________________
સૂત્ર ૧૦૯૪
તિર્યફ લોક સૂર્યમંડળોનું બાહલ્ય, આયામ-વિખંભ અને પરિધિ ગણિતાનુયોગ ભા.-૨ ૧૨૯ एस णं पढमे छम्मासे एस णं पढमस्स छम्मासस्स
એ પ્રથમ છ માસ (દક્ષિણાયનના) છે. એ છે पज्जवसाणे।
માસ નો અંત (હોય) છે. १. से पविसमाणे सूरिए दोच्चं छम्मासं अयमाणे (૧) (સર્વ બાહ્ય મંડળથી) પ્રવેશ કરતો એવો તે સૂર્ય पढमंसि अहोरत्तंसि बाहिराणंतरं मंडलं
બીજા છ માસમાં ઉત્તરાયણનો પ્રારંભ કરતો उवसंकमित्ता चारं चरइ।
એવો પ્રથમ અહોરાત્રમાં બાહ્યાનન્તર મંડળને
પ્રાપ્ત કરતો એવો ગતિ કરે છે. ता जया णं सूरिए बाहिराणंतरं मंडलं
જ્યારે સૂર્ય બાહ્યાનન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ उवसंकमित्ता चारं चरइ, तया णं सा मंडलवया
કરે છે ત્યારે મંડળનું બાહલ્ય એક યોજનના એકસઠ अडयालीसं एगट्ठिभागे जोयणस्स बाहल्ले णं ।
ભાગોમાંથી અડતાલીસ ભાગ જેટલું હોય છે. एगं जोयणसयसहस्सं छच्च चउप्पणे जोयणसए
એક લાખ છસો ચોપન યોજન અને એક छव्वीसं च एगट्ठिभागे जोयणस्स आयाम
યોજન એકસઠ ભાગોમાંથી છવીસ ભાગ વિવું [..
(૧,૦૦,૫૪૧ ) જેટલો મંડળનો આયામ
વિષ્કન્મ (હોય) છે. तिण्णि जोयणसयसहस्साइं अट्ठारस सहस्साई
ત્રણ લાખ અઢાર હજાર બસો સત્તાવના दोण्णि य सत्ताणउए जोयणसए परिक्खेवे णं
(૩,૧૮,૨૫૭) યોજનની પરિધિ (કહેવામાં) पण्णत्ते।
આવી છે. तया णं अट्ठारसमुहुत्ता राई भवइ दोहिं
એ સમયે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી બે एगविभागमुहुत्तेहिं ऊणा. दुवालसमहत्ते दिवसे
ભાગ ઓછા અઢાર મુહૂર્તનો દિવસ હોય છે भवइ दोहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिए।
અને એક મુહૂર્ત એકસઠ ભાગોમાંથી બે ભાગ
વધુ બાર મુહૂર્તની રાત્રિ હોય છે. २. से पविसमाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि बाहिरं (૨) (બાહ્યાનન્તર મંડળથી) પ્રવેશ કરતો એવો તે तच्वं मंडलं उवसंकमित्ता चारं चरइ।
સૂર્ય બીજા અહોરાત્રમાં બાહ્ય ત્રીજા મંડળને
પ્રાપ્ત કરીને ગતિ કરે છે. ता जया णं सूरिए बाहिरं तच्चं मंडलं
જ્યારે સૂર્યબાહ્ય ત્રીજા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે उवसंकमित्ता चारं चरइ, तया णं सा मंडलवया
છે ત્યારે મંડળનું બાહલ્ય એક યોજનના એકસઠ अडयालीसं एगट्ठिभागे जोयणस्स बाहल्ले णं ।
ભાગોમાંથી અડતાલીસ ભાગ જેટલું હોય છે. एगं जोयणसयसहस्सं छच्च अडयाले जोयणसए
એક લાખ છસો અડતાલીસ યોજન અને એક बावण्णं च एगट्ठिभागे जोयणस्स आयाम
યોજનના એકસઠ ભાગોમાંથી બાવન ભાગ વિમે !
(૧,૦૦,૬૪૮૧ )જેટલો આયામ-વિષ્કલ્પ
(તોય) છે. तिण्णिजोयणसयसहस्साईअट्ठारससहस्साइंदोण्णि
ત્રણ લાખ અઢાર હજાર બસો ઓગણએંસી(૩, य एगूणासीए जोयणसए परिक्खेवे णं पण्णत्ते।
૧૮, ૨૭૯)યોજનની પરિધિ કહેવામાં આવી છે. तया णं अट्ठारसमुहुत्ता राई भवइ, चउहिं
એ સમયે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી एगट्ठिभागमुहुत्तेहिं ऊणा, दुवालसमुहुत्ते दिवसे
ચાર ભાગ ઓછી અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે भवइ, चउहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिए।
અને એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી ચાર
ભાગ વધુ બાર મુહૂર્તનો દિવસ હોય છે. एवं खलु एएणं उवाएणं पविसमाणे सूरिए
આ પ્રમાણે આ ક્રમે પ્રવેશ કરતો એવો તે સૂર્ય तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं
તદનન્તર મંડળથી તદનન્તર મંડળમાં સંક્રમણ संकममाणे-संकममाणेपंच-पंचजोयणाइंपणतीसं
કરતો-કરતો પ્રત્યેક મંડળમાં પાંચ-પાંચ યોજન
જ કરછ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org