાય છે.
વિધિ – ૯૧૦૦૦ યોજનના હિસાબે આ પ્રમાણે છે– પ્રથમ મુહૂર્ત 5000, અંતિમ મુહૂર્ત 000, મધ્યમ મુહૂર્ત ૪૦૦૦ તેમજ બાકીના ૧૫ મુહૂર્ત ૫૦૦૦ × ૧૫ = ૭૫૦૦૦, કુલ 5000 + 5000 + ૪૦૦૦ + ૭૫૦૦૦ = ૯૧૦૦૦ ૬૧૦૦૦ યોજનના હિસાબ આ પ્રમાણે છે. પ્રથમ મુહૂર્તમાં ૯૦૦૦, અંતિમ મુહૂર્તમાં ૯૦૦૦, મધ્યમ મુહૂર્તમાં ૪૦૦૦ તેમજ ૯ મુહૂર્તમાં ૫૦૦૦ × ૯ = ૪૫૦૦૦ કુલ 5000 + 5000 + ૪૦૦૦ + ૪૫૦૦૦ = ૬૧૦૦૦
સમ. ૪૭, સુ. જ્
એ સમયે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
www.jainelibrary.org