________________
૧૨૮ લોક પ્રજ્ઞપ્તિ
તિર્યક્ લોક : સૂર્યમંડળોનું બાહલ્ય, આયામ-વિખંભ અને પરિધિ
३. से निक्खम्ममाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि
अब्भितरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ ।
ता जया णं सूरिए अब्भितरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं सा मंडलवया अडयालीसं एगट्ठिभागे जोयणस्स बाहल्ले णं ।
णवणउइ जोयणसहस्साइं छच्च एकावन्ने जोयणसए णव य एगट्टिभागे जोयणस्स આયાન-વિસ્તંભે
!
तिष्णि जोयणसयसहस्साई पण्णरस जोयणसहस्साइं एगं च पणवीसं जोयणसयं परिक्खेवे णं पण्णत्ते ।
तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ, चउहिं एगट्टिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ चउहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिया ।
एवं खलु एएणं उवाएणं निक्खम्ममाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे संकममाणे पंच-पंच जोयणाई पणतीसं च एगट्टिभागे जोयणस्स एगमेगे मंडले विक्खंभवुढि अभिवड्ढेमाणे- अभिवड्ढेमाणे अट्ठारस- अट्ठारस जोयणाई परिरयवुढि अभिवड्ढेमाणे अभिवड्ढेमाणे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ ।
४. ता जया णं सूरिए सव्व बाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं सा मंडलवया अडयालीसं एगट्टिभागे जोयणस्स बाहल्ले णं ।
एगं च जोयणसयसहस्सं छच्चसट्ठे जोयणसए आयाम विक्खंभे णं ।
तिण्णि जोयणसयसहस्साइं अट्ठारससहस्साई तिणि य पण्णरसुत्तरे जोयणसए परिक्खेवेणं ।
तया णं उत्तमकट्ठपत्ते उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहणिए दुवालसमुहुत्ते दिवसे भवइ,
Jain Education International
For Private
સૂત્ર ૧૦૯૪
(૩) (આભ્યન્તરાનન્તર મંડળમાંથી) નીકળેલ તે સૂર્ય બીજા અહોરાત્રમાં આભ્યન્તર ત્રીજા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે.
જ્યારે સૂર્ય આભ્યન્તર ત્રીજા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે મંડળનું બાહલ્સ એક યોજનના એકસઠભાગોમાંથી અડતાલીસ ભાગ જેટલું હોય છે.
Personal Use Only
નવાણું હજાર છસો એકાવન યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી નવભાગ (૯૯,૬૫૧,૧ ) જેટલો આયામ- વિષ્ણુમ્ભ
(હોય) છે.
ત્રણ લાખ પંદર હજાર એકસો પચ્ચીસ (૩,૧૫,૧૨૫) યોજનની પરિધિ (હોવાનું) કહેવામાં આવ્યું છે.
આ સમયે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી ચાર ભાગ ઓછા અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી ચાર ભાગ વધુ બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
આ પ્રકારે આ ક્રમે નીકળેલો સૂર્ય તદનન્તર
મંડળથી તદન્તર મંડળની તરફ સંક્રમણ કરતો-કરતો પાંચ-પાંચ યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી પાંત્રીસ ભાગ જેટલી વિષ્કની વૃદ્ધિ પ્રત્યેક મંડળમાં વધારતો-વધારતો અને અઢાર-અઢાર યોજનની પરિધિની વૃદ્ધિ વધારતો-વધારતો સર્વ બાહ્યમંડળની તરફ આગળ વધતો ગતિ કરે છે. (૪) જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડળને પ્રાપ્ત કરીને ગતિ
કરેછેત્યારે મંડળનું બાહલ્ય એક યોજનના એકસઠ ભાગોમાંથી અડતાલીસ ભાગ જેટલું હોય છે.
એક લાખ છસો સાઈઠ (૧૦૦૬૬૦) યોજન જેટલો આયામ-વિષ્કમ્ભ (હોય) છે.
ત્રણ લાખ અઢાર હજાર ત્રણસો પંદર (૩,૧૮,૩૧૫) યોજનની પરિધિ કહેવામાં આવી છે.
આ સમયે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે.
www.jainelibrary.org