________________
૧૪૨ લોક પ્રશપ્તિ
તિર્યક્ લોક : સૂર્યની દ્વીપ-સમુદ્રમાં ગતિ
ते एवमाहंसु -
(क) ता जया णं सूरिए सव्वब्भंतरं मण्डलं उवसंकमित्ता चारं चरइ, तया णं जंबुद्दीवं दीवं एगं जोयणसहस्सं, एगं च तेत्तीसं जोयणसयं ओगाहित्ता सूरिए चारं चरइ ।
तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालस मुहुत्ता राई भवइ,
(ख) ता जया णं सूरिए सव्व बाहिरं मण्डलं उवसंकमित्ता चारं चरइ, तया णं लवणसमुद्द एगं जोयणसहस्सं, एगं च तेत्तीस जोयणसयं ओगाहित्ता सूरिए चारं चरइ ।
तया णं उत्तमकट्ठपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण दुवालसमुहुत्ते दिवसे भवइ, २. एवं चउत्तीसे वि जोयणसयं,
३. पणतीसे वि एवं वेव भाणियव्वं,
तत्थ णं जे ते एवमाहंसु
४. ता अवड्ढं दीवं वा समुदं वा ओगाहित्ता सूरिए चारं चरइ,
ते एवमाहंसु -
ता जया णं सूरिए सव्वब्भंतरं मण्डलं उवसंकमित्ता चारं चरइ, तया णं अवड्ढं जंबुद्दीवं दीवं ओगाहित्ता सूरिए चारं चरइ, ताणं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहण्णिया दुवालसमुहुत्ता राई भवइ,
एवं सब्ब बाहिरे मंडले वि.
વર્- “અવતું જીવળસમુË” તયાાં “રાવુંવિચ" તહેવાર
तत्थ णं जे ते एवमाहंसु
૧. ઉપ૨ અંકિત સૂત્ર (૧૮)ની સમાન છે.
Jain Education International
For Private Personal Use Only
સૂત્ર ૧૧૦૩
એમણે આ પ્રમાણે કહ્યું છે -
(ક) જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે એક હજાર એકસો તેત્રીસ યોજન જંબૂદ્વીપનું અવગાહન કરીને ગતિ કરે છે.
ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
(ખ) જ્યારે સૂર્ય સર્વ બાહ્યમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે એક હજાર એકસો તેત્રીસ યોજન લવણસમુદ્રનું અવગાહન કરીને ગતિ કરે છે.
ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ મુહૂર્તની રાત્રિ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે.
(૨) આ પ્રકારે એક હજાર એકસો ચોત્રીસ યોજન અવગાહિત દ્વીપ-સમુદ્ર પછી સૂર્યની ગતિ તથા દિવસ રાત્રિનું પ્રમાણ કહેવું જોઈએ. (૩) આ પ્રમાણે એક હજાર એકસો પાંત્રીસ યોજન અવાહિત દ્વીપ-સમુદ્ર પછી સૂર્યની ગતિ તથા દિવસ-રાત્રિનું પ્રમાણ કહેવું જોઈએ. એમાંથી જેમણે આ પ્રમાણે કહ્યું છે
(૪) અડધા દ્વીપ કે સમુદ્રનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે.
એમણે આ પ્રમાણે કહ્યું છે –
જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે અડધા જંબુદ્રીપદ્વીપનું અવગાહન કરીને ગતિ કરે છે.
ત્યારે ૫૨મ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
આ પ્રકારે સર્વબાહ્ય મંડળ (અંગે) પણ કહેવું જોઈએ.
વિશેષમાં-અડધા લવણ સમુદ્ર પછી સૂર્યની ગતિ તથા દિવસ રાત્રિના પ્રમાણ (અંગે) પણ આ પ્રકારે કહેવું જોઈએ.
એમાંથી જેમણે આ પ્રમાણે કહ્યું છે
www.jainelibrary.org