________________
સૂત્ર ૧૧૦૩
તિર્યક્ લોક : સૂર્યની દ્વીપ-સમુદ્રમાં ગતિ
तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहण्णिया दुवालसमुहुत्ता राई भवइ,
एस णं दोच्चे छम्मासे, एस णं दोच्चस्स छम्मासस्स पज्जवसाणे ।
एस णं आइच्चे संवच्छरे, एस णं आइच्चस्स संवच्छरस्स पज्जवसाणे । १
સૂરિય. પા. ?, પાઠ્ઠુ . ૮, મુ. ૨૮ सूरस्स दीव-समुद्द-ओगाहणाणंतरं चारं
૨૨ ૦રૂ. ૬. તા વર્ષ તે તીવ્ર વા, સમુદ્દે વા ોળાહિત્તા सूरिए चारं चरइ ? आहिते ति वदेज्जा,. उ. तत्थ खलु इमाओ पंच पडिवत्तीओ पण्णत्ताओ,
તું નહા
तत्थेगे एवमाहंसु
१. ता एगं जोयण - सहस्सं एगं च तेत्तीसं जोयणसयं, दीवं वा समुदं वा ओगाहित्ता सूरिए चारं चरइ, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु
२. ता एगं जोयण - सहस्सं, एगं च चउत्तीसं जोयणसयं, दीवं वा समुदं वा ओगाहित्ता सूरिए चारं चरइ, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु
३. ता एगं जोयण - सहस्सं, एगं च पणतीसं जोयणसयं दीवं वा समुदं वा ओगाहित्ता सूरिए चारं चरइ, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु
४. ता अवड्ढं दीवं वा, समुदं वा, ओगाहित्ता सूरिए चारं चरइ, एगे एवमाहंसु,
एगे पुण एवमाहंसु
५. ता नो किंचि दीवं वा, समुदं वा ओगाहित्ता सूरिए चारं चरइ, एगे एवमाहंसु,
तत्थ जे ते एवमाहंसु
१. ता एगं जोयणसहस्सं एगं च तेत्तीसं जोयणसयं, दीवं वा समुदं वा ओगाहित्ता सूरिए चारं चरइ,
. ચન્દ્ર. પા. ?, સુ. ૮
Jain Education International
ગણિતાનુયોગ ભા.-૨ ૧૪૧
ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
એ બીજા છ માસ (ઉત્તરાયણના) છે. એ બીજા છ માસનો અંત છે.
For Private Personal Use Only
આ આદિત્ય સંવત્સર છે. આ આદિત્ય સંવત્સરનો અંત છે.
સૂર્યની દ્વીપ-સમુદ્રના અવગાહનાન્તર ગતિ :
૧૧૦૩. પ્ર. કેટલા દ્વીપ-સમુદ્રને અવગાહન (ઓળંગીને) સૂર્ય ગતિ કરે છે ? કહો.
ઉ. આ અંગે એ પાંચ પ્રતિપત્તિઓ (મતાન્તર) કહેવામાં આવી છે. જેમકે -
એમાંથી એક (મત વાળા) આ પ્રમાણે કહે છે(૧)એક હજા૨ એકસો તેંત્રીસ યોજન(વિસ્તૃત) દ્વીપકે સમુદ્રનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે
એક અન્ય (મત વાળાઓ) વળી એમ પણ કહેછે. (૨) એક હજાર એકસો ચોત્રીસ યોજન (વિસ્તૃત )દ્વીપ કે સમુદ્રનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે.
એક(અન્ય મત વાળાઓ)વળી એમ પણ કહે છે(૩)એક હજાર એકસો પાંત્રીસ યોજન(વિસ્તૃત) દ્વીપ કે સમુદ્રનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે.
એક(અન્ય મત વાળાઓ)વળી આમ પણ કહેછે(૪) અડધા દ્વીપ કે સમુદ્રનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે.
એક(અન્ય મતવાળાઓ)વળી આમ પણ કહેછે(૫) કોઈપણ દ્વીપ કે સમુદ્રનું અવગાહન કરીને સૂર્ય ગતિ નથી કરતો.
એમાંથી જેમણે આ પ્રમાણે કહ્યું છે – (૧)એક હજા૨એકસો તેંત્રીસ યોજન(વિસ્તૃત) દ્વીપ કે સમુદ્રનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે.
www.jainelibrary.org