________________
૧૦૪ લોક પ્રજ્ઞપ્તિ
१४. एगे पुण एवमाहंसु
एगओ णिसधसंठिया तावक्खेत्तसंठिती पण्णत्ता, एगे एवमाहंसु ।
१५. एगे पुण एवमाहंसु
दुहओ णिसधसंठिया तावक्खेत्तसंठिती पण्णत्ता, एगे एवमाहंसु ।
१६. एगे पुण एवमाहंसु -
सेयणगसंठिया तावक्खेत्तसंठिती पण्णत्ता, एगे एवमाहंसु ।
તિર્યક્ લોક : સૂર્યના તાપક્ષેત્રની સંસ્થિતિ
Jain Education International
सेयणगपट्टसंठिया तावक्खेत्तसंठिती पण्णत्ता, एगे एवमाहंसु ।
अंतो संकुचिया,
अंतो वट्टा,
वयं पुण एवं वयामो
ता उद्धीमुह कलं बुआ- पुप्फसंठिया तावक्खेत्तसंठिती पण्णत्ता,
अंतो अंकमुहसंठिया' बाहिं सत्थिमुहसंठिया' ।
મૂરિય. પા. ૪, સુ. ૨૬
(૬) ચંદ્ર. પા. ૪, મુ. ર
-
arest
बाहिं पिधुला
સૂત્ર ૧૦૭૫
એક નિષધ- રથના એક બાજુ જોડવામાં આવેલ બળદ જેવી(સૂર્યના)તાપ-ક્ષેત્રની સંસ્થિતિ કહેવામાં આવી છે. (૧૪) એક (અન્ય) માન્યતાવાળા વળી આ પ્રમાણે કહે છે -
For Private Personal Use Only
બે નિષધ-૨થની બન્ને બાજુ જોડાયેલા બળદો જેવી (સૂર્યના) તાપ-ક્ષેત્રની સંસ્થિતિ કહેવામાં આવી છે.
(૧૫) એક (અન્ય) માન્યતાવાળા વળી આ પ્રમાણે કહે છે -
સેચનક-બાજ પક્ષી જેવી(સૂર્યના)તાપક્ષેત્રની સંસ્થિતિ કહેવામાં આવી છે.
(૧૬) એક (અન્ય) માન્યતાવાળા વળી આ પ્રમાણે કહે છે -
સેચનક-પૃષ્ઠ- બાજ પક્ષીના પૃષ્ઠ ભાગ જેવી (સૂર્યના) તાપ- ક્ષેત્રની સંસ્થિતિ કહેવામાં આવી છે.
છુ. (૬) ભૂરિય. પા. o o, સુ. o ૦ ૦
(૬) નીવા. ડેિ. રૂ, સુ. ૨૭૭
(ग) अंतर्मेरूदिशि अंक = पद्मासनोपविष्टस्योत्संगरूप आसनबन्ध : तस्य मुखं अग्रभागोर्द्धवलयाकारस्तस्येव संस्थित
संस्थानं यस्या सा,
२. (क) तथा बहिर्लवणदिशि स्वस्तिकमुखसंस्थिता, स्वस्तिकः सुप्रतीतः तस्य मुखं अग्रभागः तस्येवातिवस्तीर्णतया
संस्थितं सस्थानं यस्या सा
પરંતુ અમે વળી આ પ્રમાણે કહીએ છીએઉપરની તરફ મુખ કરેલા કલંબુકા પુષ્પ (નાલિકા પુષ્પ) જેવી (સૂર્યના) તાપ-ક્ષેત્રની સંસ્થિતિ કહેવામાં આવી છે.
અંદરથીસંકુચિત(અને)બહારથીવિસ્તૃત, અંદરથી વૃત્ત-વર્તુલાકા૨ (અને) બહારથી પૃથુલ-લાંબી પહોળી, અંદરથી અંકમુખ-પદ્માસન સ્થિત પુરુષાકાર છે. બહારથી સ્વસ્તિકના અગ્રભાગ જેવા આકારની છે.
www.jainelibrary.org