________________
૧૩૮ લોક પ્રજ્ઞપ્તિ
તિય,
- : સૂર્યની એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણ ક્ષેત્ર-ગતિ
સૂત્ર ૧૧૦૨
એક(અન્ય મત ધરાવનાર)વળી આમ પણ કહે છે(૪)પ્રત્યેક અહોરાત્રમાં સૂર્ય એક મંડળથી બીજા મંડળ પર્યત પહોંચવામાં ત્રણ યોજન અને એક યોજનના એકસો ચાંસી ભાગોમાંથી સાડા છેતાલીસ ભાગ જેટલા ક્ષેત્રને પાર કરે છે.
एगे पुण एवमाहंसु - ४. ता तिण्णि जोयणाइं अद्धसीतालीसं च तेसीइसयभागे जोयणस्स एगमेगे णं राइदिए णं विकंपइत्ता विकंपइत्ता सूरिए चारं चरइ, एगे एवमाहंसु। एगे पुण एवमाहंसु५. ता अद्भुट्ठाई जोयणाई एगमेगे णं राइंदिए णं विकंपइत्ता विकंपइत्ता सूरिए चारं चरइ, एगे एवमाहंसु। एगे पुण एवमाहंसु६. ता चउब्भागूणाई चत्तारि जोयणाइं एगमेगे णं राइदिएणं विकंपइत्ता विकंपइत्ता सूरिए चारं चरइ, एगे एवमाहंसु ।
એક(અન્ય મત ધરાવનાર)વળી આમ પણ કહે - (૫) પ્રત્યેક અહોરાત્રમાં સૂર્ય એક મંડળથી બીજા મંડળ પર્યત પહોંચવામાં સાડાત્રણ યોજન જેટલા ક્ષેત્રને પાર કરે છે.
એક(અન્ય મત ધરાવનાર)વળી આમ પણ કહે છે(૬)પ્રત્યેક અહોરાત્રમાં સૂર્ય એક મંડળથી બીજા મંડળ પર્યત પહોંચવામાં (એકયોજનના એકસો ત્રાંસી ભાગોમાંથી) ચારભાગ ઓછું ચાર યોજન જેટલા ક્ષેત્રને પાર કરે છે. એક (અન્ય મત ધરાવનાર) વળી આમ પણ
एगे पुण एवमाहंसु
(૭) પ્રત્યેક અહોરાત્રમાં સૂર્ય એક મંડળથી બીજા મંડળ પર્યત પહોંચવામાં ચાર યોજન અને એક યોજનના એકસો ચાંસી ભાગોમાંથી સાડા એકાવન ભાગ જેટલા ક્ષેત્રને પાર કરે છે.
७. ता चत्तारि जोयणाई अद्ध बावण्णं च तेसीइसयभागे जोयणस्स एगमेगे णं राइदिए णं विकंपइत्ता विकंपइत्ता सूरिए चारं चरइ, एगे एवमाहंसु। वयं पुण एवं वयामो - ता दो जोयणाई अडयालीसं च एगट्ठिभागे जोयणस्स एगमेगं मण्डलं एगमेगेणं राइदिए णं विकंपइत्ता विकंपइत्ता चारं चरइ ।
v. તત્ય જે વ દેહ? રૂતિ યજ્ઞા , उ. ता अयं णं जंबुद्दीवे दीवे सव्व दीव-समुदाणं
सव्वभंतराए सव्वखुड्डागे वट्टे-जावजोयणसयसहस्समायामविक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साई, सोलससहस्साई, दोण्णि य सत्तावीसे जोयणसए, तिण्णि कोसे, अट्ठावीसंच धणुसयं तेरस य अंगुलाई, अद्धंगुलं च किंचि विसेसाहिए परिक्खेवेणं पण्णत्ते। १. ता जया णं सूरिए सव्वब्भंतरं मण्डलं उवसंकमित्ता चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ ।
અમે વળી આ પ્રમાણે કહીએ છીએસૂર્ય એક અહોરાત્રમાં બે યોજન અને એક યોજનના એકસઠભાગોમાંથી અડતાલીસ ભાગ જેટલા ભાગને પાર કરીને એક મંડળથી બીજા
મંડળ પર પહોંચે છે. પ્ર. આ કથન અંગે શું કારણ છે? ઉ. આ જંબુદ્વીપ દ્વીપ બધા હીપ-સમુદ્રોના મધ્યમાં
છે. બધાથી નાનો છે. વૃત્તાકાર છે –ચાવતુ- એક લાખ યોજન લાંબો-પહોળો છે અને ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ યોજન ત્રણ કોશ એકસો અઠ્ઠાવીસ ધનુષ્ય તેર આંગળ તથા અડધા આંગળથી કંઈક અધિક પરિધિવાળો કહેવામાં આવ્યો છે.
(૧) જ્યારે સૂર્ય સર્વાભ્યત્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે પરમ ઉત્કર્ષને પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org